Home National-International Modi Government Cabinet Meeting Approve Four Big Mega Project Pune Metro Expansion

મોદી સરકારની કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યા 4 મોટા નિર્ણયો : ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને પુણેની જનતાને જલસો, મેટ્રો અને ટ્રેનની સુવિધા વધશે

મોદી સરકારની કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યા 4 મોટા નિર્ણયો
Published by: Offbeat Team
| Last Updated: Nov 26, 2025, 12:45 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને પુણેની જનતા માટે ચાર મોટા નિર્ણયો લેવામાં આવ્યા. મંગળવારે બપોરે મળેલી કેબિનેટ બેઠકમાં રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ અંગે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો. કેબિનેટ બેઠકમાં આ યોજનાને મંજૂરી આપવા ઉપરાંત, ચાર મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી. આ નિર્ણયોમાં પુણેમાં મેટ્રો વિસ્તરણ સંબંધિત એક પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, દેવભૂમિ દ્વારકા (ઓખા) - કનાલુસ રેલવે લાઇન ડબલિંગ પ્રોજેક્ટ, બદલાપુર - કર્જત સેક્શનમાં ત્રીજી અને ચોથી રેલવે લાઇનનું બાંધકામ અને પ્રથમ રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ મેન્યુફેક્ચરિંગ સ્કીમની મંજૂરીનો સમાવેશ થાય છે.

કેબિનેટના 4 નિર્ણયો

રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ મંજૂર

• રકમ: રૂ. 7,280 કરોડ

• ઉદ્દેશ્ય: રેર અર્થ મેગ્નેટ ઉત્પાદન અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવું.

પુણે મેટ્રોના વિસ્તરણને મંજૂરી

• રકમ: રૂ. 9,858 કરોડ

• પુણેમાં મેટ્રો નેટવર્કનું વિસ્તરણ શહેરી પરિવહન માટે મોટો ફાયદો થશે.

દેવભૂમિ દ્વારકા (ઓખા) – કનાલુસ રેલવે લાઇન ડબલિંગ પ્રોજેક્ટ

• રકમ: રૂ. 1,457 કરોડ

• ગુજરાતના આ મહત્વપૂર્ણ વિભાગમાં ટ્રાફિક ક્ષમતામાં વધારો કરશે.

બદલાપુર - કર્જત સેક્શનમાં ત્રીજી અને ચોથી રેલવે લાઇનનું બાંધકામ

• રકમ: રૂ. 1,324 કરોડ

• મુંબઈ મેટ્રોપોલિટન ક્ષેત્રમાં રેલ ટ્રાફિકને સરળ બનાવવા માટેનું પગલું

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

અમેરિકાનું F-15 ફાઈટર જેટ ઈરાને તોડી પાડ્યું?: સેન્ટકોમે જાહેર કર્યું સત્ય

અમેરિકાનું F-15 ફાઈટર જેટ ઈરાને તોડી પાડ્યું?

ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ ઈરાન લાલચોળ: રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાનનો જડબાતોડ જવાબ

ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ ઈરાન લાલચોળ

શું સમુદ્રમાં જહાજો પાસેથી વસૂલવામાં આવે છે ટેલટેક્સ?: જાણો, સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝમાં કોણ લગાવી રહ્યું છે ટોલ અને કેટલો?

શું સમુદ્રમાં જહાજો પાસેથી વસૂલવામાં આવે છે ટેલટેક્સ?

પાકિસ્તાન પછી હવે આ દેશમાં ઈંધણના વધ્યા ભાવ: કયા દેશમાં કેટલા વધ્યા પેટ્રોલ ડીઝલના ભાવ? જાણો

પાકિસ્તાન પછી હવે આ દેશમાં ઈંધણના વધ્યા ભાવ

મધ્ય પૂર્વ સંકટ વચ્ચે PM મોદીની હાઈ-લેવલ બેઠક: તેલ, ગેસ અને ખાતરનો પુરવઠો જાળવવા માસ્ટર પ્લાન તૈયાર!

મધ્ય પૂર્વ સંકટ વચ્ચે PM મોદીની હાઈ-લેવલ બેઠક

આવી રહ્યું છે કોવિડ પછીનું સૌથી ખતરનાક 'લોકડાઉન'!: તમારા ખિસ્સા પર કેટલો પડશે માર? જાણો વિશ્વભરમાં શું છે તૈયારી

આવી રહ્યું છે કોવિડ પછીનું સૌથી ખતરનાક 'લોકડાઉન'!

