Home Entertainment Pushpa 2 Still Tops Box Office

PUSHPA-2: કલેક્શન મે ભી ઝુકેગા નહીં : ફિલ્મનો 7મા સપ્તાહમાં મંગળ પ્રવેશ

PUSHPA-2: કલેક્શન મે ભી ઝુકેગા નહીં
Published by: OBS Bureau
Last Updated: Jan 18, 2025, 04:56 AM IST

અલ્લુ અર્જુનની (Allu Arjun) ફિલ્મ (Pushpa 2 ) પુષ્પા 2એ બોક્સ ઓફિસ પર જે સક્સેસ મેળવી છે તે કોઈ પણ કલાકાર માટે ખુબ અઘરુ કામ છે. ફિલ્મ 7મા સપ્તાહમાં પ્રવેશી છે પરંતુ કલેક્શનમાં જબરદસ્ત છે.

ત્રણ વર્ષમાં પણ ક્રેઝ નથી થયો ઓછો
ફિલ્મનો પ્રથમ ભાગ 2021માં પુષ્પાઃ ધ રાઇઝના નામથી આવ્યો હતો. ફિલ્મમાં રશ્મિકા મંદન્ના અને અલ્લુ અર્જુને મુખ્ય ભૂમિકામાં હતા. ત્રણ વર્ષ પછી, જ્યારે અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના પુષ્પરાજ અને શ્રીવલ્લી તરીકે આવ્યા, ત્યારે પણ વૂયર્સે તેમને એટલો જ પ્રેમ આપ્યો. નોર્મલી એવુ થાય છે કે જો ફિલ્મનો પહેલો ભાગ સક્સેસફૂલ હોય તો બીજો ભાગ એટલો હિટ નથી જતો. પરંતુ અહીં પુષ્પા 2ને એટલો જ પ્રેમ મળ્યો છે.



સપ્તાહ અનુસાર ફિલ્મનું કેટલું કલેક્શન
વીક વાઈઝ કલેક્શન પર ધ્યાન આપીએ તો પ્રથમ સપ્તાહમાં 725.8 કરોડ, બીજા સપ્તાહમાં 264.8 કરોડ, ત્રીજા સપ્તાહમાં 129.5 કરોડ, ચોથા સપ્તાહમાં 69.65 કરોડ, પાંચમા સપ્તાહમાં 25.25 કરોડ અને હવે છઠ્ઠા 9.7 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

ફિલ્મના 44મા દિવસે કલેક્શન
44માં દિવસે ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો, સૈકનિલ્કના શરૂઆતના ટ્રેન્ડ અનુસાર, લગભગ 39 લાખ રૂપિયાનું કલેક્શન કરી શકે છે. આ પ્રમાણે ફિલ્મનું કુલ કલેક્શન 1225.09 કરોડ થઈ ગયું છે. આ પ્રથમ સપ્તાહ છે જ્યારે કલેક્શન લાખોમાં આવ્યું છે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now