logo-img
Gujarat Revenue 165 Deputy Mamlatdars Promoted 37 Mamlatdars Transferred

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટા ફેરફાર : 165 નાયબ મામલતદારને પ્રમોશન, 37 મામલતદારની બદલી, જુઓ લિસ્ટ

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટા ફેરફાર
Published by: Offbeat Team
| Last Updated: Feb 14, 2026, 04:48 AM IST

Gandhinagar: ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં રાજ્યભરમાંથી 37 મમલતદારોને બદલીના આદેશ જાહેર કર્યા છે. આ સાથે જ 165 નાયબ મામલતદારોને બઢતી આપીને મામલતદાર બનાવવામાં આવ્યા છે. આ અંગે ગાંધીનગર સચિવાલયથી સત્તાવાર આદેશ આપવામાં આવ્યો છે.


બદલી કરાયેલા મમલતદારોની યાદી

ક્રમ

અધિકારીનું નામ

હાલની નિમણૂંક

બદલીની જગ્યા

1

સુરેશકુમાર બી. દેસાઈ

જામખંભાળિયા, દેવભૂમિ દ્વારકા

સાવરકુંડલા, અમરેલી

2

વાય. પી. ગઢવી

ભાણવડ, દેવભૂમિ દ્વારકા

જામખંભાળિયા, દેવભૂમિ દ્વારકા

3

વિક્રમ આર. વારુ

અમરેલી (ગ્રામ્ય)

ભાણવડ, દેવભૂમિ દ્વારકા

4

જિતેન્દ્ર બી. ડાભી

રાણાવાવ, પોરબંદર

ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, જૂનાગઢ

5

એચ. એન. પરમાર

મામલતદાર (ચૂંટણી), પોરબંદર

રાણાવાવ, પોરબંદર

6

પ્રવીણકુમાર કે. પટેલ

વઘઈ, ડાંગ

મામલતદાર (ચૂંટણી), નવસારી

7

કેતનકુમાર જે. નાયક

સુરત શહેર (અબ્રામા)

સેટલમેન્ટ કમિશનર કચેરી, ગાંધીનગર

8

સુભંગીનીક્રિસ્ટિના સી. બેન્જામીન

ચુડા, સુરેન્દ્રનગર

સ્પીપા (SPIPA), અમદાવાદ

9

મુકેશકુમાર એમ. પરમાર

બોટાદ (શહેર)

મામલતદાર (ચૂંટણી), અમદાવાદ

10

અમીબેન એચ. પટેલ

ગોધરા (શહેર)

સ્પીપા (SPIPA), અમદાવાદ

11

મહેન્દ્રસિંહ એ. જાડેજા

પાલનપુર (શહેર)

ગોધરા (શહેર), પંચમહાલ

12

પ્રિયલ એસ. દેસાઈ

શંખેશ્વર, પાટણ

પાલનપુર (શહેર), બનાસકાંઠા

13

નિલેશકુમાર આર. પટેલ

થાનગઢ, સુરેન્દ્રનગર

શંખેશ્વર, પાટણ

14

કૃષ્ણકુમારસિંહ જી. ચુડાસમા

તાલાલા, ગીર સોમનાથ

જનસંપર્ક અધિકારી (PRO), અમરેલી

15

જિતેન્દ્રકુમાર કે. ખસીયા

ખેડા

તાલાલા, ગીર સોમનાથ

16

રાજનભાઈ ડી. વસાવા

હંસોટ, ભરૂચ

અંકલેશ્વર, ભરૂચ

17

રણજીત એમ. મકવાણા

આહવા, ડાંગ

હંસોટ, ભરૂચ

18

એચ. એસ. ગોહિલ

વાઘોડિયા, વડોદરા

ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, છોટાઉદેપુર

19

મોહમ્મદસમીર એસ. કછોટ

આસિ. ઇલેક્શન કમિશનર, SEC

વાઘોડિયા, વડોદરા

20

સંજયકુમાર એમ. બારિયા

કલેક્ટર કચેરી, ગીર સોમનાથ

વેરાવળ (ગ્રામ્ય), ગીર સોમનાથ

21

આઈ. જી. ઝાલા

જસદણ, રાજકોટ

મામલતદાર (ચૂંટણી), પોરબંદર

22

અલ્પેશ પી. જોશી

વડોદરા શહેર (પૂર્વ)

