સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે સારા સમાચાર છે. દેશભરમાં જુદા જુદા વિભાગોમાં બમ્પર ભરતી બહાર પાડવામાં આવી છે. હજારો પદો માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ધોરણ-10 પાસથી લઈને ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે બમ્પર ભરતી છે.
બેન્કિંગ, શિક્ષણ, રેલવે, પોસ્ટ અને કેન્દ્રીય સેવાઓ સહિત અનેક ક્ષેત્રોમાં ભરતી જાહેર થઈ છે. ચાલો જાણીએ ક્યાં-ક્યાં તક છે?…
🟦 પોસ્ટ વિભાગ – India Post
ગ્રામીણ ડાક સેવક (GDS)ના 28,740 પદો
10 પાસ ઉમેદવારો માટે સારી તક
📅 રજીસ્ટ્રેશન – 14 ફેબ્રુઆરી
📅 અંતિમ તારીખ – 16 ફેબ્રુઆરી
🟦 સિવિલ સર્વિસ – Union Public Service Commission (UPSC)
સિવિલ સર્વિસીસ અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ પરીક્ષા 2026
સ્નાતક ઉમેદવારો અરજી કરી શકે
📅 છેલ્લી તારીખ – 24 ફેબ્રુઆરી
🟦 પ્રોફેસર ભરતી – National Council of Educational Research and Training (NCERT)
અસિસ્ટન્ટ પ્રોફેસર અને પ્રોફેસર સહિત શૈક્ષણિક પદો
📅 છેલ્લી તારીખ – 20 ફેબ્રુઆરી
🟦 પોલીસ ભરતી – Bihar Police
462 સહાયક સબ-ઇન્સ્પેક્ટર ઓપરેટર
B.Sc. (Physics) જરૂરી
📅 છેલ્લી તારીખ – 4 માર્ચ
🟦 લેબ આસિસ્ટન્ટ – Rajasthan Staff Selection Board (RSSB)
804 લેબ આસિસ્ટન્ટ અને જુનિયર લેબ આસિસ્ટન્ટ
12મું પાસ + કમ્પ્યુટર જ્ઞાન જરૂરી
🟦 રેલવે ભરતી – Indian Railways
ગ્રુપ Dના 22,000 પદો
10મું પાસ ઉમેદવારો માટે મોટી તક
📅 છેલ્લી તારીખ – 4 માર્ચ
🟦 બેંકિંગ સેક્ટર
Central Bank of India – 350 માર્કેટિંગ ઓફિસર
📅 છેલ્લી તારીખ – 15 ફેબ્રુઆરી
State Bank of India (SBI) – 2,050 સર્કલ-બેઝ્ડ ઓફિસર
📅 છેલ્લી તારીખ – 18 ફેબ્રુઆરી
ગ્રેજ્યુએટ, CA, CFA, MBA ઉમેદવારો અરજી કરી શકે
🟦 ગુજરાત ભરતી – ગૌણસેવા પસંદગી મંડળ (GSSSSB)
ગ્રુપ A અને B સહિત 5,370થી વધુ ક્લાર્ક અને અન્ય પદો
ગ્રેજ્યુએટ ઉમેદવાર અને કોમ્પ્યુટર જ્ઞાન જરૂરી
📅 છેલ્લી તારીખ – 20 ફેબ્રુઆરી
એક સાથે આટલી મોટી સંખ્યામાં ભરતી બહુ ઓછા સમયમાં જોવા મળે છે. તેથી જો તમે સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છો, તો તમારી લાયકાત મુજબની ભરતી પસંદ કરી તરત જ અરજી કરી દો.



















