Home Sports Aman Rao Hits A Six On The Last Ball Of The Innings To Score A Double Century

Vijay Hazare Trophy:Aman rao એ વિજય હજારે ટ્રોફીમાં રચ્યો ઇતિહાસ : અમન રાવે ઈનિંગના છેલ્લા બાલ પર છગ્ગો મારીને ફટકારી ડબલ સેન્ચુરી

Vijay Hazare Trophy:Aman rao એ વિજય હજારે ટ્રોફીમાં રચ્યો ઇતિહાસ
Published by: Offbeat Team
| Last Updated: Jan 06, 2026, 09:41 AM IST

Aman Rao Double Century: રાજકોટમાં રમાયેલી વિજય હજારે ટ્રોફી 2025-26 ની મેચમાં હૈદરાબાદના યુવા ઓપનર અમન રાવે બંગાળ સામે અણનમ 200 રનની ધમાકેદાર ઇનિંગ રમીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. આ તેમની લિસ્ટ એ કારકિર્દીની માત્ર ત્રીજી મેચ હતી, જેમાં તેમણે આ પ્રકારનો વિક્રમ સ્થાપિત કર્યો.

અમન રાવ: લિસ્ટ એ ક્રિકેટમાં પ્રથમ ડબલ સેન્ચુરી

21 વર્ષીય અમન રાવે બંગાળ સામેની મેચમાં છેલ્લા બોલ પર છગ્ગો મારીને પોતાની સદીને ડબલ સેન્ચુરીમાં કન્વર્ટ કરી હતી. તેમણે 154 બોલમાં અણનમ 200 રન બનાવ્યા, જેમાં 12 ચોક્કા અને 13 છગ્ગા સામેલ હતા. આ ઇનિંગના કારણે હૈદરાબાદે 50 ઓવરમાં 352/5 નો મોટો સ્કોર ઊભો કર્યો. આ તેમનું લિસ્ટ એમાં પ્રથમ શતક અને ડબલ શતક બંને હતું, જે તેમણે માત્ર ત્રીજી મેચમાં જ કરી દેખાડ્યું.

અમન રાવની હૈદરાબાદ માટે ઐતિહાસિક ડબલ સેન્ચુરી

હૈદરાબાદના બેટ્સમેન અમન રાવે લિસ્ટ એ ક્રિકેટમાં પોતાની પ્રથમ ડબલ સેન્ચુરી ફટકારી છે. બંગાળ સામેની મેચમાં છેલ્લા બોલ પર છગ્ગો મારીને તેમણે આ સિદ્ધિ હાંસલ કરી. અમન રાવે 154 બોલમાં 200 રન પૂરા કર્યા અને અણનમ રહ્યા. આ તેમની લિસ્ટ એ કારકિર્દીની શરૂઆત છે – આ વર્ષે જ તેમણે લિસ્ટ એમાં ડેબ્યૂ કર્યું હતું. પ્રથમ મેચ બરોડા સામે અને આ ત્રીજી મેચમાં જ ડબલ સેન્ચુરી ફટકારીને તેમણે પોતાની બેટિંગની ક્ષમતા સાબિત કરી દીધી.

અમ રાવે બંગાળના બોલરોનો હાંફાવ્યા

મોહમ્મદ શમી, મુકેશ કુમાર અને આકાશ દીપ જેવી મજબૂત બોલિંગ લાઇનઅપવાળી બંગાળની ટીમ સામે અમન રાવે 154 બોલમાં અણનમ 200 રન બનાવ્યા. તેમની ઇનિંગમાં ચોક્કા કરતાં વધુ છગ્ગા હતા – 13 છગ્ગા અને 12 ચોક્કા. આ ડબલ સેન્ચુરીનું મહત્ત્વ વધુ એટલા માટે છે કે તેમણે 200 માંથી 120 રન માત્ર શમી, મુકેશ અને આકાશ દીપની બોલિંગ સામે બનાવ્યા. આ ત્રણેય ભારતીય ઝડપી બોલરોને અમને ખૂબ જ સરળતાથી રમ્યા અને તેમના પર હાવી રહ્યા.

છેલ્લા બોલ પર છગ્ગો મારીને પૂરી કરી ડબલ સેન્ચુરી

અમન રાવનું ડબલ સેન્ચુરી ખૂબ જ કલાઈમેક્સ સાથે પૂરી થઈ. હૈદરાબાદની ઇનિંગની છેલ્લા બોલ બાકી હતો. આકાશ દીપના હાથમાં બોલ હતો અને અમન રાવ 194 રન પર સ્ટ્રાઇક પર હતા. ડબલ સેન્ચુરી માટે ચોક્કો નહીં પણ છગ્ગાની જરૂર હતી. અમને હિંમત બતાવીને આકાશ દીપની છેલ્લા બોલ પર મોટો છગ્ગો માર્યો અને પોતાની ડબલ સેન્ચુરી પૂરી કરી. આ દૃશ્ય ખૂબ જ રોમાંચક હતું અને મેદાન પર હાજર ચાહકોએ તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કર્યું.

વિજય હજારે ટ્રોફીની આ સિઝનમાં બીજી વખત બની આ ઘટના

અમન રાવના બેટમાંથી આવેલું ડબલ સેન્ચુરી વિજય હજારે ટ્રોફીની વર્તમાન સિઝનમાં કોઇ બેટ્સમેનનું બીજું ડબલ સેન્ચુરી છે. આ પહેલાં ઓડિશાના સ્વસ્તિક સમલે પણ આ સિઝનમાં ડબલ સેન્ચુરી ફટકારી હતી. અમનની આ સિદ્ધિએ આ સિઝનને વધુ રોમાંચક બનાવી દીધી છે.

અમન રાવ IPLમાં RR સાથે રમશે

અમન રાવની લિસ્ટ એ કારકિર્દીની વાત કરીએ તો આ પહેલાંની બે મેચમાં તેમના માત્ર ૫૨ રન હતા. પરંતુ બંગાળ સામેના ડબલ સેન્ચુરી પછી હવે તેમના ત્રણ મેચમાં 252 રન થઈ ગયા છે. IPL 2026 માટે રાજસ્થાન રોયલ્સે અમન રાવને તેમના બેઝ પ્રાઇસ એટલે કે 30 લાખ રૂપિયામાં ખરીદ્યા છે. આ પર્ફોર્મન્સ પછી તેમની IPL કારકિર્દી વધુ ઉજ્જવળ લાગે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?

IPL 2026: હિટમેન મોડ ઓન!: રોહિત શર્માની સિક્સરે વાનખેડે ગજવ્યું, VIDEO વાયરલ

IPL 2026: હિટમેન મોડ ઓન!

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!: જાણો કયા ખેલાડીઓ છે આ લિસ્ટમાં સામેલ

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?: CSKના ખેલાડીઓનું પહેલાથી રહ્યું છે વર્ચસ્વ

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?: CSK માં જોડાતા પહેલા "Chetta" કરી દિલની વાત

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન!: ડ્રેસિંગ રૂમના વધતાં વિવાદો વચ્ચે હેડ કોચનો મોટો ખુલાસો

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન!

કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યો સૌથી મોટો ખુલાસો: T20 વર્લ્ડ કપ 2026માંથી કેવી રીતે ઉડી શુભમન ગિલની 'ગિલ્લી'?

કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યો સૌથી મોટો ખુલાસો

IPL 2026; ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ની મેચો યોજાશે: સુરક્ષાના કડક નિયમો સાથે કર્ણાટક સરકારે લીધો મોટો નિર્ણય!

IPL 2026; ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ની મેચો યોજાશે