આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મોટો વહીવટી નિર્ણય લીધો છે. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તાલુકા વિકાસ અધિકારીઓ (TDO) સહિતના અધિકારીઓની વ્યાપક બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણી પહેલાં વહીવટમાં પારદર્શિતા અને સુચારુતા જળવાઈ રહે તે હેતુસર આ પગલું લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
59 તાલુકા વિકાસ અધિકારીઓની સામુહિક બદલી
માહિતી મુજબ કુલ 59 તાલુકા વિકાસ અધિકારીઓની સામુહિક બદલી કરવામાં આવી છે. આ અધિકારીઓને એક તાલુકા અથવા જિલ્લાથી અન્ય તાલુકા કે જિલ્લામાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે. કેટલાક અધિકારીઓની બદલી સ્વવિનંતી આધારે કરવામાં આવી છે, જ્યારે કેટલાકને જાહેર હિત, વહીવટી સુચારુતા અને નિષ્પક્ષ કામગીરી સુનિશ્ચિત કરવા માટે નવી જગ્યાએ જવાબદારી સોંપવામાં આવી છે.
જુઓ સંપૂર્ણ લિસ્ટ, કોને ક્યાં મૂક્યા?
અધિકારીનું નામ | હાલની નિમણૂંકનું સ્થળ | બદલીથી નિમણૂંકનું સ્થળ | રિમાર્ક્સ |
ધવલકુમાર ગોવિંદભાઈ લીંબાસીયા | જાંબુઘોડા, જિ.પંચમહાલ | સમી, જિ.પાટણ | સ્વ વિનંતી |
નિતીનકુમાર રતુભાઇ ચૌધરી | શંખેશ્વર, જિ.પાટણ | ખેડબ્રહ્મા, જિ.સાબરકાંઠા | સ્વ વિનંતી |
દેવપ્રિયાબા મહોબતસિંહ ઝાલા | હારીજ, જિ.પાટણ | વિજાપુર, જિ.મહેસાણા | સ્વ વિનંતી |
નિમેશકુમાર અરવિંદભાઇ પટેલ | નડીયાદ, જિ.ખેડા | વાલોડ, જિ.તાપી | જાહેર હિત |
કલ્પનાબેન શામળદાસ ભૂરીયા | મદદનીશ પ્રાયોજના અધિકારી, બનાસકાંઠા | હડાદ, જિ.બનાસકાંઠા | સ્વ વિનંતી |
રાહુલ દિલીપભાઇ પટેલ | નિઝર, જિ.તાપી | મદદનીશ ચૂંટણી કમિશનર, ગાંધીનગર | જાહેર હિત |
કમલેશ કાન્તિભાઇ પટેલ | મદદનીશ ચૂંટણી કમિશનર, ગાંધીનગર | સાઠંબા, જિ.અરવલ્લી | સ્વ વિનંતી |
ધવલકુમાર રણછોડભાઇ પટેલ | જલાલપોર, જિ.નવસારી | આણંદ, જિ.આણંદ | સ્વ વિનંતી |
રોનકકુમાર એમ. પટેલ | આણંદ, જિ.આણંદ | સોજીત્રા, જિ.આણંદ | જાહેર હિત |
રવિન્દ્રસિંહ લાલજીભાઇ સોલંકી | માંડવી, જિ.સુરત | અરેઠ, જિ.સુરત | સ્વ વિનંતી |
કંદર્પ ચંદ્રવદન પંડ્યા | ધાનપુર, જિ.દાહોદ | ગોધર, જિ.મહીસાગર | જાહેર હિત |
મુકેશકુમાર ઇશ્વરભાઇ પટેલ | ખેડબ્રહ્મા, જિ.સાબરકાંઠા | શામાળજી, જિ.અરવલ્લી | સ્વ વિનંતી |
