Home Health-lifestyle How To Make At Home Lemon Shikanji

માત્ર 5 મિનિટમાં ઘરે જ બનાવો : ઉનાળામાં પીઓ ઠંડી-ઠંડી શિકંજી

માત્ર 5 મિનિટમાં ઘરે જ બનાવો
Published by: OBS Bureau
Last Updated: Apr 04, 2025, 05:20 PM IST

ઉનાળો આવતાની સાથે જ લોકો ઠંડા પીણા પીવાનું શરુ કરી દેતા હોય છે. ત્યારે કેટલીક વખત તમે પણ શિકંજી પીધી હતી. પરંતુ શું તમને ઘરે બનાવતા આવડે છે. જો ના તો અમે તમને ઘરે જ લીંબુ શિકંજી કેવી રીતે બનાવી શકો તેની રેસિપી જણાવીશું.

સામગ્રી

2 ચમચી -લીંબુનો રસ
1 ચમચી - સંચળ(1 ટેબલસ્પૂન)
1/4 ચમચી- મરી પાઉડર
6-7 પાન- ફૂદીનો
2 ગ્લાસ- પાણી
2 ચમચી- ખાંડ

બનાવવાની રીત
એક વાસણમાં બે ગ્લાસ પાણી લો.
પાણીમાં ખાંડ, લીંબુનો રસ, બ્લેક પેપર પાવડર, ફુદીનાના પાન નાખો અને હલાવો કરો.
સરખી રીતે મિક્સ થઈ જાય તો બીજા કોઈ વાસણમાં ગાળી લો.
તમારી શિકંજી તૈયાર છે, હવે તેને ગ્લાસમાં સર્વ કરો.


Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now