Home International 14 Members Of Masoods Family Were Killed

ઓપરેશન સિંદૂરમાં આતંકીઓના આકાનું ખાનદાન ખતમ : પાકિસ્તાન પર ભારતની એરસ્ટ્રાઈકમાં અઝહર મસૂદના પરિવારના 14 લોકો માર્યા ગયા

ઓપરેશન સિંદૂરમાં આતંકીઓના આકાનું ખાનદાન ખતમ
Published by: OBS Bureau
Last Updated: May 07, 2025, 07:09 AM IST

ભારતીય સેનાની એર સ્ટ્રાઈકમાં સૌથી મોટા સમાચાર મળ્યા છે. આતંકી મસૂદ અઝહરના પરિવારના કુલ 14 લોકો આ એર સ્ટ્રાઈકમાં માર્યા ગયા છે.

બહાવલપુરમાં કુલ 9 ઠેકાણાઓ પર ભારતીય સેનાએ કાર્યવાહી કરી અને તેમાં આતંકી સંગઠનોના મુખ્યાલયોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.

પહેલગામમાં આતંકી હુમલામાં અનેકના પરિવાર હતા ના હતા થઈ ગયા છે. અનેક સ્ત્રીઓના સિંદૂર પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેના જવાબમાં આ કાર્યવાહી થઈ છે. પરિવાર પર હુમલાનો જવાબ પરિવારને નષ્ટ કરીને ભારતીય સેનાએ આપ્યો છે .

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video