નરેશ એમ. લાડુમોર | બોરસદ, જિ.આણંદ | આમોદ, જિ.ભરૂચ | સ્વ વિનંતી |
કવિતાબેન એસ. મહેશ્વરી | પોશીના, જિ.સાબરકાંઠા | મદદનીશ પ્રાયોજના અધિકારી, જિ.ડાંગ | જાહેર હિત |
ગોવિંદભાઇ બળદેવભાઇ ચૌધરી | વિજાપુર, જિ.મહેસાણા | ચાણસ્મા, જિ.પાટણ | જાહેર હિત |
તેજલ જગતસિંહ વાઘેલા | રાધનપુર, જિ.પાટણ | શંખેશ્વર, જિ.પાટણ | જાહેર હિત |
સતિષભાઇ મુકેશલાલ પટેલ | પેટલાદ, જિ.આણંદ | બોરસદ, જિ.આણંદ | જાહેર હિત |
અંકિતકુમાર કે. ઝાલા | વડાલી, જિ.સાબરકાંઠા | પોશીના, જિ.સાબરકાંઠા | સ્વ વિનંતી |
વિનોદભાઇ જગશીભાઇ પરમાર | માળીયા હાટીના, જિ.જુનાગઢ | વાવ, જિ.વાવ-થરાદ | જાહેર હિત |
સંજયકુમાર ગલબાભાઇ ઉપલાણા | દસાડા-પાટડી, જિ.સુરેન્દ્રનગર | વડાલી, જિ.સાબરકાંઠા | જાહેર હિત |
હાર્દિક મહેશભાઇ રાઠોડ | જંબુસર, જિ.ભરૂચ | હિંમતનગર, જિ.સાબરકાંઠા | સ્વ વિનંતી |
ભાવસિંહ બી. પરમાર | બારડોલી, જિ.સુરત | પલસાણા, જિ.સુરત | સ્વ વિનંતી |
પ્રકાશભાઈ આર. પટેલ | પલસાણા, જિ.સુરત | કામરેજ, જિ.સુરત | જાહેર હિત |
મિલનકુમાર મુળચંદભાઇ ઉકાવાળા | ગોંડલ, જિ.રાજકોટ | હારીજ, જિ.પાટણ | જાહેર હિત |
કલ્પેશકુમાર હરિસિંહ ગઢવી | ઝાલોદ, જિ.દાહોદ | ભાવનગર, જિ.ભાવનગર | જાહેર હિત |
તેજસકુમાર એ. પટેલ | જેતપુરપાવી, જિ.છોટાઉદેપુર | મોરવા હડફ, જિ.પંચમહાલ | સ્વ વિનંતી |
રિધ્ધી જયંતિભાઇ પટેલ | કોટડા સાંગાણી, જિ.રાજકોટ | સુઇગામ, જિ.વાવ-થરાદ | સ્વ વિનંતી |
વ્રજ સંજયકુમાર પટેલ | માતર, જિ.ખેડા | ઠાસરા, જિ.ખેડા | સ્વ વિનંતી |
પ્રકાશ સોમાભાઈ પરમાર | મહેમદાબાદ, જિ.ખેડા | ચીટનીશ, વિકાસ કમિશનર કચેરી | સ્વ વિનંતી |
પારસ હસમુખભાઇ પટેલ | તારાપુર, જિ.આણંદ | નવસારી, જિ.નવસારી | સ્વ વિનંતી |
પાયલબેન ભરતભાઇ ચૌધરી | વાંકાનેર, જિ.મોરબી | ચીટનીશ, ગ્રામ વિકાસ કમિશનર કચેરી | સ્વ વિનંતી |
પંકજકુમાર જોરાવરસિંહ મહિડા | દહેગામ, જિ.ગાંધીનગર | મહેમદાબાદ, જિ.ખેડા | જાહેર હિત |
તિરેનકુમાર પ્રવિણભાઇ લાડોલા | વાવ, જિ.વાવ-થરાદ | ધરણીધર, જિ.વાવ-થરાદ | સ્વ વિનંતી |
ગૌતમકુમાર પ્રભુલાલ ભીમાણી | પડધરી, જિ.રાજકોટ | ટંકારા, જિ.મોરબી | સ્વ વિનંતી |
ગીતાબેન ધીરૂભાઇ શીરોયા | વઢવાણ, જિ.સુરેન્દ્રનગર | પડધરી, જિ.રાજકોટ | સ્વ વિનંતી |
આરીસ ઇબ્રાહિમ શેખ | ભેંસાણ, જિ.જુનાગઢ | સાવલી, જિ.વડોદરા | સ્વ વિનંતી |
