Home Tech/Gadgets Uber Cab Booking From Iphone Costly Than Booking Via Android Phone Charges May Differ Know

Uber Cab Booking : શું Android ફોનથી મોંધી છે Iphoneથી કેબ બુકિંગ, જાણો કેમ અને કેટલું અલગ હશે ભાડું?

Uber Cab Booking
Published by: OBS Bureau
Last Updated: Dec 26, 2024, 07:27 AM IST

Uber Cab Booking Fair Controversy: આજના યુગમાં લોકોને કોઈ પણ સ્થળે જવું હોય તો કેબ અને બાઇક સર્વિસ ખૂબ જ લોકપ્રિય છે. ઉબેર, ઓલા, રેપિડો સહિતની ઘણી કંપનીઓ લોકોને ટ્રાન્સપોર્ટ સર્વિસ પૂરી પાડે છે. તમારા મોબાઈલમાં એપ ડાઉનલોડ કરો અને બાઇક, કાર, ઓટો કે અન્ય કંઈપણ બુક કરો અને મિનિટોમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાઓ, પરંતુ આજકાલ આ સર્વિસને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે.

એક વ્યક્તિએ આઇફોન અને એન્ડ્રોઇડ ફોન પરથી ઉબેર કંપનીની કેબ બુકિંગનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. આ સ્ક્રીનશોટ જોઈને યુઝર્સ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે, કારણ કે બન્ને ફોન પરથી બુક કરાવવા પર કેબનું ભાડું અલગ-અલગ છે. ચાલો જાણીએ શું છે મામલો અને કેમ થઈ રહ્યું છે આવું? બન્ને ફોન દ્વારા બુકિંગ કરતી વખતે ભાડું કેટલું અલગ છે? આ અંગે ઉબેર કંપની દ્વારા પણ જવાબ આપવામાં આવ્યો છે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now