Home Gujarat Ahmedabad Cyber Crime Arrests Bhavnagar Nsui President Arshmankhan Baloch In Ipo Scam

IPOના નામે લાખોની છેતરપિંડી, દુબઈ સુધી કનેક્શન, 1.5 કરોડનું કમિશન : ભાવનગર જિલ્લા NSUI પ્રમુખની ધરપકડ

IPOના નામે લાખોની છેતરપિંડી, દુબઈ સુધી કનેક્શન, 1.5 કરોડનું કમિશન
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Nov 30, 2025, 09:40 AM IST

શેરબજારમાં આઈપીઓ એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગમાં રોકાણ કરીને ઊંચું વળતર મેળવવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતા એક મોટા રેકેટનો અમદાવાદ સાયબર ક્રાઈમે પર્દાફાશ કર્યો છે. આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ઝડપાયેલો મુખ્ય આરોપી કોઈ સામાન્ય ગુનેગાર નહીં પરંતુ એક વિદ્યાર્થી નેતા છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચે આઈપીઓ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના ગુનામાં ભાવનગર જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ આર્શમાનખાન બલોચની ધરપકડ કરી છે. આરોપી પર રોકાણકારો પાસેથી 47.50 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે.

આર્શમાનખાન બલોચે આર્થિક ગુનાઓ આચરવા માટે એક સુવ્યવસ્થિત ષડયંત્ર રચ્યું હતું. તેણે પોલીસથી બચવા અને કાળા નાણાંની હેરફેર કરવા માટે એજન્ટો મારફતે બીજાના નામે બેંક ખાતાઓ ખોલાવવાનું નેટવર્ક ઊભું કર્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તેણે ધંધુકાના જ એક અન્ય એનએસયુઆઈ કાર્યકરની મદદ લઈને જુદી જુદી બેંકોમાં 11 જેટલા ખાતાઓ મેળવ્યા હતા. આ તમામ 11 બેંક એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડના પૈસા જમા કરવા માટે થતો હતો અને આ ખાતાઓ વિરુદ્ધ અત્યાર સુધીમાં રાજ્યભરમાં 27 જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે જે આ કૌભાંડની વ્યાપકતા દર્શાવે છે.

પોલીસની સઘન પૂછપરછમાં આ કૌભાંડના તાર વિદેશ સુધી જોડાયેલા હોવાનો મોટો ખુલાસો થયો છે. આર્શમાનખાન બલોચ દુબઈમાં રહેતા ચોકરભાઈ નામના એક શખ્સના સીધા સંપર્કમાં હતો. લોકો સાથે ઓનલાઇન છેતરપિંડી કરીને મેળવેલા રૂપિયા ચોકરભાઈ દ્વારા આર્શમાનખાને ખોલાવેલા એકાઉન્ટમાં જમા કરાવવામાં આવતા હતા. આ કામગીરી બદલ આર્શમાનખાનને તગડું કમિશન મળતું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીએ અત્યાર સુધીમાં માત્ર કમિશન પેટે જ 1.50 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ મેળવી લીધી છે. હાલમાં સાયબર ક્રાઈમની ટીમ દુબઈ સ્થિત મુખ્ય સૂત્રધાર ચોકરભાઈ સુધી પહોંચવા અને આ આંતરરાષ્ટ્રીય રેકેટના મૂળ સુધી જવા માટે વધુ તપાસ ચલાવી રહી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો!: 'સેવા અને સુશાસન'ના મંત્ર સાથે ભાજપા સજ્જ, 'કમલમ' ખાતે આવતીકાલે મહત્વની બેઠક

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો!

સુરેન્દ્રનગરમાં ઘુડખરના ત્રાસથી ખેડૂતો પાયમાલ!: 25 તારીખ સુધીમાં ઉકેલ નહીં આવે તો મહાસંમેલન અને આંદોલનની ચીમકી

સુરેન્દ્રનગરમાં ઘુડખરના ત્રાસથી ખેડૂતો પાયમાલ!

'ખેડૂતોને સહાય આપો', મંદીના માર વચ્ચે સહાયની માગ: બટાકા પકવતા ખેડૂતોની વહારે આવવા કિસાન સંઘની કૃષિ મંત્રીને રજૂઆત

'ખેડૂતોને સહાય આપો', મંદીના માર વચ્ચે સહાયની માગ

દેવભૂમિ દ્વારકામાં કાળમુખો અકસ્માત: ખંભાળિયા-ભાણવડ હાઈવે પર બે વાહનો વચ્ચે ટક્કર બાદ ભયાનક આગ, એક જીવતો ભુંજાયો

દેવભૂમિ દ્વારકામાં કાળમુખો અકસ્માત
Play Video

બટાકાના ભાવ ઘટતા ખેડૂતો મુશ્કેલીમાં: ભાવ તળિયે અને કોલ્ડ સ્ટોરેજમાં જગ્યા નથી, કિસાન સંઘની સરકારને રજૂઆત

