Home Sports Sports News The Indian Team Was All Out In Very Few Overs With Gus Atkinson Taking 5 Wickets For England

IND vs ENG ; Fifth Test Match ભારતીય ટીમ આટલા રનમાં ઓલઆઉટ! : England ની ટીમના Gus Atkinson એ લીધી 5 વિકેટ

IND vs ENG ; Fifth Test Match  ભારતીય ટીમ આટલા રનમાં ઓલઆઉટ!
Published by: OBS Bureau
Last Updated: Aug 01, 2025, 11:36 AM IST

ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચેની એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની અંતિમ મેચ ચાલી રહી છે. આ શૃંખલાની છેલ્લી ટેસ્ટ મેચ લંડનના કેનિંગ્ટન ઓવલના મેદાનમાં ચાલી રહી છે. આજે (1 ઓગસ્ટ) બીજો દિવસ છે. આ મેચની પ્રથમ ઇનિંગમાં 38 એકસ્ટ્રાની મદદથી ભારતીય ટીમ 224 રને ઓલ આઉટ થઈ ગઈ છે. અને ઇંગ્લેન્ડના માટે ગસ એટકિન્સને 5 વિકેટ લીધી છે.

ભારતીય ટીમનું સ્કોરબોર્ડ

બેટ્સમેન

વિકેટ

સ્કોર

યશસ્વી જયસ્વાલ

LBW બોલર ગસ એટકિન્સન

2

કે. એલ. રાહુલ

બોલ્ડ ક્રિસ વોક્સ

14

સાઈ સુદર્શન

કેચ જેમી સ્મિથ બોલર જોશ ટંગ

38

શુભમન ગિલ

રન આઉટ (ગસ એટકિન્સન)

21

કરુણ નાયર

lbw બોલર જોશ ટંગ

57

રવિન્દ્ર જાડેજા

કેચ જેમી સ્મિથ બોલર જોશ ટંગ

9

ધ્રુવ જુરેલ

કેચ હૈરી બ્રૂક બોલર ગસ એટકિન્સન

19

વોશિંગ્ટન સુંદર

કેચ જેમી ઓવર્ટન બોલર ગસ એટકિન્સન

26

આકાશ દીપ

નોટ આઉટ

0

મોહમ્મદ સિરાજ

બોલ્ડ ગસ એટકિન્સન

0

પ્રસિદ્ધ ક્રિષ્ના

કેચ જેમી સ્મિથ બોલર ગસ એટકિન્સન

0

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now