Home Tech/Gadgets Apple Has Released A New Update For Millions Of Iphone Users Do Not Ignore It Even By Mistake

iPhone યૂઝર્સ માટે સૌથી મોટી ચેતવણી! : કરોડો iPhone યુઝર્સ માટે Apple એ જાહેર કર્યું નવું અપડેટ; ભૂલથી પણ ઈગ્નોર કરવાની ના કરતા ભૂલ!

iPhone યૂઝર્સ માટે સૌથી મોટી ચેતવણી!
Published by: Offbeat Team
| Last Updated: Feb 11, 2025, 01:33 PM IST

Apple iOS 18.3.1 Update:  iOS 18.3 અપડેટ રિલીઝ કર્યાના એક અઠવાડિયા પછી Apple એ લાખો iPhone યૂઝર્સ માટે બીજું નવું અપડેટ બહાર પાડ્યું છે. કંપનીએ લાયક iPhones માટે સોમવારે એક મોટું સિક્યોરિટી અપડેટ iOS 18.3.1 જાહેર કર્યું છે, જેને તમારે ભૂલથી પણ અવગણવું જોઈએ નહીં. આ અપડેટમાં એપલ iPhonesમાં જોવા મળતી સુરક્ષા નબળાઈઓને ઠીક કરતા પેચનો સમાવેશ થાય છે. પહેલેથી જ iOS 18.3 પરના યૂઝર્સ માટે, iOS 18.3.1 અપડેટનું કદ આશરે 637 MB છે અને તેમાં નવા જીરો ડે એક્સપ્લોઈટ માટે એક પેચ સામેલ છે જે લો એનફોર્સમેન્ટને iPhone અનલૉક કરવાની મંજૂરી આપી શકે છે.

જૂના મોડલ પર પણ આવ્યું અપડેટ્સ
એપલે તેના લેટેસ્ટ સિક્યોરિટી રિલીઝ અપડેટમાં જણાવ્યું છે કે આ અપડેટ દ્વારા ફિઝિકલ એટેક લૉક કરેલા ડિવાઇસ પર USB Restricted Modeને ચાલુ કરી શકે છે. જો કે આ અપડેટ કોઈ નવા ફીચર્સ લાવ્યું નથી, પરંતુ આ અપડેટ ઘણા બગ્સને ઠીક કરે છે, જે તેને iPhone યુઝર્સ માટે ખાસ અપડેટ બનાવે છે. આ અપડેટ iPhone XS અને નવા મોડલ માટે પણ ઉપલબ્ધ છે. જો તમારો iPhone iOS 18.3.1 અપડેટ માટે પાત્ર છે, તો તેને શક્ય તેટલી વહેલી તકે ઇન્સ્ટોલ કરો.

iPad મોડલ્સ માટે પણ આવ્યું અપડેટ
આઇપેડ મોડલ્સ માટે iOS 18.3.1 જેવું અપડેટ પણ બહાર પાડવામાં આવ્યું છે. iPad Pro 13-ઇંચ, iPad Pro 12.9-ઇંચ (3જી GEN અને પછીના મૉડલ્સ), iPad Pro 11-ઇંચ (1લી GEN અને પછીના મૉડલ્સ), iPad Air (3જી GEN અને પછીના મૉડલ્સ), iPad (7th GEN અને પછીના મૉડલ્સ), અને iPad mini (5th GEN અને પછીના મૉડલ્સ). આ અપડેટ આઈપેડ મોડલ્સ પર સમાન બગ્સને પણ ઠીક કરે છે. એટલા માટે આ અપડેટ ખૂબ જ ખાસ બની જાય છે.