બટાકાના ભાવ ઘટતા ખેડૂતો મુશ્કેલીમાં

Surat: રાંદેરના રામનગરમાં પ્રેમ પ્રકરણમાં લોહીયાળ ખેલ: પતિએ પત્નીની ચપ્પુના ઘા ઝીંકી કરી કરપીણ હત્યા

Surat: રાંદેરના રામનગરમાં પ્રેમ પ્રકરણમાં લોહીયાળ ખેલ

સુરતમાં હવે દૂધની દુકાનો પણ અસુરક્ષિત: કાપોદ્રામાં વહેલી સવારે દૂધની થેલીઓની ચોરી કરતી ગેંગ સક્રિય

સુરતમાં હવે દૂધની દુકાનો પણ અસુરક્ષિત

પાલનપુર હાઇવે પર એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો સપાટો: લાખોની કિંમતના ૨૩૨ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે ઝડપાયા

પાલનપુર હાઇવે પર એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો સપાટો

છેલ્લા 3 વર્ષમાં 24 પીડિતાઓને ન્યાય: ગાંધીનગરની 16 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગુજરાત હાઈકોર્ટે આપી ગર્ભપાતની મંજૂરી; પેનલમાં હશે સિનિયર ડોક્ટરોની ટીમ

છેલ્લા 3 વર્ષમાં 24 પીડિતાઓને ન્યાય

બુલેટ ટ્રેન સ્ટેશનોમાં ઝડપી પ્રગતિ: MMI અને વર્લ્ડ-ક્લાસ પ્લાઝા વિકાસ ચાલુ, જાણો શું છે તૈયારી

બુલેટ ટ્રેન સ્ટેશનોમાં ઝડપી પ્રગતિ

ગુજરાત ન્યાયતંત્રમાં મોટી કાર્યવાહી: હાઈકોર્ટની ભલામણ બાદ 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા

ગુજરાત ન્યાયતંત્રમાં મોટી કાર્યવાહી

CMનો દક્ષિણ ગુજરાતનાં ટુરિઝમને બૂસ્ટર ડોઝ!: હવે આંખનાં પલકારામાં પહોંચી જશો આ જિલ્લાઓના ટુરિસ્ટ સ્પોટ પર

CMનો દક્ષિણ ગુજરાતનાં ટુરિઝમને બૂસ્ટર ડોઝ!

વડોદરાના વારસિયામાં વડના ઝાડ પર ગળેફાંસો ખાઈ મહિલાએ જીવન ટૂંકાવ્યું: પરિવારમાં શોકનો માહોલ

વડોદરાના વારસિયામાં વડના ઝાડ પર ગળેફાંસો ખાઈ મહિલાએ જીવન ટૂંકાવ્યું

ગુજરાત વિધાનસભામાં મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો: ધારાસભ્યો અને પત્રકારો માટે સરકારની વિશેષ ભેટ

ગુજરાત વિધાનસભામાં મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

પંચમહાલના વેજલપુર નજીક ભયાનક ત્રિપલ અકસ્માત: GRD જવાન સહિત બેના મોત, અનેક ઘાયલ

પંચમહાલના વેજલપુર નજીક ભયાનક ત્રિપલ અકસ્માત

વડોદરા જેલમાં અંડરટ્રાયલ કેદીનું અચાનક મોત: પરિવારનો આક્રોશ, જેલ અને પોલીસ વિરુદ્ધ ગંભીર આરોપો

વડોદરા જેલમાં અંડરટ્રાયલ કેદીનું અચાનક મોત

ખેડૂતોના અરમાનો પર ફરી વળશે મુસીબતનું પાણી: ભરઉનાળે આવી ગઈ કમોસમી વરસાદની આગાહી, જાણો ગુજરાતમાં ક્યાં-ક્યાં પડશે વરસાદ

ખેડૂતોના અરમાનો પર ફરી વળશે મુસીબતનું પાણી

પાનોલી GIDCની કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ: એક મહિલા ઇજાગ્રસ્ત, મોટી જાનહાનિ ટળી

પાનોલી GIDCની કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ

'12 દિવસ એક પળ પણ ઊંઘી શક્યો નથી': બહેરીનમાં મિસાઈલ હુમલા વચ્ચે મોતને મ્હાત આપી વડોદરાનો યુવક પરત ફર્યો

'12 દિવસ એક પળ પણ ઊંઘી શક્યો નથી'

ગુજરાતમાં LPG ગેસ પુરવઠા પર સરકારનો મોટો નિર્ણય: LPG સપ્લાય 20% વધારાયો, જાણો કેટલો ફાયદો

ગુજરાતમાં LPG ગેસ પુરવઠા પર સરકારનો મોટો નિર્ણય