Home Tech/Gadgets Technology Mobile Samsung Galaxy A06 5g Launched

આ કંપનીએ ભારતમાં લોન્ચ કર્યો પોતાનો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન : MOTOROLA અને REALMEના ફોન્સને આપશે ટક્કર

આ કંપનીએ ભારતમાં લોન્ચ કર્યો પોતાનો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન
Published by: Offbeat Team
| Last Updated: Feb 20, 2025, 04:02 PM IST

સ્માર્ટફોન નિર્માણ કંપની SAMSUNGએ પોતાનો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે.  કંપનીએ બજારમાં GALAXY A06 5G ઉતાર્યો છે.  આ નવો સ્માર્ટફોન 6.7 ઈંચHD+ ડિસ્પેલ સાથે આવે છે, જેમાં 90HZનો રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે.  ડિવાઈસમાં MEDIATEK DIMENSITY 6.300 પ્રોસેસર આપવામાં આવ્યું છે...  ANDROID 15 આધારિત ONE UI 7 પર આ ફોન ચાલે છે... કંપનીના દાવા મુજબ એન્ડ્રોઈડમાં ચાર મોટા અપડેટ કરવામાં આવ્યા છે...

શું છે મોબાઈલના સ્પેશિફિકેશન?

આ ફોન Android 15 પર આધારિત ONE UI 7 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે... આ ફોનમાં  4GB/6GB RAMની સાથે 64GB/128 GB  સ્ટોરેજનો વિકલ્પ આપવામાં આવ્યો છે... ફોનના કેમેરા સેટઅપની વાત કરીએ તો 50 MP પ્રાઈમરી કેમેરાની સાથે એક 2 MPનું ડેપ્થ સેન્સર છે...  સેલ્ફી અને વીડિયો કોલ માટે  ડિવાઈસમાં 8MPનો ફ્રંટ કેમેરો ઉપલબ્ધ છે...  આ બજેટ ફોનમાં 5000 MAHની દમદાર બેટરી છે... આ બેટરી 25Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે... ડિવાઈસમાં IPS 4 ડસ્ટ અને વોટર રેસિસ્ટન્સ, 12 5G બેન્ડનો સપોર્ટ છે...

કેટલી છે કિંમત?

આ ફોનની કિંમતની વાત કરીએ તો SAMSUNG GALAXY A06 5Gમાં 4GB RAM+ 64 GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત રૂ. 10,499 રાખવામાં આવી છે... અને 4GB RAM +128 GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત રૂ. 11,499 તો   

6GB RAM+ 128 GBની કિંમત રૂ. 12,999 નક્કી કરવામાં આવી છે... કંપનીએ આ સ્માર્ટફોનને બ્લેક, ગ્રે અને લાઈટ ગ્રીન ત્રણ કલરમાં બજારમાં ઉતાર્યા છે... આ ફોનને કંપનીના આધિકારીક સ્ટોર અથવા ઓનલાઈન ખરીદી શકાશે...

REALME NARZO 30 અને MOTOROLA G35 5Gને ટક્કર


સેમસંગનો આ ફોન REALME અનેMOTOROLAના સસ્તા ફોન્સને ટક્કર આપવામાં સક્ષમ છે, આ રેન્જમાં REALME NARZO 30 અને MOTOROLA G35 5Gમળી રહે છે... બજારમાંથી તમે REALMEનો ફોન 10 હજાર રૂપિયાની રેન્જમાં ખરીદી શકો છો... જેની સામે MOTOROLAનો ફોન પણ તમને 10 હજારમાં મળી રહેશે...SAMSUNGના ફોનની કિંમત બંને કરતા વધારે છે...

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

Instagramનું મોટું અપડેટ!: યુઝર્સની જૂની પરેશાનીનો આવશે અંત, હવે એક જ ટેપમાં અટકશે Reel

Instagramનું મોટું અપડેટ!

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!: ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ સાથે, જાણો બેટરી અને કેમેરા સેટઅપ વિશે

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?: જાણો તમારા બજેટમાં કયો સ્માર્ટફોન આપશે સૌથી વધુ ફીચર્સ

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?: જાણો કયો પોસ્ટપેડ પ્લાન છે સૌથી સસ્તો અને બેસ્ટ

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!: ડિજિટલ દુનિયામાં આવી રહ્યું છે મોટું પરિવર્તન

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!: જાણો કિંમત, ફીચર્સ અને પ્રીમિયમ સાઉન્ડ ક્વોલિટી વિશેની માહિતી

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!: જાણો કિંમત અને દમદાર ફીચર્સ વિશેની માહિતી

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!: Oppo, iQOO અને Poco ના લેટેસ્ટ ફોન્સની સંપૂર્ણ માહિતી જાણો

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?: 90% કંપનીઓ કર્મચારીઓને બદલે AI માં રોકાણ કરવા માટે છે તૈયાર!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ: 12GB RAM અને 50MP ટ્રિપલ કેમેરા સાથે Galaxy A57 અને Galaxy A37ની એન્ટ્રી, જાણો સંપૂર્ણ વિગત

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?: મોટાભાગના લોકો નથી જાણતા આ સત્ય

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ': ઘરકામ અને ફેક્ટરી ડ્યુટી શીખી રહ્યા છે હ્યુમનોઇડ્સ

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ'

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?: જાણો કયું કુલર તમારા રૂમ માટે બેસ્ટ રહેશે

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!: જાણો પ્રીમિયમ ડિઝાઇન અને કિંમત વિશેની માહિતી

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?: જાણો કિંમત, કેમેરા અને પાવરફુલ પ્રોસેસર વિશેની સંપૂર્ણ માહિતી

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ: પ્રીમિયમ AI ફીચર્સ અને પાવરફૂલ કેમેરા સેટઅપ સાથે, જાણો

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ

વિસ્ફોટ વગર જ દુશ્મનનો થશે ખાતમો!: ચીનના આ આધુનિક હથિયારે વધાર્યું અમેરિકાનું ટેન્શન

વિસ્ફોટ વગર જ દુશ્મનનો થશે ખાતમો!

ડ્રોન હવે જૂના થયા!: હવે બની રહ્યા છે રોબોટિક કોકરોચ, દુશ્મનના વિસ્તારમાં ઘૂસીને કરશે જાસૂસી

ડ્રોન હવે જૂના થયા!

WhatsApp પર આવશે ચોંકાવનારું ફીચર: હવે એપ ડાઉનલોડ કર્યા વગર પણ કરી શકશો ચેટ, જાણો કેવી રીતે કરશે કામ

WhatsApp પર આવશે ચોંકાવનારું ફીચર

ભારતમાં Oppo K14 5G થયો લોન્ચ!: પાવરફુલ પ્રોસેસર અને AI કેમેરા સાથે, જાણો કિંમત અને ફીચર્સ

ભારતમાં Oppo K14 5G થયો લોન્ચ!