Home Sports Jemimah Rodrigues Speech After The Match Against Australia Went Viral

IND-W vs SA-W; ફાઇનલ પહેલા Jemimah Rodriguesની સ્પીચ થઈ Viral! : "આપણે ઘણું કર્યું છે, એક વધુ મેચ..." Jemimahએ ટીમને ઉત્સાહિત કરી

IND-W vs SA-W; ફાઇનલ પહેલા Jemimah Rodriguesની સ્પીચ થઈ Viral!
Published by: Offbeat Team
| Last Updated: Nov 01, 2025, 09:35 AM IST

ICC Women's World Cup 2025 India vs South Africa Final: 2025 મહિલા વર્લ્ડ કપની ફાઇનલ 2 નવેમ્બરના રોજ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. આ મેચ રવિવાર (2 નવેમ્બરે) નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે રમાશે. આ એ જ સ્ટેડિયમ છે જ્યાં ભારતીય ટીમે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવીને રેકોર્ડ રન ચેઝ કર્યો હતો. સેમિફાઇનલમાં સાત વખતના વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ Jemimah Rodrigues ભાવુક દેખાઈ રહી હતી. જીત પછી તે મેદાનમાં રડી પડી હતી, પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મેળવતી વખતે પણ તેના આંસુ વહી રહ્યા હતા. ત્યારપછીની પ્રેસ કોન્ફરન્સમાં, તેને પોતાની ચિંતા, તેના ફોર્મ અને ટીમમાંથી તેની ડ્રોપ થવા વિશે પર વાત કરી.

Jemimahને મળ્યો બેસ્ટ ફીલ્ડરનો એવાર્ડ

હવે, BCCIએ Jemimahનો વધુ એક નવો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં, મહિલા ટીમના ફિલ્ડિંગ કોચ Munish Baliએ પહેલા ટીમને સંબોધન કર્યું. ત્યારપછી Jemimahને તેની ઉત્તમ ફિલ્ડિંગ માટે મેડલ પણ આપવામાં આવ્યો હતો. આ વીડિયોમાં Munish Baliએ Renuka Singhની પ્રશંસા કરી, નોંધ્યું કે તેને ઓસ્ટ્રેલિયા સામે ફિલ્ડિંગથી 10 વાર બોલ રોક્યો હતો. તેમણે Shree Charaniના કેચ અને બોલિંગના વખાણ કર્યા. Kranti Goudએ ફિલ્ડિંગમાં ડાઇવ મારવાની રીતથી ફિલ્ડિંગ કોચ પણ ખુશ હતા. Jemimah Rodriguesએ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં એક રન-આઉટ કર્યો અને એક શાનદાર કેચ પકડ્યો, જેના માટે તેને બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ આપવામાં આવ્યો.

BCCI દ્વારા શેર કરાયેલા વીડિયોમાં Jemimah Rodriguesએ શું કહ્યું?

જ્યારે Jemimahને બેસ્ટ ફિલ્ડરનો મેડલ આપવામાં આવ્યો, ત્યારે તેને ઓસ્ટ્રેલિયા સામેની રમેલી 127ની નોટઆઉટ ઇનિંગનો પણ ઉલ્લેખ કર્યો. Jemimahએ કહ્યું, "જ્યારે હું 85 રન પર હતી, ત્યારે હું થાકી ગઈ હતી. ટીમના ખેલાડીઓ સતત મેદાનમાં આવી રહ્યા હતા અને મને પીવા માટે પાણી આપી રહ્યા હતા." આ દરમિયાન Jemimahએ Deepti Sharmaનો પણ ઉલ્લેખ કર્યો. તેને કહ્યું, "મેં Deeptiને મારી સાથે વાત કરતા રહેવા કહ્યું. તે પછી, તેને મને સતત પ્રોત્સાહિત કરતી રહી, તેણે મારા એક રન માટે પોતાની વિકેટ પણ છોડી દીધી. જ્યારે તે પાછી જઈ રહી હતી, ત્યારે તેને મને કહ્યું કે, કંઈ વાંધો નહીં, બસ મેચ પૂરી કરીને પાછી આવજે...

પાર્ટનરશીપ અને વધુ એક મેચ!

Jemimahએ કહ્યું કે, જ્યારે ઘણીવાર ખાસ ઇનિંગ્સની ચર્ચા થાય છે, ત્યારે ભાગીદારી અને નાની ઇનિંગ્સ વિના તે અશક્ય છે. આ ઘણીવાર ધ્યાન બહાર રહે છે, પરંતુ Deepti, Richa Ghosh અને Amanjot Kaurની ઇનિંગ્સ મહત્વપૂર્ણ હતી. તેને ઉમેર્યું, "મારી બહેન (Harmanpreet Kaur) સાથેની મારી ખૂબ સારી પાર્ટનરશીપ હતી." પહેલા ઘણી વખત, જ્યારે આપણે વિકેટ ગુમાવતા હતા, ત્યારે આપણે મેચ હારી જતા હતા, પરંતુ હવે આ ભારતીય ટીમે તે બદલી નાખ્યું છે. વિડિઓના અંતે, તેને કહ્યું, "અમે પૂરતું કર્યું છે, ફક્ત એક વધુ..." Jemimah ફાઇનલ જીતવાનો ઉલ્લેખ કરી રહી હતી.

ભારતીય ટીમ વર્લ્ડ કપ ફાઇનલમાં કેટલા વખત આવી?

ભારતીય ટીમ અગાઉ 2005 અને 2017માં ODI વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચી ચૂકી છે. તેથી, હવે તેમની પાસે પહેલીવાર ODI વર્લ્ડ કપ ફાઇનલ જીતવાની તક છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

IPL 2026; અંતિમ ઓવરોમાં ગેમનું મૂવમેન્ટમ બદલી નાખશે આ 31 ફિનિશર્સ!: જાણો 10 ટીમોના આ 31 મેચ વિનર ફિનિશર્સ વિશે

IPL 2026; અંતિમ ઓવરોમાં ગેમનું મૂવમેન્ટમ બદલી નાખશે આ 31 ફિનિશર્સ!

ગુજરાત ટાઇટન્સ સામે પ્લેઇંગ 11 અંગે મોટી મુશ્કેલીઓ!: આ બે બેટ્સમેનમાંથી એકને ટીમમાં મળશે સ્થાન, જાણો

ગુજરાત ટાઇટન્સ સામે પ્લેઇંગ 11 અંગે મોટી મુશ્કેલીઓ!

IPL 2026 પહેલા KKR ને લાગ્યો વધુ એક ઝટકો!: વધુ એક ફાસ્ટ બોલર શરૂઆતની મેચોમાંથી થયો બહાર

IPL 2026 પહેલા KKR ને લાગ્યો વધુ એક ઝટકો!

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!: 13 દિવસમાં રમાશે 7 મેચ, જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!: ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી 55 બોલમાં ફટકાર્યા 103 રન

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?