Home Religion Aditya Mangal Rajyoga Is Being Held In December

ડિસેમ્બરમાં બની રહ્યો છે 'આદિત્ય મંગલ રાજયોગ' : આ 4 રાશિઓ પર વરસશે અપાર સોનું! 30 દિવસમાં જ આવશે એટલા પૈસા કે ATM મશીન પણ થાકી જશે!

ડિસેમ્બરમાં બની રહ્યો છે 'આદિત્ય મંગલ રાજયોગ'
Published by: OBS Bureau
Last Updated: Dec 08, 2025, 03:10 AM IST

Mars-Surya Yuti: જ્યારે પણ મંગળ અને સૂર્ય એક રાશિમાં ભેગા થાય છે, ત્યારે આદિત્ય મંગલ રાજયોગ રચાય છે. આ યોગ અત્યંત શુભ માનવામાં આવે છે અને ઘણી રાશિઓને લાભ આપે છે. 16 ડિસેમ્બર 2025થી 14 જાન્યુઆરી 2026 સુધી ધન રાશિમાં સૂર્ય અને મંગળની યુતિથી બનતો આદિત્ય મંગલ રાજયોગ જીવનમાં રાજાઓ જેવી સફળતા અને ધન-સમૃદ્ધિ આપનારો શક્તિશાળી યોગ માનવામાં આવે છે. આ મહાયોગથી આ 4 રાશિઓને થશે સૌથી વધુ લાભ.

1. મિથુન રાશિ

ભાગ્ય ચમકાવનારો સમય

બાકી રહેલાં કામ પૂરાં થશે

નાણાકીય સ્થિતિ મજબૂત, વિદેશથી નોકરી કે બિઝનેસની મોટી ઓફર

વેપારમાં બમ્પર નફો

2. સિંહ રાશિ

કારકિર્દીમાં મોટી છલાંગ

તમામ મુશ્કેલીઓનો અંત

નોકરીમાં પ્રમોશન અને સારા સમાચાર

અનેક સ્ત્રોતોમાંથી ધનપ્રાપ્તિ, સંપત્તિ અને વૈભવમાં વૃદ્ધિ

3. વૃશ્ચિક રાશિ

મોટી કમાણી + બચત બંને

માતા-પિતાનો પૂરો સહયોગ

મકાન-મિલકત કે વાહન ખરીદવાનો શુભ સમય

કોઈ મોટું સ્વપ્ન થશે સાકાર

4. મીન રાશિ

સંપત્તિમાં જબરદસ્ત વૃદ્ધિ

મુસાફરીમાંથી મોટો લાભ

પ્રમોશન અને ઇન્ક્રિમેન્ટની પ્રબળ શક્યતા

વાહન કે પ્રોપર્ટી ખરીદવાનો યોગ

જો તમારી રાશિ આ ચારમાંથી કોઈ એક છે, તો આ એક મહિનો તમારા જીવનનનો ગોલ્ડન પીરિયડ બની શકે છે! તમારી રાશિ આ લિસ્ટમાં છે?

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now