Home Sports India Beat England T20 World Cup Semifinal Reach Final

T20 વર્લ્ડ કપ : ઇંગ્લેન્ડને રોમાંચક જંગમાં હરાવી ભારત ફાઈનલમાં, 8 માર્ચે અમદાવાદમાં ન્યૂઝીલેન્ડ સામે મહામુકાબલો

T20 વર્લ્ડ કપ
Published by: Offbeat Team
| Last Updated: Mar 05, 2026, 05:24 PM IST

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપની હાઈ-વોલ્ટેજ સેમીફાઈનલમાં ઇંગ્લેન્ડને આજે પરાજય આપીને સતત બીજીવાર ફાઈનલની ટિકિટ કન્ફર્મ કરી છે. અત્યંત રસાકસીભરી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 7 રને માત આપી હતી. ઇંગ્લેન્ડ તરફથી જેકબ બેથલે લડાયક સદી ફટકારી હોવા છતાં તે પોતાની ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યો હતો. હવે વિશ્વ વિજેતા બનવા માટે ભારતીય ટીમ 8 માર્ચે રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે.

સંજુ સેમસનની તોફાની બેટિંગ, ભારતનો વિશાળ સ્કોર

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 253 રનનો પહાડ જેવો સ્કોર ઉભો કર્યો હતો. ભારતીય ઈનિંગના હીરો સંજુ સેમસન રહ્યા હતા જેમણે 89 રનની આક્રમક ઈનિંગ રમી હતી. આ ઉપરાંત શિવમ દુબેએ 43 અને ઈશાન કિશને 39 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. હાર્દિક પંડ્યાએ 27 અને તિલક વર્માએ 21 રન ફટકારીને સ્કોરને 250ને પાર પહોંચાડ્યો હતો. ઇંગ્લેન્ડના બોલરોમાં વિલ જેક્સ અને આદિલ રશીદે 2-2 વિકેટ મેળવી હતી.

ભારતે રચ્યો ઈતિહાસ, તોડ્યા અનેક રેકોર્ડ

આ મેચમાં ભારતે T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં પોતાનો બીજો સૌથી મોટો સ્કોર નોંધાવ્યો છે. ચાલુ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે બીજી વખત 250 રનથી વધુનો સ્કોર બનાવ્યો છે, જે અગાઉ સુપર-8માં ઝિમ્બાબ્વે સામે 256 રન હતા.

  • વર્લ્ડ રેકોર્ડ: T20 વર્લ્ડ કપના નોકઆઉટ સ્ટેજમાં કોઈપણ ટીમ દ્વારા બનાવવામાં આવેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે.

  • ઓવરઓલ રેકોર્ડ: વર્લ્ડ કપના ઈતિહાસમાં આ ચોથો સૌથી ઉંચો સ્કોર છે. ઉલ્લેખનીય છે કે 260 રનનો સર્વોચ્ચ સ્કોર શ્રીલંકાના નામે છે.

હવે સમગ્ર દેશની નજર 8 માર્ચે રમાનારી ફાઈનલ મેચ પર છે, જ્યાં ન્યૂઝીલેન્ડની ટીમ અમદાવાદ પહોંચી ચૂકી છે અને ભારત પોતાની આગામી રણનીતિ તૈયાર કરી રહ્યું છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

IND vs ENG: ભારત સતત બીજી વાર T-20 વર્લ્ડ કપની ફાઈનલમાં...રોમાંચક મુકાબલામાં ઈંગ્લેન્ડને હરાવ્યું

IND vs ENG

T20 World Cup; આટલા રન ફટકાર્યા તો ટીમ ઈન્ડિયાની જીત પાક્કી!: વાનખેડેમાં ભારતનો આ આંકડો ઈંગ્લેન્ડને વર્લ્ડ કપમાંથી કરી દેશે બહાર!

T20 World Cup; આટલા રન ફટકાર્યા તો ટીમ ઈન્ડિયાની જીત પાક્કી!

નીતિન મેનનના એક નિર્ણયથી સાઉથ આફ્રિકા ફરી 'ચોકર્સ' સાબિત થયું!: Aiden Markram ના આઉટ પર સોશિયલ મીડિયામાં હોબાળો

નીતિન મેનનના એક નિર્ણયથી સાઉથ આફ્રિકા ફરી 'ચોકર્સ' સાબિત થયું!

T20 માં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ આ ભારતીય ખેલાડીના નામે!: Finn Allen કે Chris Gayle નહીં, આ ખેલાડીએ માત્ર 27 બોલમાં 100 રન ફટકાર્યા!

T20 માં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ આ ભારતીય ખેલાડીના નામે!

JioStar સિવાય અહીં પણ ફ્રીમાં જોવા મળશે સેમીફાઇનલ મેચ!: મફતમાં માણો ઈન્ડિયા-ઈંગ્લેન્ડ વચ્ચેની મેચનો આનંદ

JioStar સિવાય અહીં પણ ફ્રીમાં જોવા મળશે સેમીફાઇનલ મેચ!

T20 World Cup; ઈન્ડિયા-ઈંગ્લેન્ડ વચ્ચે આજે હાઇ-વોલ્ટેજ સેમીફાઇનલ!: શું ટીમ ઈન્ડિયા ઇતિહાસ રચીને ચોથી વખત ફાઇનલમાં પ્રવેશ કરશે?

