Home International 24 Airports Of The Country Will Remain Closed Till 15 May India Big Decision Amid Tension With Pakistan

પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ભારતનો મોટો નિર્ણય : દેશના 24 એરપોર્ટ 15 મે સુધી બંધ રહેશે

પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ભારતનો મોટો નિર્ણય
Published by: OBS Bureau
Last Updated: May 09, 2025, 04:10 PM IST

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, કેન્દ્ર સરકારે 15 મેના રોજ સવારે 5:20 વાગ્યા સુધી દેશભરના 24 એરપોર્ટ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. "ઓપરેશન સિંદૂર" અને પાકિસ્તાની સેના દ્વારા હુમલાના પ્રયાસ બાદ બંને દેશો વચ્ચે તણાવ વધુ વધ્યો છે. આ પછી સરકારે આ મોટો નિર્ણય લીધો છે. અગાઉ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જાહેરાત કરી હતી કે આ 24 એરપોર્ટ 10 મે સુધી નાગરિક ઉડાન કામગીરી માટે બંધ રહેશે.

કયા એરપોર્ટ બંધ રહેશે?
જે એરપોર્ટને બંધ કરવામાં આવ્યા છે તેમાં ચંદીગઢ, શ્રીનગર, અમૃતસર, કાંગડા-ગગ્ગલ, ભટિંડા, જેસલમેર, લુધિયાણા, જોધપુર, ભુંતર, કિશનગઢ, બિકાનેર, હલવારા, પઠાણકોટ, પટિયાલા, શિમલા, જમ્મુ, લેહ, મુન્દ્રા, જામનગર, હિરાસા (રાજકોટ), પોરબંદર, ભુજબંદરનો સમાવેશ થાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video