Home Automobile 5 Key Features Of The Ola S1 Pro Sport Indias First Adas Scooter

ભારતનું ADAS ફીચર વાળુ સૌથી પહેલું ઈલેક્ટ્રિક સ્કૂટર : જાણો Ola S1 Pro Sportના ફીચર્સ

ભારતનું ADAS ફીચર વાળુ સૌથી પહેલું ઈલેક્ટ્રિક સ્કૂટર
Published by: OBS Bureau
Last Updated: Aug 16, 2025, 06:20 PM IST

ભારતમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સની વધતી માંગ વચ્ચે ઓલા ઇલેક્ટ્રિકે સ્વતંત્રતા દિવસના અવસરે તેનું નવું S1 પ્રો સ્પોર્ટ સ્કૂટર લોન્ચ કર્યું છે. કંપનીએ જણાવ્યું કે આ સ્કૂટરની ડિલિવરી જાન્યુઆરી 2026થી શરૂ થશે, જ્યારે હાલ ગ્રાહકો તેને માત્ર ₹999 માં બૂક કરી શકે છે.


ફીચર્સ

  • સ્પોર્ટી ડિઝાઇન : સ્ટ્રીટ સ્ટાઇલ ફેરિંગ સાથે એટ્રેક્ટિવ લૂક

  • કાર્બન ફાઇબર બોડી : ઓછું વજન અને વધુ મજબૂત

  • ADAS સેફ્ટી ફીચર : દેશનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર જેમાં એડવાન્સ્ડ ડ્રાઈવર એસિસ્ટન્સ સિસ્ટમ છે

  • પાવરફૂલ બેટરી પેક : 5.2 kWh બેટરી, સિંગલ ચાર્જમાં આશરે 320 કિલોમીટરની રેન્જ.

  • કિંમત : એક્સ-શોરૂમ ભાવ ₹1.50 લાખ.


ઓલા ઇલેક્ટ્રિકનો દાવો છે કે નવું S1 પ્રો સ્પોર્ટ સ્કૂટર ખાસ કરીને યંગ ગ્રાહકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે અને આ લોન્ચથી ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટરની લોકપ્રિયતા વધુ વધશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now