ગલતેશ્વર, ખેડા

23

રીતાબેન પી. રામી

ગલતેશ્વર, ખેડા

અધિક ચિટનીસ, વડોદરા

24

વિજયકુમાર સી. પટેલ

ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, સુરત

ખેરગામ, નવસારી

25

હરગોવિંદભાઈ જે. પરમાર

સમી, પાટણ

જનસંપર્ક અધિકારી (PRO), પાટણ

26

મયુરકુમાર બી. દવે

ચિટનીસ, સુરેન્દ્રનગર

ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, મોરબી

27

અશોક જે. ગોહિલ

માતર, ખેડા

ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, વડોદરા

28

નિલેશ એ. પટેલ

ચિટનીસ, સાબરકાંઠા

ચિટનીસ, પંચમહાલ

29

જિતેન્દ્રસિંહ સી. પરમાર

ભાભર, વાવ થરાદ

આર.ટી.ઓ. રિકવરી, અમદાવાદ

30

રાજેશ્રીબેન એન. પરમાર

જમીન સંપાદન, ગાંધીનગર

સ્પીપા (SPIPA), અમદાવાદ

31

હરેશકુમાર એચ. પરમાર

મોરવા હડફ, પંચમહાલ

મામલતદાર (ચૂંટણી), દાહોદ

32

નિતેશકુમાર પી. પંડ્યા

ઘાટલોડિયા, અમદાવાદ

રાજકોટ શહેર (પશ્ચિમ)

33

અજિતકુમાર એમ. જોશી

રાજકોટ શહેર (પશ્ચિમ)

જુડા (JUDA), જૂનાગઢ

34

અરવિંદકુમાર આર. નિનામા

દિયોદર, વાવ થરાદ

અબડાસા, કચ્છ

35

પારુલબેન એમ. શાહ

મૂળી, સુરેન્દ્રનગર

કલેક્ટર કચેરી, મોરબી

36

બાબુજી જી. ડાભી

ભિલોડા, અરવલ્લી

વિજિલન્સ સેલ, આદિજાતિ વિકાસ, ગાંધીનગર

37

અલ્કેશકુમાર પી. ભટ્ટ

હળવદ, મોરબી

જેસર, ભાવનગર



નાયબ મામલતદારમાંથી મામલતદાર તરીકે પ્રમોશન

ક્રમ

અધિકારીનું નામ

હાલનો જિલ્લો

નિમણૂંકની જગ્યા (મામલતદાર તરીકે)

1

ડિમ્પલબેન પી. સાંગાણીયા

વલસાડ

ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, પાટણ

2

વિશાલ એચ. જેપીવાલા

નવસારી

ચૂંટણી મામલતદાર, મોરબી

3

પુલિન ટી. ઠાકર

મહેસાણા

કચ્છ

4

વિશાલ ડી. ત્રિવેદી

ભાવનગર

ચૂંટણી મામલતદાર, અમરેલી

5

જયેશકુમાર વી. ધોકિયા

જૂનાગઢ

ચૂંટણી મામલતદાર, ગીર સોમનાથ

6

એચ. એમ. સોમાણી

ભાવનગર

ડેપ્યુટી રજીસ્ટ્રાર-GRT, અમદાવાદ

7

કેતનભાઈ પી. ત્રિવેદી

ભાવનગર

કલેક્ટર કચેરી, બોટાદ

8

મહેન્દ્રસિંહ પી. ઝાલા

ભાવનગર

ચૂંટણી મામલતદાર, જૂનાગઢ

9

મેહુલકુમાર એચ. રાવલ

સુરેન્દ્રનગર

કોટડા-સાંગાણી, રાજકોટ

10

હિતેન્દ્રસિંહ એન. ગોહિલ

સુરેન્દ્રનગર

ચીફ ઓફિસર, થાનગઢ (ડેપ્યુટેશન)

