Home Health-lifestyle Health Life Style Advantage And Disadvantages Of Garam Masala

ગરમ મસાલાના ફાયદા અને નુકસાન બન્ને : ભોજનમાં ઉપયોગમાં લેતા પહેલા આ આર્ટિકલ વાંચી લો

ગરમ મસાલાના ફાયદા અને નુકસાન બન્ને
Published by: Offbeat Team
| Last Updated: Feb 07, 2025, 05:43 PM IST

સામાન્ય ગરમ મસાલો કોઈપણ વાનગીમાં ઉમેરવામાં આવે તો સ્વાદ આવી જાય છે. ગરમ મસાલો વાનગીમાં વેજીટેરિયન કે નોન વેજીટેરિયન તમામ પ્રકારની વાનગીઓ માટે આવશ્યક મસાલો છે. તજ, લવિંગ, તમાલપત્ર, કાળા મરી જેવા મસાલાઓનું મિશ્રણ છે. જો તમે મસાલાના ઉપયોગને લઈ સજાગ હોવ છો તો તેનાથી થતા ફાયદા-નુકસાનની જાણકારી હોવી જરૂરી છે. ભારતીય રસોઈમાં ઉપયોગમાં લેવાતા કેટલાક મસાલાથી ફાયદા-નુકસાન બંને થાય છે.

ગરમ મસાલાના કારણે થતા ફાયદા

 શરદી-ખાંસીમાં રાહત

જેમ જેમ ઠંડીની સિઝન નજીક આવે તેમ શરદી-ખાંસી થવી સામાન્ય છે. ગરમ મસાલામાં જે તજ, કાળા મરીનો ઉપયોગ થયો હોય તો આ બિમારીથી રાહત મળે છે.

પાચનતંત્રમાં સુધારો

ઠંડીની સિઝનમાં ગરમ ભજીયા, છોલે-ભટૂરે જેવી વસ્તુઓ ખાવાની લોકોને મજા આવે છે, પરંતુ આવુ બધુ ખાઈને પાચનની સમસ્યા વધી જાય છે.  જો આવા ભોજનમાં યોગ્ય માત્રામાં ગરમ મસાલાનો ઉપયોગ કરવામાં આવે તો પાચનની સમસ્યા રહેતી નથી.

બ્લડ સુગર નિયંત્રણમાં રાખે

બ્લડ સુગરને નિયંત્રણમાં કરવા તજ મહત્વનો ભાગ ભજવે છે. ગરમ મસાલામાં તજનું સેવન કરવામાં આવે તો બ્લડ સુગર નિયંત્રિત થઈ શકે છે.

દુ:ખાવા અને સોજામાં રાહત

ગરમ મસાલામાં સોજાને ઓછો કરવાના ગુણ હોય છે, સોજો ઓછો કરવામાં અને દુ:ખાવામાં રાહત આપે છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક

ડાયાબિટીસના દર્દીઓના ભોજનમાં જીરુ અથવા અન્ય ગરમ પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી ફાયદો થાય છે. એન્ટી ડાયાબિટીક તરીકે કામ કરે છે.

એન્ટી ઓક્સિડન્ટ

ગરમ મસાલા એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, જેનાથી સ્કિનની સમસ્યામાં રાહત મળે છે...

 

હા... ગરમ મસાલાથી ફાયદો તો જાણ્યા, હવે તેનાથી થનારા નુકસાન જાણી લો

ગરમ મસાલાનો ઉપયોગ વ્યંજનમાં ઉપયોગ કરો તો તેનાથી ફાયદા થાય છે, પરંતુ તેનાથી સાઈડ ઈફેકટ પણ થાય છે. વધારે ગરમ મસાલાનો ઉપયોગ કરાય તો મસા-ભગંદરની સમસ્યા થઈ શકે છે, તે સિવાય છાતીમાં બળતરા, એસિડીટી અને પેટમાં પણ બળતરા થાય છે.

DISCLAIMER:

આર્ટિકલમાં આપેલી જાણકારી જુદા જુદા રિસર્ચ અને મીડિયા રિપોર્ટ્સના આધારે આપવામાં આવી છે, આ સૂચનોની અમલવારી કરતા પહેલા કોઈ નિષ્ણાંત તબીબની સલાહ અનુસરો.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

લીંબુ અને મધની ચા છે ઔષધીય ગુણોનો ખજાનો: દરરોજ પીવાથી શરીરના ઝેર નીકળી જશે બહાર! જાણો અદ્ભુત ફાયદા

લીંબુ અને મધની ચા છે ઔષધીય ગુણોનો ખજાનો

ખાંડ વગર પણ રજવાડી સ્વાદ!: ઘરેલુ દહીંથી બનાવો ઠંડી-સુપર ક્રીમી લસ્સી! જાણો સ્વાદિષ્ટ રેસીપી

ખાંડ વગર પણ રજવાડી સ્વાદ!

