Home Sports Virat Kohli Made A Big Tweet As Soon As He Reached Australia

ઓસ્ટ્રેલિયા પહોંચતાની સાથે જ વિરાટ કોહલીએ કર્યું મોટું ટ્વિટ! : શું રિટાયરમેન્ટ અંગે ટ્વિટ કર્યું?

ઓસ્ટ્રેલિયા પહોંચતાની સાથે જ વિરાટ કોહલીએ કર્યું મોટું ટ્વિટ!
Published by: Offbeat Team
| Last Updated: Oct 16, 2025, 06:23 AM IST

Virat Kohli 'X' Post Ahead of IND vs AUS ODI Series: વહેલી સવારે, ટીમ ઈન્ડિયાના ઓસ્ટ્રેલિયા પહોંચવાનો ફોટો આવ્યો અને તેની સાથે 'X' પર વિરાટ કોહલીનું એક ટ્વિટ આવ્યું, “The only time you truly fail, is when you decide to give up- એટલે કે, જ્યારે તમે ખરેખર નિષ્ફળ જાઓ છો, ત્યારે જ તમે છોડવાનું વિચારો છો."

"વિરાટનો ચેલેન્જ"

જે લોકો વિરાટને નજીકથી જાણે છે તેઓ પણ માને છે કે, વિરાટ પડકારોમાં પણ વધુ ચમકે છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની ODI સીરિઝની ત્રણ મેચોમાં ભાગ લેશે. પણ વિરાટ કોહલી ત્યાં સંપૂર્ણપણે તૈયારી કરીને ગયો છે. જતા પહેલા, દિલ્હીમાં તેમનો હસતો ફોટો પણ બધા સમક્ષ બહાર આવ્યા હતા, જે દર્શાવે છે કે આગામી ODI સીરિઝમાં કઈક સારું પ્રદર્શન કરે તેવી આશા છે.

દિનેશ કાર્તિકે વિરાટ કોહલી અંગે શું કહ્યું?

તેના સાથી ખેલાડી દિનેશ કાર્તિકે પણ વિરાટ કોહલીના પક્ષમાં વાત કરી છે. પૂર્વ ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકે કહ્યું,"વિરાટ કોહલી લંડનમાં આ સમય દરમિયાન ટ્રેનિંગ કરી રહ્યા હતા. અને હું એ પણ જાણું છું કે, તે અઠવાડિયામાં 2-3 વખત ક્રિકેટ પ્રેક્ટિસ કરે છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે, તે 2027 ક્રિકેટ વર્લ્ડ કપમાં રમવા માટે છે. અને, જો તે ટીમ સાથે છે, તો કોઈપણ પ્રકારનો ટેન્શન નથી."

પેટ કમિન્સનું નિવેદન

જે પણ ફેન્સ અથવા નિષ્ણાતો રોહિત શર્મા અને વિરાટ કોહલીની રિટાયરમેન્ટ વાત કરી રહ્યા છે, તેમના માટે વિરાટ કોહલીએ એક રીતે ચેતવણી પણ આપી છે. ઑસ્ટ્રેલિયા કેપ્ટન પૅટ કમિન્સ ઘાયલ થયા છે અને આ સીરીઝમાં ભાગ લઈ રહ્યો નથી. મિશેલ માર્શ પેટ કમિન્સની જગ્યાએ ટીમની કેપ્ટનસી કરશે. જોકે, સીરિઝ પહેલા પેટ કમિન્સના એક નિવેદને ફરી એકવાર ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બની ગયો છે. કમિન્સે કહ્યું છે કે, "વિરાટ કોહલી અને રોહિત શર્મા છેલ્લા 15 વર્ષોથી લગભગ દરેક ભારતીય ટીમનો ભાગ છે. તેથી ઓસ્ટ્રેલિયન દર્શકો માટે તેમને ઓસ્ટ્રેલિયામાં રમતા જોવાની આ 'છેલ્લી તક' હોઇ શકે છે. તેઓ (વિરાટ કોહલી અને રોહિત શર્મા) સ્પષ્ટપણે ભારત માટે રમતના ચેમ્પિયન ખેલાડી રહ્યા છે અને તેમના ચાહકો ખૂબ જ છે. જ્યારે પણ આપણે તેમની સાથે રમીએ છીએ, ભીડ તેમના વિશે પણ ખૂબ અવાજ કરે છે."

હરભજન સિંહની ભવિષ્યવાણી

આવી સ્થિતિમાં, વિરાટ કોહલીએ પોતાનો ઇરાદો સ્પષ્ટ કરી દીધો છે. હરભજન સિંહે એક બોલ્ડ જાહેરાત કરી છે કે, વિરાટ કોહલી આ સીરિઝ દરમિયાન ઓસ્ટ્રેલિયામાં બે સેંચુરી ફટકારી શકે છે. તેથી, ક્રિકેટ જગતે વિરાટ કોહલીને તેના જૂના ફોર્મમાં જોવા માટે તૈયાર રહેવું જોઈએ.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

IPL 2026; અંતિમ ઓવરોમાં ગેમનું મૂવમેન્ટમ બદલી નાખશે આ 31 ફિનિશર્સ!: જાણો 10 ટીમોના આ 31 મેચ વિનર ફિનિશર્સ વિશે

IPL 2026; અંતિમ ઓવરોમાં ગેમનું મૂવમેન્ટમ બદલી નાખશે આ 31 ફિનિશર્સ!

ગુજરાત ટાઇટન્સ સામે પ્લેઇંગ 11 અંગે મોટી મુશ્કેલીઓ!: આ બે બેટ્સમેનમાંથી એકને ટીમમાં મળશે સ્થાન, જાણો

ગુજરાત ટાઇટન્સ સામે પ્લેઇંગ 11 અંગે મોટી મુશ્કેલીઓ!

IPL 2026 પહેલા KKR ને લાગ્યો વધુ એક ઝટકો!: વધુ એક ફાસ્ટ બોલર શરૂઆતની મેચોમાંથી થયો બહાર

IPL 2026 પહેલા KKR ને લાગ્યો વધુ એક ઝટકો!

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!: 13 દિવસમાં રમાશે 7 મેચ, જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!: ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી 55 બોલમાં ફટકાર્યા 103 રન

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?