Home National-International Pyxis Pioneer Ship Reaches India Carrying Thousands Of Tons Of Lpg Amid Iran Israel War

LPG Gas Crisis વચ્ચે ભારત માટે મોટી રાહત : ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે હજારો ટન LPG લઈને ભારત પહોંચ્યું 'Pyxis Pioneer' જહાજ

LPG Gas Crisis વચ્ચે ભારત માટે મોટી રાહત
Published by: OBS Bureau
| Last Updated: Mar 22, 2026, 05:21 AM IST

'Pyxis Pioneer' ship reaches India carrying thousands of tons of LPG amid Iran-Israel war: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા Iran–Israel conflict વચ્ચે ઊભી થયેલી ઈંધણ અને ગેસની અછત વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રવિવારે (22 માર્ચ, 2026) ‘પાયક્સિસ પાયોનિયર’ (Pyxis Pioneer) નામનું LPG ટેન્કર ભારતમાં પહોંચી ગયું છે, જે દેશની ગેસ સપ્લાય ચેઇન માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

માહિતી મુજબ, આ જહાજ New Mangalore Port પર પહોંચ્યું છે અને તેમાં અંદાજે 16,714 ટન LPG છે. આ ટેન્કર 14 ફેબ્રુઆરીએ નેધરલેન્ડના પોર્ટથી નીકળ્યું હતું અને સિંગાપોરના ધ્વજ હેઠળ ભારત આવ્યું છે. આ ગેસ Aegis Logistics Limited માટે ઉતારવામાં આવશે. જહાજ સોમવારે સવારે પાછું રવાના થવાનું છે.

આગામી દિવસોમાં વધુ ગેસ આવશેઃ

‘ધ હિંદૂ’ના અહેવાલ મુજબ, આવતા દિવસોમાં ન્યૂ મંગલુરુ પોર્ટ પર કુલ અંદાજે 72,700 ટન LPG પહોંચવાની શક્યતા છે. 25 માર્ચે ‘અપોલો ઓશન’ (Apollo Ocean) નામનું ટેન્કર લગભગ 26,687 ટન LPG લઈને પહોંચશે. આ ગેસ Indian Oil Corporation Limited અને Bharat Petroleum Corporation Limited માટે હશે. અગાઉ ‘શિવાલિક’ નામનું ટેન્કર 18 માર્ચે આવવાનું હતું, પરંતુ તેણે પોતાનો માલ ગુજરાતના Vadinar Port પર જ ‘અપોલો ઓશન’ને ટ્રાન્સફર કરી દીધો હતો, જેથી સપ્લાય ચેઇન વધુ સુગમ બની રહી છે.

અમેરિકાથી પણ આવશે મોટી ખેપઃ

આ ઉપરાંત 29 માર્ચે અમેરિકા તરફથી આશરે 30,000 ટન LPG લઈને એક અન્ય ટેન્કર પહોંચવાની શક્યતા છે. આ ગેસ Hindustan Petroleum Corporation Limited માટે હશે. મંગલુરુમાં HPCLનું પ્લાન્ટ આ ગેસને બોટલિંગ યુનિટ્સ અને પાઇપલાઇન મારફતે બેંગ્લોર સહિતના વિસ્તારોમાં પહોંચાડશે.

દેશ માટે રાહતના સંકેત:

મિડલ ઈસ્ટના સંઘર્ષને કારણે LPG સપ્લાયમાં ખલેલ પડતા ભારત સહિત ઘણા એશિયાઈ દેશોમાં અછતનો ભય ઉભો થયો હતો. પરંતુ હવે વિવિધ દેશોમાંથી આવી રહેલી ગેસની ખેપને કારણે પરિસ્થિતિ સુધરવાની આશા છે. આવતા દિવસોમાં મોટા પ્રમાણમાં LPG આવવાથી ઘરેલુ વપરાશકારોને મોટી રાહત મળશે અને સપ્લાયમાં સ્થિરતા આવશે. જે વર્તમાન પરિસ્થિતિમાં અત્યંત મહત્વપૂર્ણ છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

હોર્મુઝ સ્ટ્રેટ પર 48 કલાકનું અલ્ટીમેટમ: ટ્રમ્પે ઈરાનને આપી પાવર પ્લાન્ટ નાશ કરવાની ધમકી, તણાવ ચરમસીમાએ

હોર્મુઝ સ્ટ્રેટ પર 48 કલાકનું અલ્ટીમેટમ

નાતાન્ઝ પરમાણુ પ્લાન્ટ પર અમેરિકા-ઇઝરાયલનો વિસ્ફોટક હુમલો: મધ્ય પૂર્વમાં યુદ્ધની આગ ભડકી! જાણો કેટલું નુકસાન

નાતાન્ઝ પરમાણુ પ્લાન્ટ પર અમેરિકા-ઇઝરાયલનો વિસ્ફોટક હુમલો

મથુરામાં ગૌરક્ષક સાધુના મોત બાદ મહાસંગ્રામ: હાઈવે પર પથ્થરમારો, પોલીસ વાહનોમાં તોડફોડ અને લાઠીચાર્જ; ગૌ-તસ્કરીના આરોપથી વાતાવરણ ગરમાયું

