Home Health-lifestyle Massage With These Oils To Get Flawless Skin

ત્વચાની રાખો સંભાળ : રોજ રાત્રે કરો બસ આટલું, મળશે ચમકતી અને સુંવાળી ત્વચા

ત્વચાની રાખો સંભાળ
Published by: Offbeat Team
| Last Updated: Jan 17, 2025, 02:30 AM IST

ઉંમર વધતાની સાથે સાથે ચહેરા પર કરચલીઓ આવવા લાગે છે અને સાથે જ, ત્વચાની ચમક પણ ઓછી થવા લાગે છે. અને તેને જાળવી રાખવા માટે થોડું ધ્યાન રાખવું જરૂરી છે. વધતી ઉંમર સાથે ત્વચાની ઉંમરને વધતી પણ અટકાવી નથી શકાતી પરંતુ તેની ઉંમર વધવાની પ્રક્રિયાને ધીમી તો કરી જ શકાય છે. રોજ ચહેરા પર માલિશ કરવાની એજિંગની પ્રક્રિયા ધીમી થાય છે. તે તમારી ત્વચાને પોષણ આપે છે અને સાથે તેને ચમકદાર અને કોમળ બનાવે છે. આવો જાણીએ ચહેરા પર ક્યા તેલથી મસાજ કરવો જોઈએ અને કેવી રીતે કરવો જોઈએ.

નારિયળનું તેલ, બદામનું તેલ, ઓલિવ ઓઈલ, આર્ગન ઓઈલ એવા તેલ છે જે ચહેરાની ચમક જાળવી રાખવા માટે સારા છે. નારિયળના તેલમાં એન્ટીઓક્સીડન્ટ હોય છે, જે સ્કિનને ફ્રી રેડિકલ્સથી બચાવે છે. અને ત્વચાને મોઈશ્ચરાઈઝ કરે છે. તો બદામના તેલમાં વિટામિન-ઈ ભરપૂર હોય છે. જે ડાર્ક સર્કલને ઓછા કરવામાં મદદ કરે છે, ઓલિવ ઓઈલમાં વિટામિન એ અને ઈ હોય છે, અર્ગન ઓઈલમાં વિટામિન ઈ અને ફેટી એસિડ હોય છે. જે ત્વચાને હાઈડ્રેટેડ રાખે છે.

માલિશ કેવી રીતે કરવી?
સુતા પહેલા માલિશ કરવી સારી છે. જેના માટે સુતા પહેલા ચહેરાને સારી રીતે સાફ કરી લો. તમારી આંગળી પર તેલના કેટલાક ટીપા લો અને તેને હળવા હાથથી ચહેરા પર લગાવો. ગોળાકાર ગતિમાં માલિશ કરો અને ખાસ કરીને તેને હળવા હાથે માલિશ કરો. તેલને કેટલાક રીતે ચહેરા પર લાગેલું રહેવા દો. સવારે ઉઠીને હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લો.

આટલી વાતોનું ધ્યાન રાખો
--ચહેરાની મસાજ દરમિયાન ધીમે ધીમે માલિશ કરો.
--મસાજ દરમિયાન ચહેરા પર વધારે દબાણ ન કરો.
--મસાજ કર્યા પછી ચહેરાને સારી રીતે ધોઈ લો.
--જો તમને કોઈપણ પ્રકારની એલર્જી હોય તો ડોક્ટરની સલાહ લો.
--નિયમિતપણે ચહેરાની મસાજ કરવાથી તમને વધુ સારા પરિણામો મળશે.
--કોઈપણ નવા તેલનો ઉપયોગ કરતા પહેલા, પેચ ટેસ્ટ કરો.
--સ્વસ્થ આહાર અને પૂરતી ઊંઘ પણ ત્વચાને યુવાન રાખવામાં મદદ કરે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. OffBeatStories તેની જવાબદારી નથી લેતું. કોઈ પણ સૂચનને અમલમાં મુકતા પહેલા વિશેષજ્ઞોની સલાહ લો.)

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

લીંબુ અને મધની ચા છે ઔષધીય ગુણોનો ખજાનો: દરરોજ પીવાથી શરીરના ઝેર નીકળી જશે બહાર! જાણો અદ્ભુત ફાયદા

લીંબુ અને મધની ચા છે ઔષધીય ગુણોનો ખજાનો

ખાંડ વગર પણ રજવાડી સ્વાદ!: ઘરેલુ દહીંથી બનાવો ઠંડી-સુપર ક્રીમી લસ્સી! જાણો સ્વાદિષ્ટ રેસીપી

ખાંડ વગર પણ રજવાડી સ્વાદ!

લીંબુ-મેથી પાણીથી શરીર બને છે તંદુરસ્ત અને ફિટ: પીતા જ પેટની ચરબી થશે ગાયબ! જાણો અઢળક ફાયદા

લીંબુ-મેથી પાણીથી શરીર બને છે તંદુરસ્ત અને ફિટ

અનાનસનો રસ સ્વાસ્થ્ય માટે છે વરદાન!: દરરોજ પીવો, શરીરમાં આવશે અદ્ભુત પરિવર્તન! જાણો મુખ્ય ફાયદા

અનાનસનો રસ સ્વાસ્થ્ય માટે છે વરદાન!

