Home Health-lifestyle Women Here Are Looking For Sperm Donors Without Taking The Covid Vaccine

કોવિડ વેક્સિનની આડઅસર? : વેક્સિન લીધા વગરના સ્પર્મ ડોનર શોધે છે મહિલાઓ

કોવિડ વેક્સિનની આડઅસર?
Published by: OBS Bureau
Last Updated: Feb 17, 2025, 06:29 AM IST

કોરોનાની વેક્સિન અંગે કેટલાક અહેવાલો કહેવામાં આવી રહ્યું છે કે વેક્સિનેશનના કારણે લોકોના સ્પર્મ કાઉન્ટ પર ખૂબ જ ખરાબ અસર પડી છે. વેક્સિનનો ડોઝ વ્યક્તિના શુક્રાણુઓની સંખ્યાને ઘટાડે છે. આ અંગે તાજેતરમાં ઘણા સંશોધનો થયા છે. કોરોના વાયરસની સારવારની ઘણી રીતો છે.

ફાઈઝરની રસીના કારણે સ્પર્મની સંખ્યા ઘટી

મીડિયાના અહેવાલો અનુસાર, રસીના ડોઝને કારણે સ્પર્મ પર અસર પડી છે. ફાઇઝર રસીને કારણે શુક્રાણુઓની સંખ્યામાં ઘટી છે.

કોરોના વાયરસ (SARS-CoV-2)એ લોકોની રોગપ્રતિકારક શક્તિ પર માઠી અસર પાડી છે. આપને જાણીને નવાઈ લાગશે કે રસી લોકોની ફર્ટિલિટીને અસર કરી રહી છે.

જો કે, રિસર્ચ અનુસાર પુરુષો માટે કોરોનાની રસી સપર્મની ગુણવતાને બગાડે છે એટલું જ નહીં, પુરુષોમાં ઘણા પ્રકારના શારીરિક ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. પરંતુ અત્યાર સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે કોરોના રસી ગર્ભાવસ્થા પર અસર કરે છે કે નહીં.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now