Home Entertainment Rebel Stars Stunning Look In The Raja Saab Know How The Film Is Before Its Release

પ્રભાસની હોરર-કોમેડીથી ધ્રૂજશે થિયેટર્સ! : 'The Raja Saab'માં રિબેલ સ્ટારનો ધમાકેદાર લુક, રિલીઝ પહેલાં જ જાણો કેવી છે ફિલ્મ

પ્રભાસની હોરર-કોમેડીથી ધ્રૂજશે થિયેટર્સ!
Published by: Offbeat Team
| Last Updated: Jan 07, 2026, 10:21 AM IST

The Raja Saab First Review: રિબેલ સ્ટાર પ્રભાસની સૌથી રાહ જોવાતી ફિલ્મ 'The Raja Saab' આખરે મોટા પડદા પર આવવા તૈયાર છે. યુવા દિગ્દર્શક મારુતિ દ્વારા નિર્દેશિત આ હોરર-એન્ટરટેનર ફિલ્મ 9 જાન્યુઆરી 2026ના રોજ સંક્રાંતિના અવસરે ભવ્ય રીતે રિલીઝ થશે. આ ફિલ્મ થલપતિ વિજયની 'જાન નાયકન' (જાના નાયગન) સાથે બોક્સ ઓફિસ પર સીધી ટક્કર લેશે, જે ચાહકોમાં વધુ ઉત્સાહ જગાવી રહી છે.

સ્ટાર કાસ્ટ અને ટેક્નિકલ ટીમ

ફિલ્મમાં પ્રભાસ મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે સંજય દત્ત, માલવિકા મોહનન, નિધિ અગ્રવાલ, રિદ્ધિ કુમાર અને અન્ય કલાકારો મહત્વપૂર્ણ રોલમાં જોવા મળશે. સિનેમેટોગ્રાફી કાર્તિક પલાનીની, સંગીત એસ. થમનનું અને એડિટિંગ કોટાગિરી વેંકટેશ્વર રાવનું છે. ભવ્ય સેટ્સ અને પાવરફુલ VFXથી ફિલ્મને જાદુઈ અને રહસ્યમય લુક આપવામાં આવ્યો છે.

સેન્સર ક્લિયરન્સ અને રનટાઇમ

તાજેતરમાં ફિલ્મે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) પાસેથી UA (16+) સર્ટિફિકેટ મેળવ્યું છે. કેટલાક વાયોલન્ટ દ્રશ્યો અને સંવાદોમાં નાના ફેરફારો કર્યા પછી ફિલ્મને મંજૂરી મળી. કુલ રનટાઇમ આશરે 3 કલાક 9 મિનિટ (189 મિનિટ) છે, જેમાં પ્રી-ક્લાઇમેક્સ અને ક્લાઇમેક્સ લગભગ 45 મિનિટનો છે – દર્શકોને એક પળ પણ કંટાળો ન આવે તેવી રીતે એડિટ કરવામાં આવી છે.

વાર્તા અને પ્રભાસનું પાત્ર

'The Raja Saab' પ્રભાસના 'રાજા સાબ' પાત્રની આસપાસ ફરે છે, જે રાજવી પરિવારનો છે પરંતુ આર્થિક મુશ્કેલીઓને કારણે સાદું જીવન જીવે છે. વાર્તામાં તે પોતાના દાદા સાથે જૂની ભૂતિયા હવેલીમાં પહોંચે છે, જ્યાં છુપાયેલા રહસ્યો, ખોવાયેલી સંપત્તિ અને ભાવનાત્મક બંધનની વાત છે. આ ફિલ્મમાં પ્રભાસને પહેલીવાર હોરર જોનરમાં જોવા મળશે – રોમેન્ટિક, મનોરંજક અને રહસ્યમય અવતારમાં!

દિગ્દર્શકની પ્રશંસા

દિગ્દર્શક મારુતિએ કહ્યું, "પ્રભાસનો અભિનય મંત્રમુગ્ધ કરી દેનાર છે. ચાહકો તેમને આ નવી શૈલીમાં જોઈને ખુશ થશે." 'બાહુબલી' અને 'કલ્કી 2898 AD' પછી આ ફિલ્મ પ્રભાસની કારકિર્દીમાં મોટો વળાંક સાબિત થશે તેવી અપેક્ષા છે.'ધ રાજા સાબ' બોક્સ ઓફિસ પર ધમાકો કરવા તૈયાર છે – તૈયાર રહો આ હોરર-એન્ટરટેનમેન્ટ માટે!

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

'Mirzapur' ના ચાહકો માટે ખુશખબર!: પ્રાઇમ વિડિઓએ જાહેર કરી ફિલ્મની રિલીઝ ડેટ – પોસ્ટર જાહેર

'Mirzapur' ના ચાહકો માટે ખુશખબર!
Play Video

સૌમ્યા ટંડન બની ‘થપ્પડ ક્વીન’: રણવીર સિંહને પાર્ટીમાં ચોડી દીધી ઝાપટ? જુઓ સક્સેસ પાર્ટીની ધમાલ

સૌમ્યા ટંડન બની ‘થપ્પડ ક્વીન’

'Dhurandhar 2' એ બોક્સ ઓફિસ પર લગાવી આગ: પહેલા દિવસે જ રેકોર્ડબ્રેક કમાણી! તોડ્યા બોલિવૂડના તમામ રેકોર્ડ!

