Home Sports Hardik Pandya Is Out This Could Be Mumbais Playing Eleven In The First Match

IPL 2025નું શરૂ થશે કાઉનડાઉન : હાર્દિક પંડ્યા આઉટ, પહેલી મેચમાં આવી હોઈ શકે છે મુંબઈની પ્લેઈંગ ઈલેવન

IPL 2025નું શરૂ થશે કાઉનડાઉન
Published by: OBS Bureau
Last Updated: Mar 19, 2025, 05:05 PM IST

PL 2025: આઈપીએલ 2025માં મુંબઈ ઈન્ડિયન્સ 23 માર્ચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે, જ્યાં તેનો સામનો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. હાર્દિક પંડ્યા પ્રથમ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર છે. તેના પર એક મેચનો પ્રતિબંધ છે. રોહિત શર્મા અને રેયાન રિકલટન ઓપનર તરીકે ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે.

આ સિવાય મિડલ ઓર્ડરમાં તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ અને નામંધિર મોરચો સંભાળી શકે છે. કોર્બિન બોશ ઉપરાંત દીપક ચહર બોલિંગ વિભાગમાં જોવા મળી શકે છે. દીપક પહેલીવાર આ ટીમનો ભાગ બન્યો છે. તે ઘણા વર્ષો સુધી ચેન્નાઈનો ભાગ હતો. આ સિવાય બોલિંગ વિભાગમાં કર્ણ શર્મા, ટ્રેન્ટ બોલ્ટ અને અશ્વિની કુમાર પ્રથમ મેચની પ્લેઈંગ ઈલેવનમાં પ્રવેશ કરી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now