લીંબુ-મેથી પાણીથી શરીર બને છે તંદુરસ્ત અને ફિટ: પીતા જ પેટની ચરબી થશે ગાયબ! જાણો અઢળક ફાયદા

લીંબુ-મેથી પાણીથી શરીર બને છે તંદુરસ્ત અને ફિટ

અનાનસનો રસ સ્વાસ્થ્ય માટે છે વરદાન!: દરરોજ પીવો, શરીરમાં આવશે અદ્ભુત પરિવર્તન! જાણો મુખ્ય ફાયદા

અનાનસનો રસ સ્વાસ્થ્ય માટે છે વરદાન!

હવે સ્કૂલોમાં દર દોઢ કલાકે પાણી પીવાનો બેલ વાગશે: બાંધકામ સાઈટ માટે પણ આપ્યો નવો નિયમ, ગરમીથી બચવું હોય તો જાણી લેજો તંત્રની આ ગાઈડલાઈન

હવે સ્કૂલોમાં દર દોઢ કલાકે પાણી પીવાનો બેલ વાગશે

કેમ સતત વધી રહી છે ગરમી? સામે આવ્યાં 4 સૌથી મોટા કારણો: જાણો હીટ ડોમની અસરથી ખરેખર કઈ રીતે થાય છે વાતાવરણમાં ફેરફાર

કેમ સતત વધી રહી છે ગરમી? સામે આવ્યાં 4 સૌથી મોટા કારણો

આવી ટેસ્ટી ચા પહેલા ક્યારેય નઈ પીધી હોય!: ચા બનાવતી વખતે પહેલા દૂધ-પાણી નહીં પણ તપેલીમાં નાખો માટીના દીવા! ઘરે જ માણો 'તંદૂરી ચા'ની મજા

આવી ટેસ્ટી ચા પહેલા ક્યારેય નઈ પીધી હોય!

તમારા Smart TVના આ 6 સિક્રેટ સેટિંગ્સ બદલી નાખો: આ 5 મિનિટનું કામ બચાવશે હજારો રૂપિયા, TVની લાઇફ પણ થઈ જશે બમણી

તમારા Smart TVના આ 6 સિક્રેટ સેટિંગ્સ બદલી નાખો

શું ઉનાળાની ગરમીમાં દૂધ વારંવાર ફાટી જાય છે?: ઉકાળતી વખતે કરો આ એક નાનકડું કામ, બેક્ટેરિયાનો થશે નાશ અને રહેશે એકદમ તાજું

શું ઉનાળાની ગરમીમાં દૂધ વારંવાર ફાટી જાય છે?

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ડાયેટમાં સામેલ કરો આ 10 સુપરફૂડ્સ: જાણો વિટામિન C ના શ્રેષ્ઠ સ્ત્રોત

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ડાયેટમાં સામેલ કરો આ 10 સુપરફૂડ્સ

લોખંડના તવામાં કયા શાક રાંધવા અને કયા ટાળવા?: જાણો ફાયદા અને સાવધાનીઓ!

લોખંડના તવામાં કયા શાક રાંધવા અને કયા ટાળવા?

કોલેસ્ટ્રોલ વિશેની 5 મોટી ગેરમાન્યતાઓ: ડાયેટમાં ફેરફાર કરતા પહેલા આ 5 વાતો જાણી લો

કોલેસ્ટ્રોલ વિશેની 5 મોટી ગેરમાન્યતાઓ

મકોય છે લીવર માટે વરદાન!: નાનું ફળ, પણ ગુણોમાં અજાયબી, દરરોજ ખાઓ, ભાગી જશે અનેક રોગો!

મકોય છે લીવર માટે વરદાન!

માર્ચનો મહિનો છે પ્રવાસ માટે પરફેક્ટ!: ગરમી પહેલાં જરૂર જુઓ આ 5 સુંદર જગ્યાઓ પર, ઉનાળામાં હવામાન રહે છે સ્વર્ગ જેવું

માર્ચનો મહિનો છે પ્રવાસ માટે પરફેક્ટ!

Sleeping Vastu Tips: સૂતી વખતે ભૂલથી પણ આ દિશામાં ના રાખતા માથું, નહીંતર ફૂટી જશે તમારી કિસ્મત

Sleeping Vastu Tips

આળસ છોડો, જીત અપનાવો!: આ 15 મંત્રો તમને બનાવશે અજેય! જાણો સપના પૂરા કરવાની અસલી ચાવી

આળસ છોડો, જીત અપનાવો!

ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકાના નામ કેવી રીતે પડ્યા?: જાણો હજારો વર્ષ જૂની રોચક કથા અને તેના અર્થ

ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકાના નામ કેવી રીતે પડ્યા?

મોંમાં પાણી આવી જાય તેવી પાણીપુરી ઘરે જ!: લોટમાં ઉમેરો આ એક જાદુઈ ઘટક! બનશે બજાર કરતાં વધુ ક્રિસ્પી અને ફૂલેલી

મોંમાં પાણી આવી જાય તેવી પાણીપુરી ઘરે જ!

શું તમને પણ વારંવાર તરસ લાગે છે?: અવગણશો નહીં – આ ગંભીર બીમારીના સંકેત, જાણો સત્ય

શું તમને પણ વારંવાર તરસ લાગે છે?

Metro AC Secrets: વારંવાર ગેટ ખુલવા છતાં મેટ્રોમાં કેમ રહે છે શિમલા જેવી ઠંડક? જાણો મેટ્રો ACનું આ રહસ્ય

Metro AC Secrets