'Dhurandhar 2' એ બોક્સ ઓફિસ પર લગાવી આગ
Play Video

Bharti Singh અને Haarsh એ બીજા પુત્ર Yashveer નો ફેસ રિવિલ કર્યો: વ્લોગ દ્વારા પુત્રની પ્રથમ સુંદર ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી

Bharti Singh અને Haarsh એ બીજા પુત્ર Yashveer નો ફેસ રિવિલ કર્યો

First Look: તીન કૌવે, ટેક્સ ડિપાર્ટમેન્ટ સ્ટોરી, અને 'કારનામે', OTT પ્લેટફોર્મ પર 3 પાવરફુલ સ્ટોરીઝ

First Look

'સરકે ચુનર' ગીત મામલે નોરા ફતેહી અને સંજય દત્ત મુશ્કેલીમાં: મહિલા આયોગે ફટકારી નોટિસ, જુઓ એવું તો શું છે આ ગીતમાં કે સંસદમાં પણ ગાજ્યો મુદ્દો?

'સરકે ચુનર' ગીત મામલે નોરા ફતેહી અને સંજય દત્ત મુશ્કેલીમાં

લગ્નના 10 વર્ષ બાદ Divyanka Tripathi અને Vivek Dahiya બનશે માતા-પિતા: શેર કરી ગુડ ન્યૂઝ

લગ્નના 10 વર્ષ બાદ Divyanka Tripathi અને Vivek Dahiya બનશે માતા-પિતા

એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત: સાપના ઝેરના કેસમાં FIR રદ કરવાનો આદેશ, જાણો સુપ્રીમ કોર્ટે ચુકાદામાં શું કહ્યું

એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત

Nora Fatehi નો અશ્લીલ સોંગ અંગે મોટો ધડાકો: "મને કન્નડ નહોંતી આવડતી તેનો લાભ લઈ મેકરે મારી પરવાનગી વગર..!"

Nora Fatehi નો અશ્લીલ સોંગ અંગે મોટો ધડાકો
Play Video

અતીક અહેમદ અને નોટબંધી સાથે ‘Dhurandhar 2’નું શું છે કનેકશન?: ફિલ્મમાં આ પાત્ર જોઈને પગ નીચેથી ખસી જશે જમીન!

અતીક અહેમદ અને નોટબંધી સાથે  ‘Dhurandhar 2’નું  શું છે કનેકશન?

Dhurandhar 2: કોણ છે બડે સાહેબ? 'Dhurandhar 2' ના પ્રી-રિલીઝ શોમાં રહસ્યમય ખુલાસો, ફિલ્મ જોઈને ઉડી જશે હોશ!

Dhurandhar 2

આજે ખુલશે 'Dhurandhar 2' બધા રહસ્યો!: પ્રીમિયર શો માટે રેકોર્ડ તોડ એડવાન્સ બુકિંગ! જાણો શું છે તૈયારી!

આજે ખુલશે 'Dhurandhar 2' બધા રહસ્યો!

Rashmika અને Vijay નો 'હલ્દી + હોળી' સેલિબ્રેશન લુક વાયરલ: આઉટફિટ અને જ્વેલરીએ ખેંચ્યું ધ્યાન

Rashmika અને Vijay નો 'હલ્દી + હોળી' સેલિબ્રેશન લુક વાયરલ

Nora Fatehi Dance; શું આ ગીતમાં દર્શાવાઈ છે સૌથી વધુ અશ્લીલતા?: નોરા અને સંજુબાબાના આઈટમ સોંગે વટાવી તમામ હદ, કરોડો લોકોએ જોયું સોંગ

Nora Fatehi Dance; શું આ ગીતમાં દર્શાવાઈ છે સૌથી વધુ અશ્લીલતા?

કેવી રીતે મળે છે સિનેમાનું સૌથી મોટું સન્માન Oscars?: કોણ છે તે ચહેરો જે પસંદ કરે છે વિજેતાનું નામ?

કેવી રીતે મળે છે સિનેમાનું સૌથી મોટું સન્માન Oscars?

સલમાન ખાનની 'બેટલ ઓફ ગલવાન'નું નામ બદલાયું: સલમાન ખાને શક્તિશાળી પોસ્ટર સાથે જાહેર કર્યું નવું શીર્ષક, જાણો કેટલો ફેરફાર

સલમાન ખાનની 'બેટલ ઓફ ગલવાન'નું નામ બદલાયું

Oscars winners: 'One Battle After Another'એ 6 એવોર્ડ્સ જીતી રચ્યો ઇતિહાસ! માઈકલ B. જોર્ડન બન્યા બેસ્ટ એક્ટર – જાણો કોણે કઈ ટ્રોફી જીતી

Oscars winners

Oscars 2026: આ વખતે શું હશે ખાસ? જાણો હોસ્ટ અને નવી કેટેગરી વિશે

Oscars 2026

Cocktail 2: Shahid Kapoor, Kriti Sanon અને Rashmika Mandanna ની ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ, જાણો ક્યારે થશે રિલીઝ

Cocktail 2

'આગામી વખતે ગોળી કપાળમાં મારીશું': સિંગર બાદશાહને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી

'આગામી વખતે ગોળી કપાળમાં મારીશું'