મથુરામાં ગૌરક્ષક સાધુના મોત બાદ મહાસંગ્રામ

ઈતિહાસમાં પ્રથમવાર: 60 વર્ષ પછી ઈદ પર અલ-અક્સા મસ્જિદને લાગ્યા તાળા, UAE, કતાર અને કુવૈતમાં ખુલ્લા મેદાનમાં નમાઝ પર પ્રતિબંધ

ઈતિહાસમાં પ્રથમવાર

Eid-Ul-Fitr 2026: શું છે ઝકાત-ઉલ-ફિત્ર?: જેના વગર અધૂરો ગણાય છે ઈદનો તહેવાર, કેવી રીતે મનાવવામાં આવે છે?

Eid-Ul-Fitr 2026: શું છે ઝકાત-ઉલ-ફિત્ર?

ગુજરાતીઓ હવે ગેસના બાટલાની ચિંતા ના કરતા!: LPG પર સૌથી મોટા ખુશખબર; ભારતીય ઝંડાવાળા વધુ 2 જહાજ પાર કરશે હોર્મુઝ સ્ટ્રેટની 'સાંકડી ગલી'!

ગુજરાતીઓ હવે ગેસના બાટલાની ચિંતા ના કરતા!

Iran Missile Attack: ઈરાનનું આ હથિયાર છે દુનિયા માટે ખતરો! યુએસ-યુકેને બનાવ્યું નિશાન- જાણો આગળ શું?

Iran Missile Attack

RAYMOND ગ્રુપના માલિક ગૌતમ સિંઘાનિયાનો અકસ્માત: મુંબઈની હોસ્પિટલમાં કરાયા દાખલ

RAYMOND ગ્રુપના માલિક ગૌતમ સિંઘાનિયાનો અકસ્માત

ઈરાન-અમેરિકા જંગ વચ્ચે શ્રીલંકાનો ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો: અમેરિકી ફાઈટર જેટ્સને લેન્ડિંગની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર

ઈરાન-અમેરિકા જંગ વચ્ચે શ્રીલંકાનો ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો

USS Tripoli સાથે અમેરિકાની હોર્મુઝ તરફ આગેકૂચ: શું ઈરાન સામે જમીન પર યુદ્ધ થશે? જાણો સંપૂર્ણ માહિતી

USS Tripoli સાથે અમેરિકાની હોર્મુઝ તરફ આગેકૂચ

અમેરિકા અને ઈરાન વચ્ચે શાબ્દિક યુદ્ધ: અમે વાત કરવા માગીએ છીએ પણ...: ટ્રમ્પ

અમેરિકા અને ઈરાન વચ્ચે શાબ્દિક યુદ્ધ

હવામાન વિભાગની મોટી આગાહી: 17 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાનું સંકટ, ગુજરાતની શું છે આગાહી

હવામાન વિભાગની મોટી આગાહી

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવથી ભારત ચિંતામાં: બહેરીનના રાજા સાથે પીએમ મોદીની મહત્વપૂર્ણ ચર્ચા

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવથી ભારત ચિંતામાં

અફઘાનિસ્તાન પર પાકિસ્તાની હુમલા બાદ ભારતની મોટી મદદ: કાબુલના મેડિકલ સેન્ટર માટે દવાઓનો જથ્થો રવાના

અફઘાનિસ્તાન પર પાકિસ્તાની હુમલા બાદ ભારતની મોટી મદદ

ચોંકાવનારો ખુલાસો: ગુજરાતમાં ભરઉનાળે કેમ પડી રહ્યો છે આટલો ભયાનક વરસાદ? 1000 KM લાંબી સિસ્ટમ પાછળ શું છે હકીકત?

ચોંકાવનારો ખુલાસો

આ કેન્દ્રીય મંત્રીને અપાઇ મારી નાખવાની ધમકી!: પશ્ચિમ બંગાળથી આવ્યો કોલ, જાસૂસી અને હત્યાની ધમકીથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ

આ કેન્દ્રીય મંત્રીને અપાઇ મારી નાખવાની ધમકી!

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!: અજાણી વ્યક્તિની આપેલી વસ્તુ ખાધી તો લૂંટાઈ જશો

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!
Play Video

બીમારીનું કહી લેડી ડોક્ટરોને ગુપ્તાંગ બતાવી તપાસવાનું કહેતો!: રૂપાળી મહિલા તબીબને ટાર્ગેટ બનાવતો યુવક, ક્લિનિકમાં જતા જ બધા કપડાં ઉતારી દેતો

બીમારીનું કહી લેડી ડોક્ટરોને ગુપ્તાંગ બતાવી તપાસવાનું કહેતો!

ભારતમાં ભૂકંપના બે જોરદાર ઝટકા: લોકો ઘર છોડીને ભાગ્યા, જાણો હવે શું થશે?

ભારતમાં ભૂકંપના બે જોરદાર ઝટકા