Home Tech/Gadgets Flipkart Republic Day Sale

સેલનો આજે છેલ્લો દિવસ : ચુકી ગયા તો પછી આવશે મોટો ખર્ચો

સેલનો આજે છેલ્લો દિવસ
Published by: Offbeat Team
| Last Updated: Jan 19, 2025, 04:43 AM IST

Flipkart Republic Day Sale 19 જાન્યુઆરી એટલે કે આજે અંતિમ દિવસ છે. જો તમે સસ્તામાં નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે છેલ્લી તક છે. આ સેલ દરમિયાન, ઘણા સ્માર્ટફોન જેમ કે iPhone 16, iPhone 13, Moto G-85, OnePlus 12 સહિત પર ડિસ્કાઉન્ટ મળે છે.

આટલી છે કિંમત
સેલ પછી તરત જ સ્માર્ટફોન્સની કિંમત વધી જશે. તેઓ ઓરિજિનલ લોન્ચ કિંમત પર આવી જશે. Flipkart iPhone 16 સિરીઝ પર 12,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. iPhone 16ની કિંમત હાલમાં 69,999 રૂપિયા છે. જ્યારે iPhone 16 Plus 79,999 રૂપિયામાં ઉપલબ્ધ છે.

મળી રહી છે બંપર છૂટ
iPhone 16 Pro પર 7,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે. તે 1,12,900 રૂપિયામાં ઉપલબ્ધ છે. iPhone 16 Pro Max 1,37,900 રૂપિયામાં છે. પહેલા તે 1,44,900 રૂપિયા હતો. આ સિવાય iPhone 13 પણ 43,499 રૂપિયામાં ખરીદી શકાય. Samsung Galaxy S24ની કિંમત 57,398 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે Galaxy S24+ 59,999 રૂપિયામાં મળી રહ્યો છે.

આ ફોન્સ પર પણ જોરદાર ઓફર
જો તમે બેટરીને ધ્યાનમાં રાખીને ફોન ખરીદવા ઈચ્છી રહ્યાં છો તો S24+ આપના માટે હિતાવહ રહેશે. જ્યારે OnePlus 12 55,889 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. તેમાં 256GB સ્ટોરેજ મોડલ છે. iQOO Neo 9 Pro 35,780 રૂપિયામાં છે. જ્યારે Motorola Moto Edge 50 Pro 7,999 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. Moto G85 16,999 રૂપિયામાં ઉપલબ્ધ છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

Instagramનું મોટું અપડેટ!: યુઝર્સની જૂની પરેશાનીનો આવશે અંત, હવે એક જ ટેપમાં અટકશે Reel

Instagramનું મોટું અપડેટ!

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!: ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ સાથે, જાણો બેટરી અને કેમેરા સેટઅપ વિશે

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?: જાણો તમારા બજેટમાં કયો સ્માર્ટફોન આપશે સૌથી વધુ ફીચર્સ

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?: જાણો કયો પોસ્ટપેડ પ્લાન છે સૌથી સસ્તો અને બેસ્ટ

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!: ડિજિટલ દુનિયામાં આવી રહ્યું છે મોટું પરિવર્તન

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!: જાણો કિંમત, ફીચર્સ અને પ્રીમિયમ સાઉન્ડ ક્વોલિટી વિશેની માહિતી

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!: જાણો કિંમત અને દમદાર ફીચર્સ વિશેની માહિતી

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!: Oppo, iQOO અને Poco ના લેટેસ્ટ ફોન્સની સંપૂર્ણ માહિતી જાણો

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?: 90% કંપનીઓ કર્મચારીઓને બદલે AI માં રોકાણ કરવા માટે છે તૈયાર!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ: 12GB RAM અને 50MP ટ્રિપલ કેમેરા સાથે Galaxy A57 અને Galaxy A37ની એન્ટ્રી, જાણો સંપૂર્ણ વિગત

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?: મોટાભાગના લોકો નથી જાણતા આ સત્ય

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ': ઘરકામ અને ફેક્ટરી ડ્યુટી શીખી રહ્યા છે હ્યુમનોઇડ્સ

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ'

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?: જાણો કયું કુલર તમારા રૂમ માટે બેસ્ટ રહેશે

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!: જાણો પ્રીમિયમ ડિઝાઇન અને કિંમત વિશેની માહિતી

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?: જાણો કિંમત, કેમેરા અને પાવરફુલ પ્રોસેસર વિશેની સંપૂર્ણ માહિતી

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ: પ્રીમિયમ AI ફીચર્સ અને પાવરફૂલ કેમેરા સેટઅપ સાથે, જાણો

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ

વિસ્ફોટ વગર જ દુશ્મનનો થશે ખાતમો!: ચીનના આ આધુનિક હથિયારે વધાર્યું અમેરિકાનું ટેન્શન

વિસ્ફોટ વગર જ દુશ્મનનો થશે ખાતમો!

ડ્રોન હવે જૂના થયા!: હવે બની રહ્યા છે રોબોટિક કોકરોચ, દુશ્મનના વિસ્તારમાં ઘૂસીને કરશે જાસૂસી

ડ્રોન હવે જૂના થયા!

WhatsApp પર આવશે ચોંકાવનારું ફીચર: હવે એપ ડાઉનલોડ કર્યા વગર પણ કરી શકશો ચેટ, જાણો કેવી રીતે કરશે કામ

WhatsApp પર આવશે ચોંકાવનારું ફીચર

ભારતમાં Oppo K14 5G થયો લોન્ચ!: પાવરફુલ પ્રોસેસર અને AI કેમેરા સાથે, જાણો કિંમત અને ફીચર્સ

ભારતમાં Oppo K14 5G થયો લોન્ચ!