Home Tech/Gadgets Now Enjoy Netflix Prime And Youtube Premium For Free

હવે મફતમાં નેટફ્લિક્સ, : એમેઝોન પ્રાઈમ અને યુટ્યુબ પ્રીમિયમનો આનંદ માણો

હવે મફતમાં નેટફ્લિક્સ,
Published by: OBS Bureau
Last Updated: Dec 19, 2024, 08:41 AM IST

જો તમે YouTube અને OTT એપ્સ પર દર મહિને ઘણો ખર્ચ કરી રહ્યાં છો, તો હવે તમારે OTT પ્લેટફોર્મ્સ માટે પૈસા ખર્ચ કરવાની જરૂર નથી. આજે અમે તમને એવી 3 છુપાયેલી એપ્સ વિશે જણાવીશું જે દર મહિને તમારા ઘણા પૈસા બચાવશે. આ એપ્સ દ્વારા તમે YouTube ની પ્રીમિયમ સુવિધાઓનો આનંદ માણી શકો છો. આટલું જ નહીં, તમે OTT એપ્સને ફ્રીમાં એક્સેસ કરી શકો છો, અને આ એપ્સનો માટે તમારે કોઈ સબસ્ક્રિપ્શન પણ લેવાની જરૂર નથી.

Video Lite
વીડિયો લાઈટ એપ્લિકેશન તમને YouTube ની પ્રીમિયમ સુવિધાઓ મફતમાં ઓફર કરે છે જે ખૂબ જ આકર્ષક લાગે છે. એટલું જ નહીં, તમે આ એપ સાથે પિક્ચર-ઇન-પિક્ચર મોડમાં પણ YouTube નો ઉપયોગ કરી શકો છો, જે ફક્ત YouTube ના પ્રીમિયમ વપરાશકર્તાઓ માટે જ ઉપલબ્ધ છે. આનાથી તમે કલ્પના કરી શકો છો કે આ એપ કેટલી અદ્ભુત હશે અને તમારે તેના માટે પૈસા ખર્ચવાની પણ જરૂર નથી.

NetMirror APP
નેટ મિરર એક એવી એપ્લિકેશન છે જેનો તમે ઉપયોગ કરીને તમારા iPhone પર મફતમાં OTT પ્લેટફોર્મનો ફ્રીમાં આનંદ માણી શકો છો. આ એપ એપલના એપ સ્ટોર પર ફ્રી ડાઉનલોડ માટે પણ ઉપલબ્ધ છે. આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને, તમે તમારા iPhone પર મફતમાં હાઈ ક્વોલિટી સિરિઝ અને TV શૉ જોઈ શકો છો. આ એપ્લિકેશનનો ઉપયોગ કરવો પણ ખૂબ જ સરળ છે સાથે જ આ એપમાં લોગીન કરવાની પણ જરૂર નથી પડતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now