Home National-International Massive Fire Breaks Out In Hong Kong High Rise Buildings

હોંગકોંગની બહુમાળી ઈમારતોમાં ભીષણ આગ : અત્યાર સુધી 36 લોકોના મોત થયા, સેંકડો લોકો ગુમ

હોંગકોંગની બહુમાળી ઈમારતોમાં ભીષણ આગ
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Nov 27, 2025, 10:42 AM IST

અહેવાલ: Samir Shukla (Senior Journalist), New Jersey, USA

હોંગકોંગના તાઈ પો (Tai Po) જિલ્લામાં બુધવારે બહુમાળી રહેણાંક ઈમારતોમાં લાગેલી ભીષણ આગને કારણે ભારે જાનહાનિ થઈ છે. આ હોંગકોંગના ઇતિહાસની સૌથી ઘાતક આગની ઘટનાઓ પૈકીની એક માનવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 36 લોકોના મોત થયા છે. આ ઉપરાંત, લગભગ 279 લોકો હજુ પણ લાપતા છે, જેમને શોધવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે. અન્ય 30 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પવનને કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ

આગની આ ઘટના 'ન્યુ ટેરિટરીઝ' (New Territories) વિસ્તારના તાઈ પો જિલ્લામાં આવેલા એક હાઉસિંગ કોમ્પ્લેક્સમાં બની, કોમ્પ્લેક્સમાં કુલ 8 ઈમારતો છે, જેમા અંદાજે 4800 લોકો રહે છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આગ building ના બહારના ભાગમાં લગાવવામાં આવેલી વાંસની પાલખ પરથી શરૂ થઈ હતી. અને ભારે પવનને કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ અને આસપાસની સાત જેટલી બિલ્ડીંગોને પોતાની ઝપેટમાં લઈ લીધી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા મોટા પાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. સેંકડો રહેવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આગ ઓલવવા માટે સેંકડો ફાયર ફાઈટર્સ તૈનાત કરવામાં આવ્યા છે, પરંતુ ઈમારતોની ઊંચાઈ અને પવનને કારણે કામગીરી મુશ્કેલ બની હતી.

રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

આગને કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે . 140 થી વધુ ફાયર એન્જિન અને 800 થી વધુ ફાયર ફાઈટર્સ અને પેરામેડિક્સને તૈનાત કરવામાં આવ્યા છે. ડ્રોન ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હોંગકોંગના ચીફ એક્ઝિક્યુટિવ જ્હોન લી (John Lee) એ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને તપાસના આદેશ આપ્યા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને બચાવ કાર્યને વેગ આપવા સૂચના આપી છે. તંત્ર દ્વારા હાલમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ ગુમ થયેલા લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ટ્રમ્પને ઝટકો: આતંકવાદ વિરોધી દળનાં ટોચના અધિકારીનું રાજીનામું, કહ્યું ઇઝરાઇલના દબાણમાં અમેરિકાએ યુદ્ધ શરૂ કર્યું

ટ્રમ્પને ઝટકો

રાજ્યસભામાં NDAની ‘બલ્લે-બલ્લે’, વિપક્ષની તાકાત ઘટી: જાણો- મોનસૂન સત્ર પહેલા કેવી રીતે બદલાયું ગણિત

રાજ્યસભામાં NDAની ‘બલ્લે-બલ્લે’, વિપક્ષની તાકાત ઘટી

ભવાનીપુરથી ચૂંટણી લડશે મમતા બેનર્જી...: TMCએ બંગાળ ચૂંટણી માટે 291 નામોની જાહેરાત કરી, જાણો વિગતે

ભવાનીપુરથી ચૂંટણી લડશે મમતા બેનર્જી...