વૈશાલી કૃષ્ણકાન્ત રાવ | વાલીયા, જિ.ભરૂચ | વાગરા, જિ.ભરૂચ | સ્વ વિનંતી |
દિક્ષીતકુમાર વી. ઠક્કર | નખત્રાણા, જિ.કચ્છ | ભુજ, જિ.કચ્છ | સ્વ વિનંતી |
વંદનાબેન એમ. દેસાઇ | સુઇગામ, જિ.વાવ-થરાદ | વિકાસ ચીટનીશ, જિ.નર્મદા | સ્વ વિનંતી |
મહેશકુમાર સવજીભાઇ શિરોયા | બાબરા, જિ.અમરેલી | બારડોલી, જિ.સુરત | સ્વ વિનંતી |
ઉમેદકુમાર ચતુરભાઇ સોલંકી | મોરવા-હડફ, જિ.પંચમહાલ | માતર, જિ.ખેડા | સ્વ વિનંતી |
સચિનકુમાર જી. પટેલ | કામરેજ, જિ.સુરત | દહેગામ, જિ.ગાંધીનગર | સ્વ વિનંતી |
પાર્થકુમાર કિરીટભાઇ પટેલ | શહેરા, જિ.પંચમહાલ | જાંબુઘોડા, જિ.પંચમહાલ | જાહેર હિત |
પીયુષકુમાર કાનજીભાઇ રાવત | ભાવનગર, જિ.ભાવનગર | લખતર, જિ.સુરેન્દ્રનગર | જાહેર હિત |
શ્વેતાબેન રાજેન્દ્રકુમાર ત્રિવેદી | લખતર, જિ.સુરેન્દ્રનગર | વઢવાણ, જિ.સુરેન્દ્રનગર | જાહેર હિત |
અનિલભાઇ આર. ત્રિવેદી | મુન્દ્રા, જિ.કચ્છ | સાંતલપુર, જિ.પાટણ | સ્વ વિનંતી |
સોનુ વિષ્ણુભાઇ શર્મા | સાંતલપુર, જિ.પાટણ | સોનગઢ, જિ.તાપી | જાહેર હિત |
વિભૂતિબહેન ધીરજકુમાર સેવક | મદદનીશ પ્રાયોજના અધિકારી, જિ.કચ્છ | મદદનીશ પ્રાયોજના અધિકારી, જિ.પંચમહાલ | સ્વ વિનંતી |
નવિનચંદ્ર લાખાભાઇ બેડીયાવદરા | ભાણવડ, જિ.દેવભૂમિ દ્વારકા | ખંભાળીયા, જિ.દેવભૂમિ દ્વારકા | સ્વ વિનંતી |
રાજેન્દ્રકુમાર જે. પરમાર | વાંસદા, જિ.નવસારી | ધરમપુર, જિ.વલસાડ | સ્વ વિનંતી |
કૃષ્ણપાલ ભૂપતભાઇ મકવાણા | ધરમપુર, જિ.વલસાડ | માંડવી, જિ.સુરત | જાહેર હિત |
ભાવનાબેન બી. રાણા | વિકાસ ચીટનીશ, જિ.પાટણ | મદદનીશ પ્રાયોજના અધિકારી, જિ.બનાસકાંઠા | સ્વ વિનંતી |
હિતેષ આર. વાઘેલા | વિકાસ ચીટનીશ, જિ.જુનાગઢ | જસદણ, જિ.રાજકોટ | સ્વ વિનંતી |
બેલાબેન વિક્રમભાઇ પટેલ | ચાણસ્મા, જિ.પાટણ | ખેરાલુ, જિ.મહેસાણા | સ્વ વિનંતી |
ભૌમિક ગિરિશકુમાર પટેલ | તિલકવાડા, જિ.નર્મદા | ઘોઘંબા, જિ.પંચમહાલ | સ્વ વિનંતી |
કલ્પેશકુમાર અમૃતલાલ ભાટીયા | ખેરાલુ, જિ.મહેસાણા | રાધનપુર, જિ.પાટણ | જાહેર હિત |
મનહરસિંહ વી. સોલંકી | સાયલા, જિ.સુરેન્દ્રનગર | પેટલાદ, જિ.આણંદ | જાહેર હિત |
જગદીશકુમાર અજયકુમાર સોની | ડેડીયાપાડા, જિ.નર્મદા | સાયલા, જિ.સુરેન્દ્રનગર | જાહેર હિત |
પટેલ નિધી રાજ | વિકાસ ચીટનીશ, જિ.સુરેન્દ્રનગર | જોટાણા, જિ.મહેસાણા | સ્વ વિનંતી |




















