Home Health-lifestyle Know Benefits And Side Effects Of Cardamom

એલચી એક ફાયદા અનેક : કમાલ છે વેંત એકની આ એલચીના ફાયદા, બસ રાખો આટલું ધ્યાન

એલચી એક ફાયદા અનેક
Published by: Offbeat Team
| Last Updated: Jan 02, 2025, 11:07 AM IST

એલચી એટલે ભારતીય રસોડાનું અવિભાજ્ય અંગ.ચા થી લઈને બીરીયાની સુધી જેનો ઉપયોગ થાય છે એવી એલચી ખૂબ જ ગુણકારી છે. દેખાવમાં નાની એલચી મોટા મોટા ફાયદા કરાવે છે. એલચીનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવાની સાથે માઉથ ફ્રેશનર તરીકે પણ કરવામાં આવે છે. જેનો ભાવ 5000 રૂપિયા પ્રતિ કિલોથી પણ વધારે છે, એ એલચી ઘણી ગુણકારી છે.જો કે, તેના ઉપયોગમાં એટલું જ ધ્યાન રાખવું જરૂરી છે. સૌથી પહેલા આપણે તેને ફાયદા જાણી લઈએ.

આટલી ગુણકારી છે એલચી
એલચીમાં તેમાં આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા ખનિજો ભરપૂર માત્રામાં મળી આવે છે, જે હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવે છે. એલચીમાં હાજર વિટામિન સી, વિટામિન બી6 અને નિયાસિન રોગપ્રતિકારક શક્તિને સુધારવામાં મદદ કરે છે અને શરીરને ઉર્જા પ્રદાન કરે છે. આ સાથે જ એલચીમાં પ્રચુર માત્રામાં ફાયબર હોય છે. જે પાચનને સુધારે છે. સાથે જ તેમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.તે એનીમિયા જેવી સમસ્યાઓથી બચાવે છે.

એલચી ખાવાની સાચી રીત
એલચીને તમે સીધી ચાવી શકો છો, જેનાથી શ્વાસની દુર્ગંધ તો દૂર થાય છે પણ પાચનક્રિયા પણ સુધરે છે. તેના પાઉડરને દૂધ, લસ્સી અથવા હળદરવાળા દૂધમાં ભેળવીને પીવાથી શરીરને વધારાનું પોષણ મળે છે અને શરદી કે ગળાના દુખાવાથી રાહત મળે છે. સવારે ખાલી પેટે એલચી ચાવવાથી પાચનની ક્રિયા ઝડપી બને છે અને શરીરને ઉર્જા મળે છે.

એલચી ખાઓ પણ સંભાળીને
જો કે, એલચી પ્રકૃતિની ગરમ હોય છે.એટલે સંભાળીને તેને ખાવી જોઈએ.ગર્ભાવસ્થા દરમિયાન એલચીનું વધુ પડતું સેવન કરવાથી કસુવાવડ થઈ શકે છે.એલચીના વધુ પડતા સેવનથી પિત્તાશયમાં પથરી બનવાની શક્યતા વધી જાય છે.કેટલાક લોકોને એલચીથી એલર્જી થઈ શકે છે, જેના કારણે ખંજવાળ અથવા શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. કહેવાય છે કે, અતિને ગતિ નથી હોતી. અને એટલે જ એલચીનું પણ અતિશય સેવન નુકસાન કરાવી શકે છે. માટે તેને સંભાળીને ખાવી જોઈએ.

(અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. OffBeatStories તેની કોઈ જવાબદારી નથી લેતું. તેને અમલમાં મુકતા પહેલા નિષ્ણાંતોની સલાહ જરૂર લો)

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

લીંબુ અને મધની ચા છે ઔષધીય ગુણોનો ખજાનો: દરરોજ પીવાથી શરીરના ઝેર નીકળી જશે બહાર! જાણો અદ્ભુત ફાયદા

લીંબુ અને મધની ચા છે ઔષધીય ગુણોનો ખજાનો

ખાંડ વગર પણ રજવાડી સ્વાદ!: ઘરેલુ દહીંથી બનાવો ઠંડી-સુપર ક્રીમી લસ્સી! જાણો સ્વાદિષ્ટ રેસીપી

ખાંડ વગર પણ રજવાડી સ્વાદ!

લીંબુ-મેથી પાણીથી શરીર બને છે તંદુરસ્ત અને ફિટ: પીતા જ પેટની ચરબી થશે ગાયબ! જાણો અઢળક ફાયદા

લીંબુ-મેથી પાણીથી શરીર બને છે તંદુરસ્ત અને ફિટ

અનાનસનો રસ સ્વાસ્થ્ય માટે છે વરદાન!: દરરોજ પીવો, શરીરમાં આવશે અદ્ભુત પરિવર્તન! જાણો મુખ્ય ફાયદા

અનાનસનો રસ સ્વાસ્થ્ય માટે છે વરદાન!