બાળક દત્તક લેનારી માતાઓને પણ રજા મેળવવાનો અધિકાર: મેટરનિટી લીવ પર સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

બાળક દત્તક લેનારી માતાઓને પણ રજા મેળવવાનો અધિકાર

બંગાળનો પહેલો ઓપિનિયન પોલ: શું ભાજપ મમતાના ગઢમાં ગાબડું પાડશે? જાણો જનતાનો મૂડ

બંગાળનો પહેલો ઓપિનિયન પોલ

"જો BAPSના સંતો ન હોત તો અમે જીવિત ન હોત": જાણો યુદ્ધની સ્થિતિ વચ્ચે કઈ રીતે હેમખેમ બચ્યા કુવૈતમાં ફસાયેલાં ગુજરાતીઓ

"જો BAPSના સંતો ન હોત તો અમે જીવિત ન હોત"

Rajya Sabha Election; રાજ્યસભા ચૂંટણીમાં NDAનો વિજય: બહુમતીનો આંકડો પાર; બિલ પાસ કરવામાં હવે નહીં નડે કોઈ અવરોધ

Rajya Sabha Election; રાજ્યસભા ચૂંટણીમાં NDAનો વિજય

Pakistan ની અફઘાનિસ્તાન પર સૌથી મોટી એર સ્ટ્રાઈક!: હોસ્પિટલ પર હુમલામાં 400 લોકોના મોત, 250 ઘાયલ; તાલિબાને લીધી બદલાની પ્રતિજ્ઞા

Pakistan ની અફઘાનિસ્તાન પર સૌથી મોટી એર સ્ટ્રાઈક!
Play Video

"જો ઈરાન પરમાણુ શસ્ત્રો મેળવશે તો સમગ્ર મધ્ય પૂર્વને ઉડાવી દેશે": ટ્રમ્પની કડક ચેતવણી

"જો ઈરાન પરમાણુ શસ્ત્રો મેળવશે તો સમગ્ર મધ્ય પૂર્વને ઉડાવી દેશે"

આજે 17 માર્ચ: વિશ્વ ઊંઘ દિવસ, કલ્પના ચાવલા, સાયના નેહવાલનો જન્મદિવસ

આજે 17 માર્ચ

ઈરાનના જપ્ત કરાયેલા ત્રણ ટેન્કર મુક્ત કરવાની માગ: જાણો કેમ ભારતે કર્યા છે જપ્ત

ઈરાનના જપ્ત કરાયેલા ત્રણ ટેન્કર મુક્ત કરવાની માગ

હોર્મુઝની ખાડીમાં યુદ્ધજહાજો તૈનાત કરવાના ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રસ્તાવ: વિશ્વના શક્તિશાળી દેશોનો ઝટકો

હોર્મુઝની ખાડીમાં યુદ્ધજહાજો તૈનાત કરવાના ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રસ્તાવ

LPG ટેન્કર 'શિવાલિક' મુન્દ્રા બંદરે પહોંચ્યું: સેંકડો ભારતીયોને ઈરાનથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા

LPG ટેન્કર 'શિવાલિક' મુન્દ્રા બંદરે પહોંચ્યું

બિહાર રાજ્યસભા ચૂંટણીમાં મહાગઠબંધનને મોટો ઝટકો: 4 ધારાસભ્યો ગાયબ! પાંચેય બેઠકો પર NDAની જીત

બિહાર રાજ્યસભા ચૂંટણીમાં મહાગઠબંધનને મોટો ઝટકો

Election Commission of India: સામાન્ય ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓ માટે આદર્શ આચારસંહિતાનું કડક પાલન માટે નિર્દેશો જારી

Election Commission of India

ગજબ થયું!: રોબોટને મહિલાની છેડતી કરવા પર કર્યો અરેસ્ટ

ગજબ થયું!

આ વર્ષે તૂટશે ગરમીના તમામ રેકોર્ડ!: ભારતના આ રાજયો પર વરસશે હીટવેવનો કહેર! IMDની ચોંકાવનારી આગાહી

આ વર્ષે તૂટશે ગરમીના તમામ રેકોર્ડ!

હરીશ રાણાની નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ પ્રક્રિયા શરૂ: AIIMSમાં લાઈફ સપોર્ટ ટ્યુબ દૂર કરાઈ, જાણો શું છે નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ

હરીશ રાણાની નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ પ્રક્રિયા શરૂ
Play Video

Tamil Nadu Election Opinion Polls: તમિલનાડુમાં સરકાર બનાવવાનું સપનું સાકાર કરવા આ અભિનેતા સાથે NDAએ મિલાવવો પડે હાથ!

Tamil Nadu Election Opinion Polls

Rajya Sabha Election 2026: રાજ્યસભાની 11 બેઠકો પર મતદાન, સાંજે આવશે પરિણામ

Rajya Sabha Election 2026