11

ભગીરથસિંહ ડી. ચુડાસમા

અમદાવાદ

AUDA, આણંદ

12

નિશા કે. લાખાણી

રાજકોટ

મૂળી, સુરેન્દ્રનગર

13

યતિનકુમાર પી. ભાડજા

આણંદ

જનસંપર્ક અધિકારી (PRO), ડાંગ

14

જયદીપ એસ. પટેલ

અમદાવાદ

અધિક ચિટનીસ, ખેડા

15

દીપમાલા જી. બચાણી

અમદાવાદ

ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ગાંધીનગર

16

પુષ્પરાજ જી. ઓલીક્ષ્ત્રિયા

ગાંધીનગર

AUDA, અમદાવાદ

17

પરેશ એ. દેસાઈ

અમદાવાદ

જનસંપર્ક અધિકારી (PRO), ગાંધીનગર

18

ચિરાગ એચ. પ્રજાપતિ

અમદાવાદ

શામળાજી, અરવલ્લી

19

હિતેશકુમાર જે. ચૌહાણ

ગાંધીનગર

SSRD-1, અમદાવાદ

20

રણજિતસિંહ આઈ. રાઠોડ

અમદાવાદ

ફાગવેલ, ખેડા

21

વનરાજસિંહ એચ. બારડ

અરવલ્લી

જનસંપર્ક અધિકારી (PRO), પંચમહાલ

22

હરેશકુમાર બી. પટેલ

સાબરકાંઠા

હડાદ, બનાસકાંઠા

23

નિલેશ એ. રાઠોડ

અમદાવાદ

ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ગાંધીનગર

24

વિશાલભાઈ એ. મકવાણા

અમદાવાદ

મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી, ગાંધીનગર

25

નરેન્દ્રસિંહ ડી. ચાવડા

અમદાવાદ

માતર, ખેડા

26

અલ્પેશ એન. રાવલ

બનાસકાંઠા

એક્સ્ટ્રા ચિટનીસ, વડોદરા

27

ચૈતન્ય બી. સંઘાણી

આણંદ

NRG ફાઉન્ડેશન, ગાંધીનગર

28

કિરણસિંહ એ. વિહોલ

મહેસાણા

પોશિના, સાબરકાંઠા

29

ઉપેન્દ્રસિંહ કે. વાઘેલા

અમદાવાદ

ચોટીલા, સુરેન્દ્રનગર

30

મીનલબેન વી. પટેલ

સાબરકાંઠા

કલેક્ટર કચેરી, અરવલ્લી

31

રામદેવસિંહ જે. ઉમટ

અમદાવાદ

ચૂંટણી મામલતદાર, બોટાદ

32

ચંદ્રેશ એન. પોરાધિયા

પાટણ

સ્પીપા (SPIPA), અમદાવાદ

33

ગૌતમકુમાર એસ. દરજી

મહેસાણા

કાંકરેજ, બનાસકાંઠા

34

રામાજી વી. બારી (રાજપૂત)

