Home Sports Virat Kohli Out Rcbs Biggest Blow Kohli Returns To The Pavilion After Scoring 43 Runs

વિરાટ કોહલી આઉટ, RCBને સૌથી મોટો ઝટકો : 43 રન બનાવીને પેવેલિયનમાં પરત ફર્યો કોહલી

વિરાટ કોહલી આઉટ, RCBને સૌથી મોટો ઝટકો
Published by: OBS Bureau
Last Updated: Jun 03, 2025, 03:30 PM IST

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી 43 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. તેને અઝમતુલ્લાહ ઉમરઝાઈએ ​​આઉટ કર્યો.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટાઇટલ મેચમાં પંજાબ કિંગ્સ સામે દરેક રન મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે. ટીમ 13 ઓવરમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 154 રન બનાવી શકી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now