Home Entertainment Iifa 2025 Laapataa Ladies Wins 9 Awards Best Director Kiran Rao Debut Actress Pratibha Ranta Nitanshi Goel Ravi Kishan

લાપતા લેડિઝ IIFAમાં આકર્ષણનું કેન્દ્ર : ગુજરાતની જાનકી બોડીવાલાને IIFA એવોર્ડ

લાપતા લેડિઝ IIFAમાં આકર્ષણનું કેન્દ્ર
Published by: Offbeat Team
| Last Updated: Mar 10, 2025, 06:48 AM IST

ખમ્મા ઘણી..આ તો કહેવુ જ પડે કારણ વાત થઈ રહી છે IIFA અવોર્ડ્સની. આ વર્ષે IIFA અવોર્ડ્સ રાજસ્થાનના જયપુરમાં યોજાયા હતા. 8 અને 9 માર્ચના રોજ જયપુરમાં આયોજિત આ એવોર્ડ શોમાં, વર્ષના શ્રેષ્ઠ કલાકારોને વિવિધ શ્રેણીઓમાં એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા. આ વખતે આઈફા ખાતે, ફિલ્મ 'લાપતા લેડિઝ' મુખ્ય આકર્ષણ હતી, જેણે એક સાથે 9 પુરસ્કારો જીત્યા. કિરણ રાવ દ્વારા નિર્દેશિત 'લાપતા લેડિઝ" એ એવોર્ડ જીતનાર પ્રથમ ફિલ્મ હતી. કિરણ રાવે શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ જીત્યો હતો. આ પ્રસંગે ત્રણ કલાકારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ ફિલ્મે તેના સંગીત માટે ઘણા પુરસ્કારો પણ જીત્યા હતા.

લાપતા લેડિઝને 9 કેટેગરીમાં એવોર્ડ્સ

બેસ્ટ ફિલ્મ-લાપતા લેડીઝ
બેસ્ટ એક્ટ્રેસ-નિતંશી ગોયલ (લાપતા લેડીઝ)
બેસ્ટ ડિરેક્ટર-કિરણ રાવ (લાપતા લેડીઝ)
બેસ્ટ ડેબ્યૂ એક્ટ્રેસ-પ્રતિભા રાંતા (લાપતા લેડીઝ)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર-રવિ કિશન (લાપતા લેડીઝ)
બેસ્ટ મ્યૂઝિક ડાયરેક્ટર- સંપત રાય (લાપતા લેડીઝ)
બેસ્ટ લિરિક્સ- પ્રશાંત પાંડે-સાજની રે (લાપતા લેડીઝ)
બેસ્ટ એડિટિંગ-જબીન મર્ચન્ટ (લાપતા લેડીઝ)
બેસ્ટ સ્ક્રિનપ્લે-સ્નેહા દેસાઈ (લાપતા લેડીઝ)

આ કેટેગરીમાં એવોર્ડ્સ

બેસ્ટ એક્ટર-કાર્તિક આર્યન (ભૂલ ભુલૈયા 3)
બેસ્ટ ડેબ્યૂ એક્ટર-લક્ષ્ય લાલવાની (કિલ)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર-જાનકી બોદિવાલા (શૈતાન)
બેસ્ટ વિલન-રાઘવ જુયાલ (કિલ)
બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટર-કુણાલ ખેમુ (મડગાંવ એક્સપ્રેસ)
બેસ્ટ મેલ પ્લેબેક સિંગર-જુબિન નૌટિયાલ (આર્ટિકલ 370)
બેસ્ટ સિંગર ફિમેલ- શ્રેયા ઘોષાલ (ભૂલ ભુલૈયા 3)
ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ સિદ્ધિ-રાકેશ રોશન
બેસ્ટ કોરિયોગ્રાફી-બોસ્કો-સીઝર (બેડ ન્યૂઝ કા તૌબા તૌબા)
બેસ્ટ VFX રેડ ચિલીઝ VFX ભૂલ ભુલૈયા 3
બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન-સુભાષ સાહુ, બોલોય કુમાર ડોલોઈ, રાહુલ કાર્પે (કિલ)
બેસ્ટ ડાયલોગ-અર્જુન ધવન, આદિત્ય ધર, આદિત્ય સુહાસ, મોનલ ઠાકર (આર્ટિકલ 370)
શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી-રફી મહમૂદ (કિલ)
'લાપતા લેડીઝ "ઓસ્કાર માટે નોમિનેટ

"લાપતા લેડિઝ" આમિર ખાનના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનાવવામાં આવી હતી. આ ફિલ્મમાં નીતાંશી ગોયલ, પ્રતિભા રાંતા, સ્પર્શ શ્રીવાસ્તવ, છાયા કદમ, રવિ કિશન અને સતેન્દ્ર સોની છે. ગયા વર્ષે પડદા પર આવેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું. માત્ર 4-5 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં 26.26 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. 'લાપતા લેડિઝ' ને પણ આ વર્ષે ઓસ્કાર માટે નામાંકિત કરવામાં આવી હતી, જોકે તે એવોર્ડ જીતવામાં ચૂકી ગઈ હતી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

'Mirzapur' ના ચાહકો માટે ખુશખબર!: પ્રાઇમ વિડિઓએ જાહેર કરી ફિલ્મની રિલીઝ ડેટ – પોસ્ટર જાહેર

'Mirzapur' ના ચાહકો માટે ખુશખબર!
Play Video

સૌમ્યા ટંડન બની ‘થપ્પડ ક્વીન’: રણવીર સિંહને પાર્ટીમાં ચોડી દીધી ઝાપટ? જુઓ સક્સેસ પાર્ટીની ધમાલ

સૌમ્યા ટંડન બની ‘થપ્પડ ક્વીન’

'Dhurandhar 2' એ બોક્સ ઓફિસ પર લગાવી આગ: પહેલા દિવસે જ રેકોર્ડબ્રેક કમાણી! તોડ્યા બોલિવૂડના તમામ રેકોર્ડ!