કચ્છ

ધરણિધર, વાવ-થરાદ

35

હરદેવસિંહ આર. પઢિયાર

સુરેન્દ્રનગર

જનસંપર્ક અધિકારી (PRO), કચ્છ

36

ભાવના એલ. રબારી

અમદાવાદ

નડિયાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી

37

મુકેશભાઈ એમ. દેસાઈ

ખેડા

ચિટનીસ, આણંદ

38

કુલદીપસિંહ એ. મોડ

અમદાવાદ

ધોલેરા SIR ઓથોરિટી

39

હરદીપસિંહ બી. સોલંકી

સુરત

ચિટનીસ-TASP-રાજપીપળા, નર્મદા

40

માનસી એન. પારેખ

સુરેન્દ્રનગર

જનસંપર્ક અધિકારી (PRO), જૂનાગઢ

41

યોગેશકુમાર એમ. પટેલ

સાબરકાંઠા

રાહ, વાવ-થરાદ

42

કિરણકુમાર કે. ગોસ્વામી

પાટણ

ઓગડ, બનાસકાંઠા

43

રાજેશકુમાર આર. દેસાઈ

અમદાવાદ

સેટલમેન્ટ કમિશનર કચેરી, ગાંધીનગર

44

સમ્રાટ કે. બ્રહ્મભટ્ટ

અમદાવાદ

આણંદ શહેર

45

કિરીટસિંહ આર. વાઘેલા

ગાંધીનગર

સેટલમેન્ટ કમિશનર કચેરી, ગાંધીનગર

46

તકદીરકુમાર યુ. સોલંકી

સાબરકાંઠા

કલેક્ટર કચેરી, અરવલ્લી

47

શૈલેષકુમાર બી. પ્રજાપતિ

ખેડા

ગોવિંદ ગુરુ લીમડી, દાહોદ

48

ભાવેશ એસ. ધાનાણી

કચ્છ

મજુરા, સુરત શહેર

49

આકાશકુમાર એમ. શ્રીમાળી

મહેસાણા

ચૂંટણી મામલતદાર, બનાસકાંઠા

50

નિલયકુમાર એચ. પટેલ

ખેડા

ઘાટલોડિયા, અમદાવાદ

51

સંકેતકુમાર એ. શાહ

સાબરકાંઠા

વડગામ, બનાસકાંઠા

52

પ્રિયંકકુમાર બી. પટેલ

સાબરકાંઠા

મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી

53

શાહીના એમ. દિવાન

અમદાવાદ

વિજિલન્સ સેલ, આદિજાતિ વિકાસ

54

નિકુંજ વી. સાવલા

વડોદરા

ભરૂચ (શહેર)

55

મોહમદજાબીર એસ. ઘોરી

બનાસકાંઠા

મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી

56

હિરેન બી. મકવાણા

રાજકોટ

ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ગાંધીનગર

57

અરવિંદ એ. રાઠોડ

જામનગર

PSO-IORA કલેક્ટર કચેરી, રાજકોટ

58

કલ્પેશકુમાર કે. દવે

ભાવનગર

અમરેલી (શહેર)

59

સુનીલકુમાર જી. મહેતા

અમદાવાદ

સ્પીપા (SPIPA), અમદાવાદ

60

નિકુલકુમાર એ. પટેલ

મહેસાણા

PSO-IORA કલેક્ટર કચેરી, અમદાવાદ

61

વૈભવ કે. વ્યાસ

કચ્છ

ચીફ ઓફિસર, મુન્દ્રા (ડેપ્યુટેશન)

62

આશિયાનાબાનુ એસ. શેખ

અમદાવાદ

ડેપ્યુટી મેનેજર (લેન્ડ), TCGL

63

વનરાજસિંહ કે. રાજપૂત

અમદાવાદ

સાયલા, સુરેન્દ્રનગર

64

રંજન વી. સોલંકી

આણંદ

ચૂંટણી મામલતદાર, ખેડા

65

પ્રકાશચંદ્ર એન. પટેલ

મહેસાણા

હક્કપત્રક મામલતદાર, બનાસકાંઠા

66

સંદીપ જી. રૈયાણી

વડોદરા

હાલોલ, પંચમહાલ

67

અમિતા એન. ભાવસાર

વડોદરા

ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, પંચમહાલ

68

પ્રણવકુમાર એચ. આચાર્ય

રાજકોટ

જમીન સંપાદન અધિકારી કચેરી, રાજકોટ

69

શ્વેતા ટી. પટેલ

સુરત

ભરૂચ-અંકલેશ્વર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી

70

નિકી એચ. પ્રજાપતિ

ખેડા

ચિટનીસ ટુ એડિશનલ કલેક્ટર, વડોદરા

71

સવસીભાઈ આર. પટેલ

ગાંધીનગર

ઇરીગેશન સેસ રિકવરી, ખેડા

72

શૈલેષભાઈ ડી. બારૈયા

ભાવનગર

બોટાદ (શહેર)

