Home Gujarat Ahmedabad Ahmedabad Family Trip 2 3 Days Best Places Guide

અમદાવાદમાં ફરવા માટેની જાણીલો આ જગ્યાઓ : યાદગાર બની જશે ટ્રિપ

અમદાવાદનાં વિવિધ સ્થળોની છબીઓ
Published by: Niraj Chokshi
Last Updated: Apr 21, 2026, 02:30 AM IST

વેકેશનની શરૂઆત થઈ ગઈ છે. હવે બધા વેકેશનના મૂડમાં આવી ગયા છે તેવામાં તમે પણ સારી જગ્યાએ જવાનો પ્લાન બનાવતા હશો. અમે તમારી માટે એવી 9 જગ્યા લઈને આવ્યા છે કે તમે આ વેકેશનમાં આ જગ્યાએ ફરસોતો તમારી ટ્રિપ યાદગાર રહી જશે. અમદાવાદની ઓળખ તેના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિમાં વસે છે. તમારી ટ્રિપની શરૂઆત શહેરના હેરિટેજ સ્થળોથી કરો.

સાબરમતી આશ્રમ

Redevelopment project of Gandhi Ashram approved, redevelopment will take  place on 55 acres of land leaving the main 5 acres of land

મહાત્મા ગાંધી સાથે જોડાયેલું આ સ્થાન શાંતિ અને પ્રેરણાનું કેન્દ્ર છે, જ્યાં પરિવાર સાથે શાંત વાતાવરણમાં સમય પસાર કરી શકાય.

કાંકરિયા તળાવ

કાંકરિયા તળાવના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા કાંકરિયા તળાવ  અમદાવાદ શહેરના મણીનગર વિસ્તારમાં આવેલું એક વિખ્યાત ઐતિહાસિક ...

કાંકરિય લેકમાં બાળકો માટે ટોય ટ્રેન, ઝૂ જેવી અનેક મજેદાર પ્રવૃત્તિઓ છે. સાંજના સમયે અહીંનું વાતાવરણ ખાસ આનંદદાયક બની જાય છે. લાઈટિંગ પણ જોવા લાયક હોય છે.

અડાલજ સ્ટેપવેલ

Explore Adalaj Stepwell | The Leela Gandhinagar

અડાલજ સ્ટેપવેલની મુલાકાત લો, જે તેની આર્કિટેક્ચર અને ઐતિહાસિક મહત્વ માટે જાણીતું છે.

સાયન્સ સિટી અમદાવાદ

Ahmedabad Science City Fees: અમદાવાદ સાયન્સ સિટીમાં આવેલા વિવિધ આકર્ષણોના  ટીકીટ દર ઘટાડવામાં આવ્યા છે. અગાઉ જે દર રૂ.900 હતા તેને ઘટાડીને રૂ.499  કરવામાં ...

અહીં વિજ્ઞાન, ટેક્નોલોજી અને એડ્યુટેઇનમેન્ટનો સુંદર સમન્વય જોવા મળે છે. IMAX થિયેટર અને રોબોટિક ગેલેરીનું ખાસ આકર્ષણ છે.

થોળ તળાવ પક્ષી અભયારણ્ય

થોળ પક્ષી અભયારણ્ય થોળ ગામ નજીક આવેલું તળાવ

થોળ તળાવ પક્ષી અભયારણ્ય પ્રકૃતિપ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે, ખાસ કરીને શિયાળામાં વિવિધ પક્ષીઓ અહીં જોવા મળે છે.

રિવરફ્રન્ટ અમદાવાદ

Sabarmati Riverfront – Sabarmati Riverfront

રિવરફ્રન્ટની પરની મુલાકાત લો, સાંજના સમયે અહીં લાઈટિંગ, સાયકલિંગ અને ફૂડ સ્ટોલ્સની મજા માણી શકો છે. રિવરફ્રન્ટ પર સવારે પણ વોકિંગની મજા માણી શકાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now