'Dhurandhar 2' એ બોક્સ ઓફિસ પર લગાવી આગ
Play Video

Bharti Singh અને Haarsh એ બીજા પુત્ર Yashveer નો ફેસ રિવિલ કર્યો: વ્લોગ દ્વારા પુત્રની પ્રથમ સુંદર ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી

Bharti Singh અને Haarsh એ બીજા પુત્ર Yashveer નો ફેસ રિવિલ કર્યો

First Look: તીન કૌવે, ટેક્સ ડિપાર્ટમેન્ટ સ્ટોરી, અને 'કારનામે', OTT પ્લેટફોર્મ પર 3 પાવરફુલ સ્ટોરીઝ

First Look

'સરકે ચુનર' ગીત મામલે નોરા ફતેહી અને સંજય દત્ત મુશ્કેલીમાં: મહિલા આયોગે ફટકારી નોટિસ, જુઓ એવું તો શું છે આ ગીતમાં કે સંસદમાં પણ ગાજ્યો મુદ્દો?

'સરકે ચુનર' ગીત મામલે નોરા ફતેહી અને સંજય દત્ત મુશ્કેલીમાં

લગ્નના 10 વર્ષ બાદ Divyanka Tripathi અને Vivek Dahiya બનશે માતા-પિતા: શેર કરી ગુડ ન્યૂઝ

લગ્નના 10 વર્ષ બાદ Divyanka Tripathi અને Vivek Dahiya બનશે માતા-પિતા

એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત: સાપના ઝેરના કેસમાં FIR રદ કરવાનો આદેશ, જાણો સુપ્રીમ કોર્ટે ચુકાદામાં શું કહ્યું

એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત

Nora Fatehi નો અશ્લીલ સોંગ અંગે મોટો ધડાકો: "મને કન્નડ નહોંતી આવડતી તેનો લાભ લઈ મેકરે મારી પરવાનગી વગર..!"

Nora Fatehi નો અશ્લીલ સોંગ અંગે મોટો ધડાકો
Play Video

અતીક અહેમદ અને નોટબંધી સાથે ‘Dhurandhar 2’નું શું છે કનેકશન?: ફિલ્મમાં આ પાત્ર જોઈને પગ નીચેથી ખસી જશે જમીન!

અતીક અહેમદ અને નોટબંધી સાથે  ‘Dhurandhar 2’નું  શું છે કનેકશન?

Dhurandhar 2: કોણ છે બડે સાહેબ? 'Dhurandhar 2' ના પ્રી-રિલીઝ શોમાં રહસ્યમય ખુલાસો, ફિલ્મ જોઈને ઉડી જશે હોશ!

Dhurandhar 2

આજે ખુલશે 'Dhurandhar 2' બધા રહસ્યો!: પ્રીમિયર શો માટે રેકોર્ડ તોડ એડવાન્સ બુકિંગ! જાણો શું છે તૈયારી!

આજે ખુલશે 'Dhurandhar 2' બધા રહસ્યો!

Rashmika અને Vijay નો 'હલ્દી + હોળી' સેલિબ્રેશન લુક વાયરલ: આઉટફિટ અને જ્વેલરીએ ખેંચ્યું ધ્યાન

Rashmika અને Vijay નો 'હલ્દી + હોળી' સેલિબ્રેશન લુક વાયરલ

Nora Fatehi Dance; શું આ ગીતમાં દર્શાવાઈ છે સૌથી વધુ અશ્લીલતા?: નોરા અને સંજુબાબાના આઈટમ સોંગે વટાવી તમામ હદ, કરોડો લોકોએ જોયું સોંગ

Nora Fatehi Dance; શું આ ગીતમાં દર્શાવાઈ છે સૌથી વધુ અશ્લીલતા?

કેવી રીતે મળે છે સિનેમાનું સૌથી મોટું સન્માન Oscars?: કોણ છે તે ચહેરો જે પસંદ કરે છે વિજેતાનું નામ?

કેવી રીતે મળે છે સિનેમાનું સૌથી મોટું સન્માન Oscars?

સલમાન ખાનની 'બેટલ ઓફ ગલવાન'નું નામ બદલાયું: સલમાન ખાને શક્તિશાળી પોસ્ટર સાથે જાહેર કર્યું નવું શીર્ષક, જાણો કેટલો ફેરફાર

સલમાન ખાનની 'બેટલ ઓફ ગલવાન'નું નામ બદલાયું

Oscars winners: 'One Battle After Another'એ 6 એવોર્ડ્સ જીતી રચ્યો ઇતિહાસ! માઈકલ B. જોર્ડન બન્યા બેસ્ટ એક્ટર – જાણો કોણે કઈ ટ્રોફી જીતી

Oscars winners

Oscars 2026: આ વખતે શું હશે ખાસ? જાણો હોસ્ટ અને નવી કેટેગરી વિશે

Oscars 2026

Cocktail 2: Shahid Kapoor, Kriti Sanon અને Rashmika Mandanna ની ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ, જાણો ક્યારે થશે રિલીઝ

Cocktail 2

'આગામી વખતે ગોળી કપાળમાં મારીશું': સિંગર બાદશાહને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી

'આગામી વખતે ગોળી કપાળમાં મારીશું'