Home Automobile Mg Majestor Will Be Launched On This Date Know About The Cars Features Interior And Competitors

MG Majestor આ તારીખે થશે લોન્ચ! : Gloster કરતાં વધુ પ્રીમિયમ અને હાઇ-ટેક ફીચર્સ સાથે, જાણો

MG Majestor આ તારીખે થશે લોન્ચ!
Published by: Offbeat Team
| Last Updated: Jan 22, 2026, 01:36 PM IST

MG Majestor : MG Motor India તેની SUV લાઇન-અપને વધુ મજબૂત કરવા જઈ રહી છે. કંપની ટૂંક સમયમાં ભારતમાં તેની નવી ફુલ-સાઇઝ SUV MG Majestor લોન્ચ કરવા જઈ રહી છે. તેની ઓફિશિયલ લોન્ચિંગ તારીખ 12 ફેબ્રુઆરી 2026 નક્કી કરવામાં આવી છે. આ SUV કંપનીના પોર્ટફોલિયોમાં MG Gloster ની ઉપર સ્થિત હશે. MG Majestor ને ભારતમાં સૌપ્રથમવાર 2025 ઓટો એક્સ્પો દરમિયાન રજૂ કરવામાં આવી હતી. હવે MG નવા વર્ષના પ્રથમ મોટા લોન્ચ તરીકે, આ SUV ને ભારતીય માર્કેટમાં લોન્ચ કરવા જઈ રહી છે. જાણો MG Majestor ની માહિતી.

Gloster કરતાં મોટી અને પ્રીમિયમ

MG Majestor વાસ્તવમાં ઇન્ટરનેશનલ માર્કેટમાં વેચાતી Maxus D90 SUV નું બેજ-એન્જિનિયર વર્ઝન છે. જોકે તેનું બેઝ પ્લેટફોર્મ MG Gloster પરથી લેવામાં આવ્યું છે, પરંતુ તેને ડિઝાઇન અને ફીચર્સની દ્રષ્ટિએ વધુ પ્રીમિયમ બનાવવામાં આવી છે.

પાવરફુલ એન્જિન અને 4x4 સિસ્ટમ

MG Majestor ને એ જ વિશ્વસનીય 2.0-લિટર ટ્વીન-ટર્બો ડીઝલ એન્જિન મળવાની અપેક્ષા છે, જે Gloster ને પાવર આપે છે. તે 213bhp નો પાવર અને 478 Nmનો ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. તેમાં 8-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ છે. તેમાં 4x4 (ઓલ-વ્હીલ ડ્રાઇવ) ડ્રાઇવ સિસ્ટમ પણ છે. આ SUV ઓફ-રોડિંગ તેમજ લાંબા હાઇવે ડ્રાઇવ માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.

ડિફરન્ટ અને બોલ્ડ ડિઝાઇન

MG Majestor માં Gloster થી અલગ પાડવા માટે ઘણા એક્સટિરિયર ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં નવી બ્લેક-આઉટ ગ્રિલ, વર્ટિકલી ઓરિએન્ટેડ હેડલેમ્પ્સ, સ્લીક LED DRLs, નવા એલોય વ્હીલ્સ, રિફ્રેશ્ડ સ્કિડ પ્લેટ્સ અને નવા LED ટેલલેમ્પ્સ અને લાઇટ બારનો સમાવેશ થાય છે. ડ્યુઅલ એક્ઝોસ્ટ ટિપ્સ અને સાઇડ રનિંગ બોર્ડ પણ ઉપલબ્ધ છે.

ફીચર્સથી ભરપૂર

MG Majestor માં પ્રીમિયમ સેગમેન્ટની જેમ અનેક એડવાન્સ ફીચર્સ હોવાની અપેક્ષા છે. આ SUV માં પેનોરેમિક સનરૂફ, નવું ફુલ્લી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, 12.3 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, લેવલ-2 ADAS (એડવાન્સ્ડ સેફ્ટી ફીચર્સ), વાયરલેસ ચાર્જર અને 3-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ જેવા ફીચર્સ હશે.

MG Majestor સાથે કઈ કાર કોમ્પિટિશન કરશે?

MG Majestor ભારતમાં લોન્ચ થયા પછી, Toyota Fortuner, Skoda Kodiaq અને Jeep Meridian જેવી પ્રીમિયમ SUV સાથે કોમ્પિટિશન કરે તેવી શક્યતા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ગામડાના કાચા રસ્તાઓ માટે બેસ્ટ છે આ 5 બાઈક: ઓછી કિંમતમાં મળશે દમદાર મજબૂતી અને શાનદાર માઈલેજ

ગામડાના કાચા રસ્તાઓ માટે બેસ્ટ છે આ 5 બાઈક

Mahindra Thar Roxx 2026; નવા એન્જિન ઓપ્શન સાથે થશે લોન્ચ!: દમદાર પાવર અને અપડેટેડ વર્ઝન સાથે જાણો સંભવિત કિંમત

Mahindra Thar Roxx 2026; નવા એન્જિન ઓપ્શન સાથે થશે લોન્ચ!

2 લાખના ડાઉન પેમેન્ટ પર લાવો Tata Safari Petrol!: 7-સીટર સફારી માટે બેસ્ટ ફાઇનાન્સ પ્લાન અહીં જુઓ

2 લાખના ડાઉન પેમેન્ટ પર લાવો Tata Safari Petrol!