T20 World Cup; ઈન્ડિયા-ઈંગ્લેન્ડ વચ્ચે આજે હાઇ-વોલ્ટેજ સેમીફાઇનલ!

IND vs ENG Semi Final: શું આજની મેચમાં અભિષેકને બહાર બેસાડી ગૌતમ ગંભીર રિંકુને આપશે મોકો? રિકી પોન્ટિંગે કહી મોટી વાત

IND vs ENG Semi Final
Play Video

Finn Allenએ તોડ્યો 'યુનિવર્સ બોસ'નો વર્ષો જૂનો રેકોર્ડ: T20 વર્લ્ડકપના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારી રચ્યો ઈતિહાસ

Finn Allenએ તોડ્યો 'યુનિવર્સ બોસ'નો વર્ષો જૂનો રેકોર્ડ

IND vs ENG Semi Final: "રમતમાં સફળતાની કોઈ ગેરંટી હોતી નથી", સેમિફાઇનલ પહેલાં ટીમ ઇન્ડિયાના બોલિંગ કોચનું નિવેદન ચર્ચામાં

IND vs ENG Semi Final

T20 World Cup; Finn Allen ની 33 બોલમાં સેન્ચુરી!: સાઉથ આફ્રિકાને 9 વિકેટે હરાવી કીવી ટીમે ઈડન ગાર્ડન્સમાં રચ્યો ઈતિહાસ!

T20 World Cup; Finn Allen ની 33 બોલમાં સેન્ચુરી!

T20 World Cup; આજે નક્કી થશે પ્રથમ ફાઇનલિસ્ટ!: કોલકાતામાં જામશે રોમાંચક મેચ, શું આફ્રિકા અજેય રહીને ફાઇનલમાં પહોંચશે?

T20 World Cup; આજે નક્કી થશે પ્રથમ ફાઇનલિસ્ટ!

T20 World Cup; સેમીફાઇનલ મેચો માટે અમ્પાયરોની જાહેરાત!: મુંબઈના વાનખેડેમાં જામશે હાઇ-વોલ્ટેજ મેચ, જાણો કોણ લેશે મોટા નિર્ણયો

T20 World Cup; સેમીફાઇનલ મેચો માટે અમ્પાયરોની જાહેરાત!

Rohit Sharma એ 23 દિવસ પહેલા Sanju Samson ના કાનમાં શું કહ્યું?: રોહિત શર્માના એ 'ગુપ્ત મંત્રે' સંજુને બનાવ્યો મેચ વિનર!

Rohit Sharma એ 23 દિવસ પહેલા Sanju Samson ના કાનમાં શું કહ્યું?

IPL 2026; RCB ના હોમ ગ્રાઉન્ડ ચિન્નાસ્વામીમાં થશે ઓપનિંગ સેરેમની!: બેંગલુરુમાં રમાશે RCB ની હોમ મેચો, જાણો સંપૂર્ણ માહિતી

IPL 2026; RCB ના હોમ ગ્રાઉન્ડ ચિન્નાસ્વામીમાં થશે ઓપનિંગ સેરેમની!

T20 World Cup; સેમીફાઇનલ પહેલા ટીમ ઈન્ડિયા માટે 'રેડ એલર્ટ!': સૂર્યા-હાર્દિકે લેવી પડશે જવાબદારી, Sunil Gavaskar ની મોટી ચેતવણી

T20 World Cup; સેમીફાઇનલ પહેલા ટીમ ઈન્ડિયા માટે 'રેડ એલર્ટ!'

T20 World Cup; ચેમ્પિયન ટીમ પર થશે કરોડો રૂપિયાનો વરસાદ!: માત્ર ટ્રોફી જ નહીં, ખેલાડીઓ પર થશે ધનવર્ષા, જાણો પ્રાઈઝ મની

T20 World Cup; ચેમ્પિયન ટીમ પર થશે કરોડો રૂપિયાનો વરસાદ!

ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરતી જોવા મળેલી આ સુંદરી છે કોણ?: સેમીફાઇનલ પહેલા થઈ રહી છે ચર્ચા, રાતોરાત વાયરલ થઈ મુંબઈની આ યુવતી!

ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરતી જોવા મળેલી આ સુંદરી છે કોણ?

T20 World Cup; ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેનો 43 વર્ષ જૂનો એ ગજબ સંયોગ!: ટીમ ઇન્ડિયા માટે શુભ સંકેત, ઈંગ્લેન્ડ સામેની જીત એટલે ટ્રોફી પાકી!

T20 World Cup; ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેનો 43 વર્ષ જૂનો એ ગજબ સંયોગ!

T20 World Cup; સેમીફાઇનલ પહેલા ટીમ ઈન્ડિયાએ આ 6 ભૂલોને સુધારવી પડશે!: ટાઇટલ જીતવા માટે હવે ચોક્કસ રણનીતિ અને ટીમ વર્ક જોઈશે

T20 World Cup; સેમીફાઇનલ પહેલા ટીમ ઈન્ડિયાએ આ 6 ભૂલોને સુધારવી પડશે!