73

સુવિધાબા જે. રાઠોડ

રાજકોટ

A.T.V.T. મહેસૂલ વિભાગ, ગાંધીનગર

74

કિરણકુમાર આર. દેસાઈ

મહેસાણા

લોથલ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી

75

જૈમિનીબેન કે. ગોસ્વામી

સાબરકાંઠા

ચિટનીસ ટુ કમિશનર, મધ્યાહન ભોજન

76

કલ્પેશ એ. રાયકા

અમદાવાદ

જમીન સંપાદન અધિકારી કચેરી, સુરત

77

પ્રણવ કે. પારેખ

ભાવનગર

બાબરા, અમરેલી

78

રીતેષકુમાર ટી. શ્રોફ

અમદાવાદ

એક્સ્ટ્રા ચિટનીસ, પંચમહાલ

79

જલ્પા બી. બાલ્ધા

રાજકોટ

ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, જામનગર

80

સ્નેહલ એમ. જાડેજા

અમદાવાદ

PSO-IORA, મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી

81

અમરતભાઈ એમ. ચૌધરી

મહેસાણા

એસ્ટેટ ઓફિસર, અંબાજી મંદિર

82

નીરવ વી. દવે

ભાવનગર

વડિયા, અમરેલી

83

અભિષેક એ. ગોહિલ

બનાસકાંઠા

દિયોદર, વાવ-થરાદ

84

કિંજલ કે. ભટ્ટ

અમદાવાદ

PSO-IORA, મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી

85

ધવલ એમ. બેંકર

વડોદરા

અંબિકા, સુરત

86

ચારુલાતાબેન એમ. પાનારા

વડોદરા

મામલતદાર (પ્રોટોકોલ), નર્મદા

87

હીર એ. વંજની

રાજકોટ

અધિક ચિટનીસ, જૂનાગઢ

88

જીગ્નેશકુમાર એચ. પટેલ

વડોદરા

સંખેડા, છોટાઉદેપુર

89

બીજલભાઈ એમ. ત્રામટા

સુરેન્દ્રનગર

અમરેલી (ગ્રામ્ય)

90

તેજલ પી. જોશી

ગીર સોમનાથ

ચુડા, સુરેન્દ્રનગર

91

અંકિત એન. પરમાર

દાહોદ

ગોધર, મહીસાગર

92

અશ્વિનકુમાર કે. ચાવડા

અમદાવાદ

GUDA, ગાંધીનગર

93

નિધિ જી. જોશી

પાટણ

RERA-1, ગાંધીનગર

94

કવિતાબેન એન. પાટીલ

વલસાડ

આસિ. પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, વાંસદા

95

ધવલકુમાર કે. પરમાર

સાબરકાંઠા

PSO-IORA, મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી

96

તૃષા જે. સોની

વડોદરા

ચિટનીસ, દાહોદ

97

જય એલ. રાજવઢા

રાજકોટ

ચૂંટણી મામલતદાર, સુરેન્દ્રનગર

98

વિશાલકુમાર એચ. શુક્લા

જૂનાગઢ

ચીફ ઓફિસર, સિહોર (ડેપ્યુટેશન)

