Home Sports Mumbai Hit 25 Sixes And 35 Fours In The Match Against Goa

વિજય હજારે ટ્રોફીમાં સરફરાઝ ખાને મચાવ્યો હડકંપ! : ગોવા સામેની મેચમાં મુંબઈએ 25 છગ્ગા અને 35 ચોગ્ગાનો કર્યો વરસાદ

વિજય હજારે ટ્રોફીમાં સરફરાઝ ખાને મચાવ્યો હડકંપ!
Published by: Offbeat Team
| Last Updated: Dec 31, 2025, 11:09 AM IST

Sarfaraz Khan Record-Breaking Century: વિજય હજારે ટ્રોફી 2025-26 માં મુંબઈના આક્રમક બેટ્સમેન સરફરાઝ ખાને ગોવા સામે વરસાવ્યો રનનો વરસાદ. જયપુરમાં રમાયેલી આ મેચમાં સરફરાઝે માત્ર 75 બોલમાં 157 રનની વિસ્ફોટક ઇનિંગ રમી, જેમાં 9 ચોગ્ગા અને 16 છગ્ગા સામેલ હતા. તેની આ ધમાકેદાર બેટિંગના કારણે મુંબઈએ 50 ઓવરમાં 8 વિકેટે 444 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. આ મુંબઈનો લિસ્ટ-એ ક્રિકેટમાં બીજો સૌથી મોટો સ્કોર છે. સરફરાઝની આ પારીએ મેચને એકતરફી બનાવી દીધી અને તેના પર્ફોર્મન્સથી ફેન્સમાં ખુશીનો માહોલ છવાઈ ગયો.

વિજય હજારે ટ્રોફીમાં સરફરાઝ ખાને તોફાની બેટિંગથી મચાવ્યો હડકંપ

વિજય હજારે ટ્રોફીમાં મુંબઈ તરફથી રમતા સરફરાઝ ખાને ગોવાના બોલરો પર તુફાન મચાવ્યું હતું. તેણે 75 બોલમાં 157 રન કર્યા, જેમાં તેના બેટમાંથી 9 ચોગ્ગા અને 14 છગ્ગા નીકળ્યા. તેના ભાઈ મુશીર ખાને પણ અર્ધસદી ફટકારી હતી. મુશીરે 66 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 60 રન બનાવ્યા. યશસ્વી જયસ્વાલ અર્ધસદીથી ચૂકી ગયા અને 64 બોલમાં 46 રન કરીને આઉટ થયા. તેમ છતાં, મુંબઈએ 50 ઓવરમાં 8 વિકેટે 444 રનનો સ્કોર બનાવ્યો. આ ઇનિંગમાં કુલ 25 છગ્ગા અને 35 ચોગ્ગા લાગ્યા, જે મુંબઈની આક્રમક બેટિંગનું પ્રતીક હતું.

સરફરાઝે તોડ્યો રોહિત શર્માનો રેકોર્ડ

75 બોલમાં 157 રનની આ તોફાની ઇનિંગથી સરફરાઝ ખાને રોહિત શર્માનો રેકોર્ડ તોડી નાખ્યો. સરફરાઝે માત્ર 56 બોલમાં સદી ફટકારી, જે મુંબઈ માટે લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી છે. અગાઉ આ રેકોર્ડ રોહિત શર્માના નામે હતો, જેમણે સિક્કિમ સામે62 બોલમાં સદી કરી હતી. સરફરાઝની આ પારીએ તેને મુંબઈના લિસ્ટ-એ ઇતિહાસમાં અમર કરી દીધો છે.

મુંબઈએ બનાવ્યા 444 રન, હાર્દિકે પણ રમી T-20 સ્ટાઇલમાં વિસ્ફોટક પારી

સરફરાઝ ખાનના 75 બોલમાં157 રન ઉપરાંત મુંબઈ માટે વિકેટકીપર હાર્દિક તમોરેએ પણ T-20 સ્ટાઇલમાં વિસ્ફોટક બેટિંગ કરી. હાર્દિકે 28 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 53 રન બનાવ્યા. શમ્સ મુલાનીએ 15 બોલમાં 22 રન અને તનુષ કોટિયને 12 બોલમાં અણનમ 23 રનનું યોગદાન આપ્યું. યશસ્વી જયસ્વાલે 64 બોલમાં 46, મુશીર ખાને 66 બોલમાં 60 અને અંગકૃષ રઘુવંશીએ 18 બોલમાં માત્ર 11 રન બનાવ્યા. આમ, મુંબઈએ વિશાળ 444 રનનો સ્કોર ઊભો કર્યો, જેમાં બેટ્સમેનોએ ગોવાના બોલરોની જમ્મીને પીટી હતી.

શું સરફરાજ ખાન ટીમ ઈન્ડિયામાં કમબેક કરશે ?

સરફરાઝ ખાન લાંબા સમયથી ટીમ ઇન્ડિયાથી બહાર છે, પરંતુ ડોમેસ્ટિક ક્રિકેટમાં ત્રણેય ફોર્મેટમાં સતત રન બનાવી રહ્યા છે. રેડ બોલ ક્રિકેટમાં સતત પર્ફોર્મન્સ પછી તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં T-20 માં કમાલ કરી અને હવે 50 ઓવરના ફોર્મેટમાં પણ ધમાલ મચાવી રહ્યા છે. IPL 2026માં સરફરાઝ ચેન્નઈ સુપર કિંગ્સનો હિસ્સો બનશે, જેમને તેણે ઓકશન માં 75 લાખ રૂપિયામાં ખરીદ્યા છે. આ પર્ફોર્મન્સથી સરફરાઝે સિલેક્ટર્સને મજબૂત મેસેજ આપ્યો છે કે તે વ્હાઇટ બોલ ક્રિકેટમાં પણ રમવા માટે તૈયાર છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!: ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી 55 બોલમાં ફટકાર્યા 103 રન

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?

IPL 2026: હિટમેન મોડ ઓન!: રોહિત શર્માની સિક્સરે વાનખેડે ગજવ્યું, VIDEO વાયરલ

IPL 2026: હિટમેન મોડ ઓન!

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!: જાણો કયા ખેલાડીઓ છે આ લિસ્ટમાં સામેલ

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?: CSKના ખેલાડીઓનું પહેલાથી રહ્યું છે વર્ચસ્વ

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?: CSK માં જોડાતા પહેલા "Chetta" કરી દિલની વાત

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?