Home Sports Ipl Mini Auction Teams Showered Crores On Players Know Which Team Bought Which Player

IPL મિની-ઓક્શન; ટીમોએ ખેલાડીઓ પર કર્યો કરોડોનો વરસાદ! : Cameron Green સૌથી મોંઘો, જાણો કઈ ટીમમાં કોણ સામેલ થયા

IPL મિની-ઓક્શન; ટીમોએ ખેલાડીઓ પર કર્યો કરોડોનો વરસાદ!
Published by: OBS Bureau
Last Updated: Dec 17, 2025, 07:21 AM IST

Find out which team bought which player for how much: IPL મિની-ઓક્શનમાં ખેલાડીઓ પર ધનવર્ષા જોવા મળી હતી, જેમાં કોલકાતાએ કેમેરોન ગ્રીનને ₹25.20 કરોડમાં ખરીદીને સૌને ચોંકાવી દીધા હતા. હૈદરાબાદે લિવિંગસ્ટોન અને ચેન્નાઈએ કાર્તિક શર્મા જેવા સ્ટાર્સ પર મોટો દાવ રમ્યો છે. જાણો કઈ ટીમે ક્યાં ખેલાડીને કેટલામાં ખરીદ્યો.

મિની-ઓક્શનમાં ટીમોએ આ ખેલાડીઓને ખરીદ્યા:

  1. સનરાઇઝર્સ હૈદરાબાદ

    લિયામ લિવિંગસ્ટોન - 13 કરોડ

    જેક એડવર્ડ્સ - 3 કરોડ

    સલિલ અરોરા - 1.5 કરોડ

    શિવમ માવી - 75 લાખ

    ક્રેન્સ ફુલેટ્રા - 30 લાખ

    પ્રફુલ હેન્ઝ - 30 લાખ

    અમિત કુમાર - 30 લાખ

    ઓમકાર તરમાલે - 30 લાખ

    સાકિબ હુસૈન - 30 લાખ

    શિવાંગ કુમાર - 30 લાખ

  2. કોલકાતા નાઈટ રાઈડર્સ

    કેમેરોન ગ્રીન - 25.20 કરોડ

    મતિશા પાથિરાના - 18 કરોડ

    મુસ્તાફિઝુર રહેમાન - 9.2 કરોડ

    તેજસ્વી સિંહ - 3 કરોડ

    રચિન રવિન્દ્ર - 2 કરોડ

    ફિન એલન - 2 કરોડ

    ટિમ સીફર્ટ - 1.5 કરોડ

    આકાશ દીપ - 1 કરોડ

    રાહુલ ત્રિપાઠી - 75 લાખ

    પ્રશાંત સોલંકી - 30 લાખ

    દક્ષ કર્મ - 30 લાખ

    સાર્થક રંજન - 30 લાખ

    કાર્તિક ત્યાગી - 30 લાખ

  3. પંજાબ કિંગ્સ

    બેન દ્વારશુઈસ - 4.4 કરોડ

    કૂપર કોનોલી - 3 કરોડ

    પ્રવીણ દુબે - 30 લાખ

    વિશાલ નિષાદ - 30 લાખ

  4. દિલ્હી કેપિટલ્સ

    આકિબ ડાર - 8.4 કરોડ

    પથુમ નિસાન્કા - 4 કરોડ

    કાયલ જેમીસન - 2 કરોડ

    બેન ડકેટ - 2 કરોડ

    ડેવિડ મિલર - 2 કરોડ

    લુંગી ન્ગીડી - 2 કરોડ

    સાહિલ પરીખ - 30 લાખ

    પૃથ્વી શો - 75 લાખ

  5. ચેન્નાઈ સુપર કિંગ્સ

    કાર્તિક શર્મા - 14.20 કરોડ

    પ્રશાંત વીર - 14.20 કરોડ

    રાહુલ ચહર - 5.20 કરોડ

    મિશેલ હેનરી - 2 કરોડ

    અકીલ હુસૈન - 2 કરોડ

    મેથ્યુ શોર્ટ - 1.5 કરોડ

    સરફરાઝ ખાન - 75 લાખ

    ઝેક ફાઉલર - 75 લાખ

    અમન ખાન - 40 લાખ

  6. ગુજરાત ટાઇટન્સ

    જેસન હોલ્ડર - 7 કરોડ

    ટોમ બેન્ટન - 2 કરોડ

    લ્યુક વુડ - 75 લાખ

    અશોક શર્મા - 30 લાખ

    પૃથ્વીરાજ - 30 લાખ

  7. લખનૌ સુપર જાયન્ટ્સ

    જોશ ઇંગ્લિસ - 8.60 કરોડ

    કુલ ચૌધરી - 2.6 કરોડ

    આકાશ રઘુવંશી - 2.20 કરોડ

    એનરિક નોકિયા - 2 કરોડ

    વનિન્દુ હસરંગા - 2 કરોડ

    નમન તિવારી - 1 કરોડ

  8. મુંબઈ ઈન્ડિયન્સ

    ક્વિન્ટન ડી કોક - 1 કરોડ

    અથર્વ અંકોલેકર - 30 લાખ

    ડેનિશ માલેવાર - 30 લાખ

    મોહમ્મદ ઇઝહર - 30 લાખ

    મયંક રાવત - 30 લાખ

  9. રાજસ્થાન રોયલ્સ

    રવિ બિશ્નોઈ - 7.20 કરોડ

    એડમ મિલ્ને - 2.40 કરોડ

    રવિ સિંહ - 95 લાખ

    કુલદીપ સેન - 75 લાખ

    સુશાંત મિશ્રા - 90 લાખ

    વિગ્નેશ પુથુર - 30 લાખ

    અમન રાવ - 30 લાખ

    યશ રાજ પુનિયા - 30 લાખ

    બ્રજેશ શર્મા - 30 લાખ

  10. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ

    વેંકટેશ ઐયર - 7 કરોડ

    મંગેશ યાદવ - 5.20 કરોડ

    જેકબ ડફી - 2 કરોડ

    જોર્ડન બોક્સ - 75 લાખ

    સાત્વિક દેસવાલ - 30 લાખ

    વિકી ઓસ્ટવાલ - 30 લાખ

    વિહાન મલ્હોત્રા - 30 લાખ

    કનિષ્ક ચૌહાણ - 30 લાખ

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now