99

હર્ષદકુમાર એલ. મકવાણા

પાટણ

PSO-IORA, મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી

100

હિતેશ વી. દુધાત

સુરત

ઉકાઈ, તાપી

101

નિખિલ આર. જોશી

મોરબી

ચિટનીસ, સુરેન્દ્રનગર

102

જીગ્નેશકુમાર વી. જાની

મહેસાણા

ભાભર, વાવ-થરાદ

103

હીના વી. શાહ

ગાંધીનગર

ચૂંટણી મામલતદાર, અમદાવાદ

104

રાજેન્દ્રસિંહ એ. રાવ

ગાંધીનગર

ચૂંટણી મામલતદાર, આણંદ

105

નિધિ પી. ચાવડા

સુરેન્દ્રનગર

હળવદ, મોરબી

106

વિજયકુમાર એમ. મકવાણા

મહેસાણા

જનસંપર્ક અધિકારી (PRO), અમદાવાદ

107

જયેશ ડી. જકાસણિયા

વડોદરા

અરેઠ, સુરત

108

મિતેશ એસ. કનેજિયા

ખેડા

કડવાલ, છોટાઉદેપુર

109

વિરંગકુમાર બી. વ્યાસ

પંચમહાલ

ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, દેવભૂમિ દ્વારકા

110

અજયસિંહ પી. રાણા

ભાવનગર

ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ગીર સોમનાથ

111

મહેન્દ્ર ડી. ભાલોડી

રાજકોટ

ખાંભા, અમરેલી

112

ભાવિકા કે. મોદી

સાબરકાંઠા

આસિ. મેનેજર, હેન્ડલૂમ કોર્પોરેશન

113

દીપકકુમાર જી. ગઢવી

બનાસકાંઠા

ઊંઝા, મહેસાણા

114

અનિરુદ્ધસિંહ બી. ઝાલા

દેવભૂમિ દ્વારકા

ચીફ ઓફિસર, ભચાઉ (ડેપ્યુટેશન)

115

સુરેન્દ્રસિંહ એમ. રાજપૂત

બનાસકાંઠા

ધોલેરા SIR ઓથોરિટી

116

જનાર્દન પી. દવે

અરવલ્લી

PSO-IORA, મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી

117

હિતેન્દ્રકુમાર એમ. ચૌધરી

મહેસાણા

આસિ. પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ખેડબ્રહ્મા

118

શિલ્પાકુમારી એલ. રાઠોડ

સુરેન્દ્રનગર

ચિટનીસ ટુ એડિશનલ કલેક્ટર, અમદાવાદ

119

ધવલ એમ. પરમાર

પાટણ

સેટલમેન્ટ કમિશનર કચેરી, ગાંધીનગર

120

પ્રકાશકુમાર કે. ચૌધરી

બનાસકાંઠા

ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, કચ્છ

121

જ્યોતિકાબેન કે. પરમાર

પાટણ

સ્પીપા (SPIPA), અમદાવાદ

122

મમતા આર. ચૌહાણ

અમદાવાદ

સેટલમેન્ટ કમિશનર કચેરી, ગાંધીનગર

123

અખિલભાઈ એ. દેસાઈ

અમદાવાદ

કોઠંબા, મહીસાગર

124

જોગીદાન બી. ગઢવી

રાજકોટ

ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ગાંધીનગર

125

સંદીપકુમાર એ. ઝવેરી

અમદાવાદ

ચીફ ઓફિસર, ચકલાસી (ડેપ્યુટેશન)

126

કિશોરકુમાર બી. બારિયા

સુરત

જનસંપર્ક અધિકારી (PRO), તાપી

127

સુહાગ કે. બારોટ

ખેડા

જમીન સંપાદન, ગાંધીનગર

128

મંજુ કુમારી આર. ચૌધરી

મહેસાણા

PSO-IORA, મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી

129

હર્ષદકુમાર વી. ચાવડા

સાબરકાંઠા

ચિટનીસ ટુ એડિશનલ કલેક્ટર, ગાંધીનગર

130

પ્રમિલા વી. ગજરે

ખેડા

VUDA, વડોદરા

131

કાર્તિકસિંહ એ. વિહોલ

મહેસાણા

ઇરીગેશન સેસ રિકવરી, આણંદ

132

ગીતાબેન એમ. માલવી

બનાસકાંઠા

કલેક્ટર કચેરી, વાવ-થરાદ

133

પ્રણવકુમાર બી. પુરોહિત

ગાંધીનગર

જમીન સંપાદન અધિકારી કચેરી, અમદાવાદ

134

મિહિર એ. શાહ

મહીસાગર

જનસંપર્ક અધિકારી (PRO), દાહોદ

135

જીજ્ઞા એચ. ત્રિવેદી

અમદાવાદ

આસિ. ઇલેક્શન કમિશનર, SEC

136

વિપુલકુમાર એન. સોલંકી

આણંદ

એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ-કોર્ટ ૨, અમદાવાદ

137

મેહુલકુમાર આઈ. પરમાર

આણંદ

ચીફ ઓફિસર, કપડવંજ (ડેપ્યુટેશન)