પેટ્રોલના ભાવથી મુક્તિ, આ સસ્તી ઇલેક્ટ્રિક કાર આપે છે લાંબી રેન્જ!: પ્રીમિયમ ફીચર્સ અને ઓછા મેન્ટેનન્સ સાથે આવતી આ 5 ઇલેક્ટ્રિક કાર વિશે જાણો

પેટ્રોલના ભાવથી મુક્તિ, આ સસ્તી ઇલેક્ટ્રિક કાર આપે છે લાંબી રેન્જ!

Mahindra Thar ખરીદવા માટે કેટલો પગાર હોવો જોઈએ?: જાણો EMI, ડાઉન પેમેન્ટ અને ફીચર્સની સંપૂર્ણ માહિતી

Mahindra Thar ખરીદવા માટે કેટલો પગાર હોવો જોઈએ?

કબાડનો કમાલ: 500 જૂની બેટરીઓની મદદથી વ્યક્તિએ દોડાવી ઇલેક્ટ્રિક કાર, જાણો કેવી રીતે થયો આ ચમત્કાર

કબાડનો કમાલ

એકવાર ફુલ ટેન્ક કરાવો અને 1200 KM સુધી ચલાવો: Toyotaની આ SUV પર મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ

એકવાર ફુલ ટેન્ક કરાવો અને 1200 KM સુધી ચલાવો

Toyota Fortuner ખરીદવાનું સપનું થશે સાકાર: માત્ર 2 લાખની ડાઉન પેમેન્ટ પર ઘરે લાવો સૌથી વધુ વેચાતું મોડલ

Toyota Fortuner ખરીદવાનું સપનું થશે સાકાર

તમારી કારમાં જરૂર ઇન્સ્ટોલ કરો આ નાનું ડિવાઇસ!: અકસ્માતો અને વિવાદોમાં આપશે સાથ, જાણો કેવી રીતે

તમારી કારમાં જરૂર ઇન્સ્ટોલ કરો આ નાનું ડિવાઇસ!

ટેસ્ટ ડ્રાઈવમાં 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી Tata Sierra!: રિક્ષા-બાઇકને ફંગોળી ખાડામાં પડવા છતાં મુસાફરો સુરક્ષિત

ટેસ્ટ ડ્રાઈવમાં 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી Tata Sierra!

20 લાખથી ઓછી કિંમતની આ 3 પાવરફૂલ ઓફ-રોડિંગ SUVs: ઓફ-રોડિંગના શોખીનો માટે આ કારમાં મળશે 4x4 પાવર!

20 લાખથી ઓછી કિંમતની આ 3 પાવરફૂલ ઓફ-રોડિંગ SUVs

હેચબેક, સેડાન, SUV અને કૂપ કાર વચ્ચે શું તફાવત છે?: નવી કાર ખરીદતા પહેલા જાણો કારના પ્રકાર અને તેની ખાસિયતો વિશેની માહિતી

હેચબેક, સેડાન, SUV અને કૂપ કાર વચ્ચે શું તફાવત છે?

મેદાનમાં સિક્સરની રમઝટ અને રસ્તા પર લક્ઝરી સવારી: જુઓ હિટમેન રોહિત શર્માનું કરોડોનું કાર કલેક્શન

મેદાનમાં સિક્સરની રમઝટ અને રસ્તા પર લક્ઝરી સવારી

મોંઘા પેટ્રોલથી મેળવવી છે મુક્તિ?: બાઈકની માઈલેજ વધારવા માટે અપનાવો આ સરળ ટિપ્સ

મોંઘા પેટ્રોલથી મેળવવી છે મુક્તિ?

શું ₹1 લાખમાં મળશે Tata Nexon CNG?: જાણો EMI, માઇલેજ એન દમદાર ફીચર્સ વિશેની માહિતી

શું ₹1 લાખમાં મળશે Tata Nexon CNG?

ઓફિસ જવા માટે બેસ્ટ છે Royal Enfield Classic 350!: માત્ર ₹5,100 ના હપ્તા પર મળી શકે છે, ક્લાસિક 350, જાણો બાઇકની કિંમત અને લોન વિષેની માહિતી

ઓફિસ જવા માટે બેસ્ટ છે Royal Enfield Classic 350!

1 લાખથી ઓછાના ડાઉન પેમેન્ટમાં ઘરે લાવો Maruti Ertiga!: જાણો આ કારની માસિક EMI કેટલી આવશે

1 લાખથી ઓછાના ડાઉન પેમેન્ટમાં ઘરે લાવો Maruti Ertiga!

શું તમે તમારી પહેલી નોકરીમાં જ કાર ખરીદવા ઈચ્છો છો?: આ બજેટ ફ્રેન્ડલી ગાડીઓ તમારા માટે છે બેસ્ટ!

શું તમે તમારી પહેલી નોકરીમાં જ કાર ખરીદવા ઈચ્છો છો?

Hero Glamour 125 અને Honda Shine 125 માંથી કઈ બાઇક શ્રેષ્ઠ?: રોજિંદા વપરાશ માટે કઈ બાઇક આપશે વધુ ફાયદો?

Hero Glamour 125 અને Honda Shine 125 માંથી કઈ બાઇક શ્રેષ્ઠ?

28km થી વધુની માઇલેજ આપતી Fronx CNG હવે તમારા બજેટમાં!: તમારી મનપસંદ SUV સ્ટાઇલ કાર માટે કેટલું ડાઉન પેમેન્ટ આપવું પડશે?

28km થી વધુની માઇલેજ આપતી Fronx CNG હવે તમારા બજેટમાં!