હવે સ્કૂલોમાં દર દોઢ કલાકે પાણી પીવાનો બેલ વાગશે: બાંધકામ સાઈટ માટે પણ આપ્યો નવો નિયમ, ગરમીથી બચવું હોય તો જાણી લેજો તંત્રની આ ગાઈડલાઈન

હવે સ્કૂલોમાં દર દોઢ કલાકે પાણી પીવાનો બેલ વાગશે

કેમ સતત વધી રહી છે ગરમી? સામે આવ્યાં 4 સૌથી મોટા કારણો: જાણો હીટ ડોમની અસરથી ખરેખર કઈ રીતે થાય છે વાતાવરણમાં ફેરફાર

કેમ સતત વધી રહી છે ગરમી? સામે આવ્યાં 4 સૌથી મોટા કારણો

આવી ટેસ્ટી ચા પહેલા ક્યારેય નઈ પીધી હોય!: ચા બનાવતી વખતે પહેલા દૂધ-પાણી નહીં પણ તપેલીમાં નાખો માટીના દીવા! ઘરે જ માણો 'તંદૂરી ચા'ની મજા

આવી ટેસ્ટી ચા પહેલા ક્યારેય નઈ પીધી હોય!

તમારા Smart TVના આ 6 સિક્રેટ સેટિંગ્સ બદલી નાખો: આ 5 મિનિટનું કામ બચાવશે હજારો રૂપિયા, TVની લાઇફ પણ થઈ જશે બમણી

તમારા Smart TVના આ 6 સિક્રેટ સેટિંગ્સ બદલી નાખો

શું ઉનાળાની ગરમીમાં દૂધ વારંવાર ફાટી જાય છે?: ઉકાળતી વખતે કરો આ એક નાનકડું કામ, બેક્ટેરિયાનો થશે નાશ અને રહેશે એકદમ તાજું

શું ઉનાળાની ગરમીમાં દૂધ વારંવાર ફાટી જાય છે?

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ડાયેટમાં સામેલ કરો આ 10 સુપરફૂડ્સ: જાણો વિટામિન C ના શ્રેષ્ઠ સ્ત્રોત

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ડાયેટમાં સામેલ કરો આ 10 સુપરફૂડ્સ

લોખંડના તવામાં કયા શાક રાંધવા અને કયા ટાળવા?: જાણો ફાયદા અને સાવધાનીઓ!

લોખંડના તવામાં કયા શાક રાંધવા અને કયા ટાળવા?

કોલેસ્ટ્રોલ વિશેની 5 મોટી ગેરમાન્યતાઓ: ડાયેટમાં ફેરફાર કરતા પહેલા આ 5 વાતો જાણી લો

કોલેસ્ટ્રોલ વિશેની 5 મોટી ગેરમાન્યતાઓ

મકોય છે લીવર માટે વરદાન!: નાનું ફળ, પણ ગુણોમાં અજાયબી, દરરોજ ખાઓ, ભાગી જશે અનેક રોગો!

મકોય છે લીવર માટે વરદાન!

માર્ચનો મહિનો છે પ્રવાસ માટે પરફેક્ટ!: ગરમી પહેલાં જરૂર જુઓ આ 5 સુંદર જગ્યાઓ પર, ઉનાળામાં હવામાન રહે છે સ્વર્ગ જેવું

માર્ચનો મહિનો છે પ્રવાસ માટે પરફેક્ટ!

Sleeping Vastu Tips: સૂતી વખતે ભૂલથી પણ આ દિશામાં ના રાખતા માથું, નહીંતર ફૂટી જશે તમારી કિસ્મત

Sleeping Vastu Tips

આળસ છોડો, જીત અપનાવો!: આ 15 મંત્રો તમને બનાવશે અજેય! જાણો સપના પૂરા કરવાની અસલી ચાવી

આળસ છોડો, જીત અપનાવો!

ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકાના નામ કેવી રીતે પડ્યા?: જાણો હજારો વર્ષ જૂની રોચક કથા અને તેના અર્થ

ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકાના નામ કેવી રીતે પડ્યા?

મોંમાં પાણી આવી જાય તેવી પાણીપુરી ઘરે જ!: લોટમાં ઉમેરો આ એક જાદુઈ ઘટક! બનશે બજાર કરતાં વધુ ક્રિસ્પી અને ફૂલેલી

મોંમાં પાણી આવી જાય તેવી પાણીપુરી ઘરે જ!

શું તમને પણ વારંવાર તરસ લાગે છે?: અવગણશો નહીં – આ ગંભીર બીમારીના સંકેત, જાણો સત્ય

શું તમને પણ વારંવાર તરસ લાગે છે?

Metro AC Secrets: વારંવાર ગેટ ખુલવા છતાં મેટ્રોમાં કેમ રહે છે શિમલા જેવી ઠંડક? જાણો મેટ્રો ACનું આ રહસ્ય

Metro AC Secrets