Home Gujarat Gujarat Police 68 Pi Promoted To Dysp

ગુજરાત પોલીસમાં 68 PI ને DySP તરીકે પ્રમોશન : PI વર્ગ-2 માંથી DySP વર્ગ-1 તરીકે બઢતી, જુઓ સંપૂર્ણ લિસ્ટ

ગુજરાત પોલીસમાં 68 PI ને DySP તરીકે પ્રમોશન
Published by: OBS Bureau
Last Updated: Dec 20, 2025, 12:17 PM IST

ગુજરાત પોલીસમાં 68 PI ને DySP તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. આ પોલીસ ઇન્સ્પેકટરોની વર્ગ-2 માંથી DySP વર્ગ-1 તરીકે બઢતી કરવામાં આવી છે. જેમાં બિનહથિયારી 47 PI, હથિયારી 9 PI અને વાયરલેસ 12 PI ને DySP તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.

હથિયારી 9 PI ની વર્ગ- 1 DySP તરીકે બઢતી
બિનહથિયારી 47 PI ની વર્ગ- 1 DySP તરીકે બઢતી
વાયરલેસ 12 PI ને DySP તરીકે પ્રમોશન

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now