આવી રહ્યું છે વધુ એક મોટું અપડેટ
એટલું જ નહીં, આ દિવસોમાં Apple iOS 18.4 અપડેટ રજૂ કરવાની પણ તૈયારી કરી રહ્યું છે જેની સાથે ફોનમાં નવા ફીચર્સ જોવા મળી શકે છે. આ અપડેટની સૌથી ખાસ અને અદ્ભુત સુવિધા ‘ઓન સ્ક્રીન અવેરનેસ’ માનવામાં આવે છે. તાજેતરના અહેવાલો સૂચવે છે કે આ સુવિધા સાથે સિરી વધુ સ્માર્ટ બનશે. સિરી સ્ક્રીન પર શું થઈ રહ્યું છે તે સમજી શકશે અને તે મુજબ તમે સિરીને કંઈપણ કરવા માટે સમર્થ હશો. ઉદાહરણ તરીકે જો કોઈ મિત્ર તમને મેસેજ કરે છે અને તેમને તેમનું સરનામું મોકલે છે, તો તમે સિરીને તેમના સંપર્કોમાં સરનામું ઉમેરવા માટે કહી શકો છો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

નવો ફોન ખરીદ્યા પછી લોકો કેમ છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે?: સ્કેમર્સની જાળથી બચવા માટે આ વાતોનું ખાસ ધ્યાન રાખો

નવો ફોન ખરીદ્યા પછી લોકો કેમ છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે?

Samsung Galaxy A57 અને A37 આ દિવસે થશે લોન્ચ!: જાણો એડવાન્સ AI ફીચર્સ અને બેટરી વિશે

Samsung Galaxy A57 અને A37 આ દિવસે થશે લોન્ચ!

કેમ અધૂરો છે તમારા iPhoneનો લોગો?: ખાધેલા સફરજન જેવો કેમ છે Apple કંપનીનો લોગો? જાણો તેના પાછળની અસલી કહાની

કેમ અધૂરો છે તમારા iPhoneનો લોગો?

હવે વોટ્સએપ પર સાયબર ઠગોનો ખેલ ખતમ?: ડિજિટલ અરેસ્ટમાં વપરાતા ડિવાઈસ ID બ્લોક કરે વોટ્સએપ, મોદી સરકારે આપી દીધો મોટો આદેશ

હવે વોટ્સએપ પર સાયબર ઠગોનો ખેલ ખતમ?

પાક. અને ચીનનું વધશે ટેન્શન!: ભારતનું 'અવતાર' ડ્રોન હવામાં ઉડશે અને પાણીની અંદર પણ દુશ્મનનો કરશે સફાયો, જાણો તમામ વિગતો

પાક. અને ચીનનું વધશે ટેન્શન!

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!: માત્ર આ 3 સેટિંગ્સ બદલતા જ તમારી ખાનગી વાતો થઈ જશે સુરક્ષિત

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!

Instagramનું મોટું અપડેટ!: યુઝર્સની જૂની પરેશાનીનો આવશે અંત, હવે એક જ ટેપમાં અટકશે Reel

Instagramનું મોટું અપડેટ!

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!: ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ સાથે, જાણો બેટરી અને કેમેરા સેટઅપ વિશે

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?: જાણો તમારા બજેટમાં કયો સ્માર્ટફોન આપશે સૌથી વધુ ફીચર્સ

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?: જાણો કયો પોસ્ટપેડ પ્લાન છે સૌથી સસ્તો અને બેસ્ટ

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!: ડિજિટલ દુનિયામાં આવી રહ્યું છે મોટું પરિવર્તન

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!: જાણો કિંમત, ફીચર્સ અને પ્રીમિયમ સાઉન્ડ ક્વોલિટી વિશેની માહિતી

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!: જાણો કિંમત અને દમદાર ફીચર્સ વિશેની માહિતી

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!: Oppo, iQOO અને Poco ના લેટેસ્ટ ફોન્સની સંપૂર્ણ માહિતી જાણો

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?: 90% કંપનીઓ કર્મચારીઓને બદલે AI માં રોકાણ કરવા માટે છે તૈયાર!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ: 12GB RAM અને 50MP ટ્રિપલ કેમેરા સાથે Galaxy A57 અને Galaxy A37ની એન્ટ્રી, જાણો સંપૂર્ણ વિગત

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?: મોટાભાગના લોકો નથી જાણતા આ સત્ય

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ': ઘરકામ અને ફેક્ટરી ડ્યુટી શીખી રહ્યા છે હ્યુમનોઇડ્સ

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ'

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?: જાણો કયું કુલર તમારા રૂમ માટે બેસ્ટ રહેશે

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!: જાણો પ્રીમિયમ ડિઝાઇન અને કિંમત વિશેની માહિતી

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!