Home Entertainment Kama Sutra Bulbbul Parched Ajji Balak Palak 18 Plus Films To Watch Have Intimate Scenes

એડલ્ટ સીનથી ભરેલી આ ફિલ્મોનું કન્ટેટ છે જોરદાર : માત્ર 18+ લોકો જ જુએ

એડલ્ટ સીનથી ભરેલી આ ફિલ્મોનું કન્ટેટ છે જોરદાર
Published by: OBS Bureau
Last Updated: Feb 18, 2025, 06:20 AM IST

બોલિવૂડના ઈતિહાસમાં અત્યાર સુધી અનેક વિષયો પર ફિલ્મો બનાવવામાં આવી છે. વાસ્તવિક જીવનથી માંડીને કાલ્પનિક ફિલ્મો છે. ઘણી ફિલ્મોએ અશ્લીલતાની હદ પણ વટાવી છે. પરંતુ કેટલી ફિલ્મો એવી રીતે બનાવવામાં આવી હતી જેમા ના માત્ર અશ્લીલ દ્રશ્યો આપીને દર્શકોનું મનોરંજન કરવામાં આવ્યું હતું, પરંતુ ફિલ્મના કન્ટેન્ટથી પણ દર્શકોને ઝાટકો લાગ્યો હતો.

એડલ્ટ સીન સાથેની ફિલ્મ ફક્ત 18 વર્ષથી વધુ ઉંમરના લોકોએ જ જોવી જોઈએ. બંધ રૂમમાં એકલામાં જોવાતી ફિલ્મના કન્ટેટે લોકોને હલાવી દિધા.

કામ સૂત્રઃ અ ટેલ ઓફ લવ (1996)

'કામ સૂત્રઃ અ ટેલ ઓફ લવ' 1996માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ રાજકુમારી તારાની કહાની છે. તે તેની બાળપણની મિત્ર પણ છે. પરંતુ જ્યારે તે મોટી થાય છે, ત્યારે માયા તારાના ભાવિ પતિને આકર્ષે છે.


બુલબુલ
તૃપ્તિ ડિમરીની ફિલ્મ 'બુલબુલ' એક હોરર ફિલ્મ છે જે 2020માં NETFLIX પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં એક માણસને વર્ષો પછી તેના ઘરે પરત ફરતો બતાવવામાં આવ્યો છે. પછી તેને ખબર પડે છે કે તેના ભાઈની બાળવધુ હવે મોટી થઈ ગઈ છે અને તેને છોડી દિધી છે. આ ઉપરાંત તેને તેના ગામમાં રહસ્યમય મૃત્યુ વિશે પણ માહિતી મળે છે.


"પાર્ચ્ડ",
2016 માં પ્રાઇમ વિડિઓ પર રિલીઝ થઈ હતી ફિલ્મ. તે વિવિધ રૂઢિચુસ્ત પરંપરા સાથે સંઘર્ષ કરતી યુવતીઓની છે." તેમાં એક વિધવા રાણી, એક નિઃસંતાન લજ્જા અને એક વેશ્યા બિજલીનો કહાની છે.


અજ્જી
2017માં રિલીઝ થઈ હતી ફિલ્મ. આ ફિલ્મ એક વૃદ્ધ મહિલાની કહાની કહે છે, જેની પૌત્રી પર સ્થાનિક નેતાના પુત્ર દ્વારા બળાત્કાર કરવામાં આવે છે. પરંતુ પોલીસ તેને પકડી શકી ન હતી. આવી સ્થિતિમાં ગુસ્સે થયેલી સ્ત્રી પોતે આ અત્યાચારનો બદલો લે છે.


બાલક પાલક
2013ની ફિલ્મ 'બાલક પલક' એક કોમેડી-ડ્રામા છે. તેમાં ચાર કિશોરોને બતાવવામાં આવ્યા છે જેમની જિજ્ઞાસા તેમને તેમના ક્લાસમેટ વિશુ તરફ આકર્ષિત કરે છે. વિશુ તેમને એવી દુનિયાનો પરિચય કરાવે છે જેના વિશે તેમને કોઈ ખ્યાલ નહોતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now