Home Gujarat Gujarat Unarmed Psi Recruitment 2024 25 8679 Candidates Qualified

ગુજરાત અનઆર્મ્ડ PSI ભરતી 2024-25 : 8679 ઉમેદવારો ક્વોલિફાઈડ, 1023 ને 5 ફેબ્રુઆરીથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવાશે

ગુજરાત અનઆર્મ્ડ PSI ભરતી 2024-25
Published by: Offbeat Team
| Last Updated: Jan 31, 2026, 09:15 AM IST

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્ષ 2024-25 માટે બિન હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI)ની ભરતી પ્રક્રિયામાં મહત્વનો પડાવ પૂર્ણ થયો છે. ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક GPRB/2023-24/1 અંતર્ગત બિન હથિયારી PSI ની કુલ 472 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

આ ભરતી પ્રક્રિયા હેઠળ શારીરિક કસોટીમાં ક્વોલિફાઇડ થયેલા કુલ 1,02,935 ઉમેદવારોની લેખિત પરીક્ષા (પેપર-1 અને પેપર-2) તારીખ 13 એપ્રિલ 2025 ના રોજ લેવામાં આવી હતી. પરીક્ષા નિયમો મુજબ પેપર-1ના Part-A અને Part-B માં અલગ-અલગ ઓછામાં ઓછા 40 ટકા ગુણ મેળવનાર ઉમેદવારોના પેપર-2 (વર્ણનાત્મક)ની તપાસ કરવામાં આવી હતી.

આ મુજબ કુલ 49,591 ઉમેદવારોના પેપર-2 નું મૂલ્યાંકન કરાયું હતું, જેમાંથી પેપર-2 માં 40 કે તેથી વધુ ગુણ મેળવનાર કુલ 8,679 ઉમેદવારોને ક્વોલિફાઇડ જાહેર કરવામાં આવ્યા છે. ભરતીના નિયમો અનુસાર ખાલી જગ્યાઓના અંદાજે બે ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવે છે.

મેરીટના આધારે ક્વોલિફાઇડ ઉમેદવારોમાંથી કુલ 1,023 ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે પસંદ કરવામાં આવ્યા છે. આ યાદી 29 જાન્યુઆરી 2026 ના રોજ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે.

દસ્તાવેજ ચકાસણીની કામગીરી તારીખ 05 ફેબ્રુઆરી 2026 થી 10 ફેબ્રુઆરી 2026 દરમિયાન ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ, ગાંધીનગર ખાતે યોજાશે. અનામત શ્રેણીના ઉમેદવારોએ ભરતી બોર્ડની વેબસાઇટ પર દર્શાવેલી સૂચનાઓ મુજબ જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે.

દસ્તાવેજ ચકાસણી માટેના કોલ લેટર IAS વેબસાઇટ પરથી 02 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે 2:00 વાગ્યાથી ડાઉનલોડ કરી શકાશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત: ટ્રકના ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત, કેબિન કાપીને બહાર કાઢ્યો મૃતદેહ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!: અંબાલાલ પટેલની 30 માર્ચ સુધીની ભયાનક આગાહી

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!

Gujarat Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! કચ્છથી ભાવનગર સુધી વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવી રહેશે સ્થિતિ?

Gujarat Weather Update

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવ્યું ઉદ્ઘાટન; પ્રાકૃતિક ખેતી પર મુકાયો ભાર

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગરમાં LCB નો સપાટો: સેક્ટર-4 માંથી લાખોની કિંમતના ચરસ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીનગરમાં LCB નો સપાટો

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’: અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ
Play Video

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન
Play Video

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર

શું ગુજરાતમાં ફરી આવશે વરસાદ?: હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે કરી મોટી આગાહી, જાણો ગુજરાતમાં આગામી 72 કલાક કેવા રહેશે?

શું ગુજરાતમાં ફરી આવશે વરસાદ?

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ: એકસાથે 880 કર્મચારીઓની બઢતી અને બદલીના આદેશ

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જેવી જ ઘટના અમદાવાદમાં!: હિન્દુ સગીરાનું નકલી આઈડી બનાવી ફસાવવાનું કાવતરું નિષ્ફળ

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જેવી જ ઘટના અમદાવાદમાં!

વલસાડ પોલીસમાં ચીપાયો બદલીનો ગંજીપો: નવરાત્રીના બીજા નોરતે 10 PI અને 3 PSI ની આંતરિક બદલી

વલસાડ પોલીસમાં ચીપાયો બદલીનો ગંજીપો

ધોલેરાની 14.60 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો: અમદાવાદ ગ્રામ્ય LCBએ બે રીઢા તસ્કરોને ઝડપી પાડ્યા

ધોલેરાની 14.60 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો

જહાંગીરપુરામાં કેરીના પાકને ભારે નુકસાન: સુરતમાં મીની વાવાઝોડાએ ખેડૂતોની મહેનત પર ફેરવ્યું પાણી

જહાંગીરપુરામાં કેરીના પાકને ભારે નુકસાન