Home Sports Sherfane Rutherford Scored 47 Runs In Just 15 Balls In The Sa20 League

SA20 લીગમાં Sherfane Rutherford એ માત્ર 15 બોલમાં બનાવ્યા 47 રન! : 6 બોલમાં આવ્યા 6 શાનદાર છગ્ગા, જાણો મેચની માહિતી

SA20 લીગમાં Sherfane Rutherford એ માત્ર 15 બોલમાં બનાવ્યા 47 રન!
Published by: Offbeat Team
| Last Updated: Jan 01, 2026, 09:27 AM IST

MI Cape Town Vs Proteas Capital In SA20: વર્ષ 2025 ના છેલ્લા દિવસે, એટલે કે 31 ડિસેમ્બર, 2025 ના રોજ, સાઉથ આફ્રિકાની T20 લીગ SA20 માં એક અદ્ભુત પર્ફોમન્સ જોવા મળ્યું. આ ટુર્નામેન્ટની 8 મી મેચ Pretoria Capitals અને MI Cape Town વચ્ચે Newlands માં રમાયો હતો, જેમાં શેરફેન રધરફોર્ડ અને ડેવાલ્ડ બ્રેવિસની આક્રમક ઇનિંગ જોવા મળી. બંનેએ છેલ્લી ઓવરોમાં પોતાના બેટથી ધૂમ મચાવીને, Pretoria Capitals ને જીત અપાવી. આ મેચમાં રધરફોર્ડ અને બ્રેવિસે સતત 6 બોલમાં 6 છગ્ગા પણ ફટકાર્યા. આ ઉપરાંત, બંને વચ્ચે ઘણી શાનદાર બેટિંગ પાર્ટનરશીપ બની.

રૂથરફોર્ડ અને બ્રેવિસે 28 બોલમાં 83 રન બનાવ્યા

શેરફેન રૂથરફોર્ડે MI Cape Town સામેની મેચમાં 15 બોલમાં 313.33 ના સ્ટ્રાઇક રેટથી 47 રન બનાવ્યા, જેમાં 6 છગ્ગાનો સમાવેશ થાય છે. તેના પાર્ટનર ડેવાલ્ડ બ્રેવિસે પણ 13 બોલમાં 276.92 ના સ્ટ્રાઇક રેટથી 36 રન બનાવ્યા, જેમાં 4 છગ્ગા અને 1 ચોગ્ગાનો સમાવેશ થાય છે. બંને બેટ્સમેનોએ માત્ર 28 બોલમાં 1 ચોગ્ગા અને 10 છગ્ગા સહિત 83 રનની ધમાકેદાર પાર્ટનરશીપ નોંધાવી.

સતત 6 બોલમાં 6 છગ્ગા

રુધરફોર્ડ અને બ્રેવિસે મળીને 28 બોલની ભાગીદારીમાં કુલ 10 છગ્ગા ફટકાર્યા, જેમાંથી 6 છગ્ગા સતત ફટકારવામાં આવ્યા. સતત 6 છગ્ગા ફટકારવાનો સિલસિલો Pretoria Capitals ની ઇનિંગ્સના 18 માં ઓવરના 5 માં બોલથી શરૂ થયો અને 19 મી ઓવરના 4 થા બોલ સુધી ચાલુ રહ્યો. બ્રેવિસે 18 મી ઓવર ફેંકી રહેલા કોર્બિન બોશના છેલ્લા 2 બોલમાં 2 છગ્ગા ફટકારીને શરૂઆત કરી. ત્યારપછી શેરફેન રધરફોર્ડે પ્રિટોરિયા કેપિટલ્સની 19 મી ઓવરના પહેલા 4 બોલમાં સતત 4 છગ્ગા ફટકાર્યા.

પ્રોટીઝ કેપિટલ્સ જીતનો હીરો

શેરફેન રૂથરફોર્ડ અને ડેવાલ્ડ બ્રેવિસની વિસ્ફોટક અને નોટઆઉટ ઇનિંગ્સને કારણે, પ્રિટોરિયા કેપિટલ્સે 221 રનનો વિશાળ લક્ષ્યાંક મૂક્યો. આ લક્ષ્યનો પીછો કરતા, MI કેપટાઉન ફક્ત 135 રન જ બનાવી શક્યું અને 85 રનથી મેચ હારી ગયું.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

IPL 2026 પહેલા KKR ને લાગ્યો વધુ એક ઝટકો!: વધુ એક ફાસ્ટ બોલર શરૂઆતની મેચોમાંથી થયો બહાર

IPL 2026 પહેલા KKR ને લાગ્યો વધુ એક ઝટકો!

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!: 13 દિવસમાં રમાશે 7 મેચ, જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!: ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી 55 બોલમાં ફટકાર્યા 103 રન

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?

IPL 2026: હિટમેન મોડ ઓન!: રોહિત શર્માની સિક્સરે વાનખેડે ગજવ્યું, VIDEO વાયરલ

IPL 2026: હિટમેન મોડ ઓન!

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!: જાણો કયા ખેલાડીઓ છે આ લિસ્ટમાં સામેલ

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!