138

તેજલ એન. માલવિયા

વડોદરા

સાપુતારા એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી

139

બિપિન એમ. શાહ

આણંદ

કલેક્ટર કચેરી, મહીસાગર

140

વીરેન્દ્રકુમાર એ. વામદેવ

મહેસાણા

સમી, પાટણ

141

પરિક્ષિત આર. પરમાર

જામનગર

ધારી, અમરેલી

142

કિરણકુમાર કે. કરોલિયા

વડોદરા

સુખસર, દાહોદ

143

ભાવેશકુમાર ડી. પટેલ

સાબરકાંઠા

સાઠંબા, અરવલ્લી

144

દિપેન કે. દેસાઈ

પાટણ

જનસંપર્ક અધિકારી (PRO), સુરેન્દ્રનગર

145

મહેશકુમાર ડી. માળી

બનાસકાંઠા

હક્કપત્રક મામલતદાર, કચ્છ

146

વિજયસિંહ પી. પરમાર

ભરૂચ

ચીકદા, નર્મદા

147

દેવાંગ આર. મેવાણી

અમદાવાદ

વિજિલન્સ સેલ, વડોદરા

148

જીજ્ઞાશાબેન કે. ભટ્ટ

પોરબંદર

ચીફ ઓફિસર, રાણાવાવ (ડેપ્યુટેશન)

149

સોનલ યુ. સાંગાણી

સુરત

ડેડિયાપાડા, નર્મદા

150

શૈલેષકુમાર એચ. દેસાઈ

ગાંધીનગર

સેટલમેન્ટ કમિશનર કચેરી, ગાંધીનગર

151

અશ્વિનકુમાર કે. બારૈયા

ભાવનગર

જૂનાગઢ (શહેર)

152

આદિત્ય એસ. ત્રિવેદી

અમદાવાદ

ખેડા

153

હેમા એન. દેસાઈ

ખેડા

કલેક્ટર કચેરી, છોટાઉદેપુર

154

અંકુર એમ. લાડાણી

જૂનાગઢ

ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, પોરબંદર

155

અર્જુનસિંહ જે. ચૌહાણ

વડોદરા

વઘઈ, ડાંગ

156

સંગીતાબેન એમ. દેસાઈ

અમરેલી

વિજયનગર, સાબરકાંઠા

157

કામિની જી. રાઠોડ

બનાસકાંઠા

ચૂંટણી મામલતદાર, પાટણ

158

પંકજકુમાર એસ. પરમાર

અરવલ્લી

ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, મહીસાગર

159

નરેન્દ્રસિંહ એ. રાવ

ગાંધીનગર

ભિલોડા, અરવલ્લી

160

પ્રવિણભાઈ જી. સોલંકી

કચ્છ

થાનગઢ, સુરેન્દ્રનગર

161

રજનીભાઈ એમ. વૈષ્ણવ

સુરત

આહવા, ડાંગ

162

મહેશ કે. બાલિયા

બોટાદ

જસદણ, રાજકોટ

163

વનરાજસિંહ ડી. બારિયા

અમદાવાદ

સેટલમેન્ટ કમિશનર કચેરી, ગાંધીનગર

164

હાર્દિકકુમાર એસ. જોશી

દાહોદ

મોરવા હડફ, પંચમહાલ

165

ભાવેશકુમાર પી. ઇટાલિયા

સુરત

વડોદરા શહેર-પૂર્વ

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now