Home Sports Neeraj Chopra Crossed 90m Barrier In The Men Javelin Throw

નીરજ ચોપરાએ ઇતિહાસ રચ્યો : 90.23 મીટર દૂર ભાલો ફેંકીને નવો રેકોર્ડ બનાવ્યો

નીરજ ચોપરાએ ઇતિહાસ રચ્યો
Published by: OBS Bureau
Last Updated: May 16, 2025, 06:04 PM IST

નીરજ ચોપરાએ ઇતિહાસ રચ્યો છે. દોહા ડાયમંડ લીગમાં, નીરજ ચોપરાએ 90 મીટરથી વધુ અંતર સુધી ભાલા ફેંક્યો છે. નીરજે પોતાના ત્રીજા પ્રયાસમાં 90.23 મીટરની દૂરી પર ભાલો ફેંક્યો. નીરજ ચોપરા આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો 25મો ખેલાડી બન્યો છે. નીરજ ચોપરા ૯૦ મીટરથી વધુ ભાલા ફેંકનાર ત્રીજો એશિયન ખેલાડી બન્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now