Home Gujarat Social Media Star Kirti Patel Celebrating Rakshabandhan At Jail

જેલમાંથી સામે આવ્યો TikTok Starનો નવો Video : જાણો જેલમાં પોલીસની સામે કીર્તિ પટેલે કોને બાંધી રાખડી?

જેલમાંથી સામે આવ્યો TikTok Starનો નવો Video
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 10, 2025, 10:42 AM IST

Kirti Patel: ખંડણીના કેસો સહિત અનેક વિવાદોમાં સપડાયેલી ટિકટોક સ્ટાર કીર્તિ પટેલનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. હાલ કીર્તિ પટેલ જેલમાં બંધ છે. ત્યારે જેલમાં રક્ષા બંધનની ઉજવણી દરમિયાનનો કીર્તિ પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કીર્તિ પટેલ જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરતી જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલાં આ વીડિયોમાં કીર્તિ પટેલ જેલમાં પોલીસની પરવાનગીથી રક્ષાબંધનની ઉજવણી કરતી જોવા મળે છે. જેમાં કીર્તિ પટેલ પોતાના માનેલા ભાઈને રાખડી બાંધી રહી છે. જેમાં તે પોતાના ભાઈને 100 વર્ષોનો થવાના આર્શીવાદ પણ આપી રહી છે. અને હસતા-હસતા પોતાના ભાઈના ઓવારણાં લઈ રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now