હવે સ્કૂલોમાં દર દોઢ કલાકે પાણી પીવાનો બેલ વાગશે: બાંધકામ સાઈટ માટે પણ આપ્યો નવો નિયમ, ગરમીથી બચવું હોય તો જાણી લેજો તંત્રની આ ગાઈડલાઈન

હવે સ્કૂલોમાં દર દોઢ કલાકે પાણી પીવાનો બેલ વાગશે

કેમ સતત વધી રહી છે ગરમી? સામે આવ્યાં 4 સૌથી મોટા કારણો: જાણો હીટ ડોમની અસરથી ખરેખર કઈ રીતે થાય છે વાતાવરણમાં ફેરફાર

કેમ સતત વધી રહી છે ગરમી? સામે આવ્યાં 4 સૌથી મોટા કારણો

આવી ટેસ્ટી ચા પહેલા ક્યારેય નઈ પીધી હોય!: ચા બનાવતી વખતે પહેલા દૂધ-પાણી નહીં પણ તપેલીમાં નાખો માટીના દીવા! ઘરે જ માણો 'તંદૂરી ચા'ની મજા

આવી ટેસ્ટી ચા પહેલા ક્યારેય નઈ પીધી હોય!

તમારા Smart TVના આ 6 સિક્રેટ સેટિંગ્સ બદલી નાખો: આ 5 મિનિટનું કામ બચાવશે હજારો રૂપિયા, TVની લાઇફ પણ થઈ જશે બમણી

તમારા Smart TVના આ 6 સિક્રેટ સેટિંગ્સ બદલી નાખો

શું ઉનાળાની ગરમીમાં દૂધ વારંવાર ફાટી જાય છે?: ઉકાળતી વખતે કરો આ એક નાનકડું કામ, બેક્ટેરિયાનો થશે નાશ અને રહેશે એકદમ તાજું

શું ઉનાળાની ગરમીમાં દૂધ વારંવાર ફાટી જાય છે?

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ડાયેટમાં સામેલ કરો આ 10 સુપરફૂડ્સ: જાણો વિટામિન C ના શ્રેષ્ઠ સ્ત્રોત

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ડાયેટમાં સામેલ કરો આ 10 સુપરફૂડ્સ

લોખંડના તવામાં કયા શાક રાંધવા અને કયા ટાળવા?: જાણો ફાયદા અને સાવધાનીઓ!

લોખંડના તવામાં કયા શાક રાંધવા અને કયા ટાળવા?

કોલેસ્ટ્રોલ વિશેની 5 મોટી ગેરમાન્યતાઓ: ડાયેટમાં ફેરફાર કરતા પહેલા આ 5 વાતો જાણી લો

કોલેસ્ટ્રોલ વિશેની 5 મોટી ગેરમાન્યતાઓ

મકોય છે લીવર માટે વરદાન!: નાનું ફળ, પણ ગુણોમાં અજાયબી, દરરોજ ખાઓ, ભાગી જશે અનેક રોગો!

મકોય છે લીવર માટે વરદાન!

માર્ચનો મહિનો છે પ્રવાસ માટે પરફેક્ટ!: ગરમી પહેલાં જરૂર જુઓ આ 5 સુંદર જગ્યાઓ પર, ઉનાળામાં હવામાન રહે છે સ્વર્ગ જેવું

માર્ચનો મહિનો છે પ્રવાસ માટે પરફેક્ટ!

Sleeping Vastu Tips: સૂતી વખતે ભૂલથી પણ આ દિશામાં ના રાખતા માથું, નહીંતર ફૂટી જશે તમારી કિસ્મત

Sleeping Vastu Tips

આળસ છોડો, જીત અપનાવો!: આ 15 મંત્રો તમને બનાવશે અજેય! જાણો સપના પૂરા કરવાની અસલી ચાવી

આળસ છોડો, જીત અપનાવો!

ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકાના નામ કેવી રીતે પડ્યા?: જાણો હજારો વર્ષ જૂની રોચક કથા અને તેના અર્થ

ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકાના નામ કેવી રીતે પડ્યા?

મોંમાં પાણી આવી જાય તેવી પાણીપુરી ઘરે જ!: લોટમાં ઉમેરો આ એક જાદુઈ ઘટક! બનશે બજાર કરતાં વધુ ક્રિસ્પી અને ફૂલેલી

મોંમાં પાણી આવી જાય તેવી પાણીપુરી ઘરે જ!

શું તમને પણ વારંવાર તરસ લાગે છે?: અવગણશો નહીં – આ ગંભીર બીમારીના સંકેત, જાણો સત્ય

શું તમને પણ વારંવાર તરસ લાગે છે?

Metro AC Secrets: વારંવાર ગેટ ખુલવા છતાં મેટ્રોમાં કેમ રહે છે શિમલા જેવી ઠંડક? જાણો મેટ્રો ACનું આ રહસ્ય

Metro AC Secrets