Israel US Iran War: કતારમાં લશ્કરી હેલિકોપ્ટર ક્રેશ, 6ના મોત, જાણો કેવી રીતે થયો અકસ્માત?

Israel US Iran War

અમેરિકાની ઇરાનને અંતિમ ચેતવણી: 48 કલાકમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણપણે ખુલ્લું કરે, નહીંતર ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહે

અમેરિકાની ઇરાનને અંતિમ ચેતવણી

LPG Gas Crisis વચ્ચે ભારત માટે મોટી રાહત: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે હજારો ટન LPG લઈને ભારત પહોંચ્યું 'Pyxis Pioneer' જહાજ

LPG Gas Crisis વચ્ચે ભારત માટે મોટી રાહત

હોર્મુઝ સ્ટ્રેટ પર 48 કલાકનું અલ્ટીમેટમ: ટ્રમ્પે ઈરાનને આપી પાવર પ્લાન્ટ નાશ કરવાની ધમકી, તણાવ ચરમસીમાએ

હોર્મુઝ સ્ટ્રેટ પર 48 કલાકનું અલ્ટીમેટમ

નાતાન્ઝ પરમાણુ પ્લાન્ટ પર અમેરિકા-ઇઝરાયલનો વિસ્ફોટક હુમલો: મધ્ય પૂર્વમાં યુદ્ધની આગ ભડકી! જાણો કેટલું નુકસાન

નાતાન્ઝ પરમાણુ પ્લાન્ટ પર અમેરિકા-ઇઝરાયલનો વિસ્ફોટક હુમલો

મથુરામાં ગૌરક્ષક સાધુના મોત બાદ મહાસંગ્રામ: હાઈવે પર પથ્થરમારો, પોલીસ વાહનોમાં તોડફોડ અને લાઠીચાર્જ; ગૌ-તસ્કરીના આરોપથી વાતાવરણ ગરમાયું

મથુરામાં ગૌરક્ષક સાધુના મોત બાદ મહાસંગ્રામ

ઈતિહાસમાં પ્રથમવાર: 60 વર્ષ પછી ઈદ પર અલ-અક્સા મસ્જિદને લાગ્યા તાળા, UAE, કતાર અને કુવૈતમાં ખુલ્લા મેદાનમાં નમાઝ પર પ્રતિબંધ

ઈતિહાસમાં પ્રથમવાર

Eid-Ul-Fitr 2026: શું છે ઝકાત-ઉલ-ફિત્ર?: જેના વગર અધૂરો ગણાય છે ઈદનો તહેવાર, કેવી રીતે મનાવવામાં આવે છે?

Eid-Ul-Fitr 2026: શું છે ઝકાત-ઉલ-ફિત્ર?

ગુજરાતીઓ હવે ગેસના બાટલાની ચિંતા ના કરતા!: LPG પર સૌથી મોટા ખુશખબર; ભારતીય ઝંડાવાળા વધુ 2 જહાજ પાર કરશે હોર્મુઝ સ્ટ્રેટની 'સાંકડી ગલી'!

ગુજરાતીઓ હવે ગેસના બાટલાની ચિંતા ના કરતા!

Iran Missile Attack: ઈરાનનું આ હથિયાર છે દુનિયા માટે ખતરો! યુએસ-યુકેને બનાવ્યું નિશાન- જાણો આગળ શું?

Iran Missile Attack

RAYMOND ગ્રુપના માલિક ગૌતમ સિંઘાનિયાનો અકસ્માત: મુંબઈની હોસ્પિટલમાં કરાયા દાખલ

RAYMOND ગ્રુપના માલિક ગૌતમ સિંઘાનિયાનો અકસ્માત

ઈરાન-અમેરિકા જંગ વચ્ચે શ્રીલંકાનો ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો: અમેરિકી ફાઈટર જેટ્સને લેન્ડિંગની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર

ઈરાન-અમેરિકા જંગ વચ્ચે શ્રીલંકાનો ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો

USS Tripoli સાથે અમેરિકાની હોર્મુઝ તરફ આગેકૂચ: શું ઈરાન સામે જમીન પર યુદ્ધ થશે? જાણો સંપૂર્ણ માહિતી

USS Tripoli સાથે અમેરિકાની હોર્મુઝ તરફ આગેકૂચ

અમેરિકા અને ઈરાન વચ્ચે શાબ્દિક યુદ્ધ: અમે વાત કરવા માગીએ છીએ પણ...: ટ્રમ્પ

અમેરિકા અને ઈરાન વચ્ચે શાબ્દિક યુદ્ધ