Home Automobile Find Out Which Bike Is Cheaper Between Hero Hf Deluxe And Passion Plus

Hero HF Deluxe અને Passion Plus માંથી કઈ બાઇક સસ્તી? : જાણો બંને બાઇકના એન્જિન, ફીચર્સ અને દમદાર માઇલેજ વિશેની માહિતી

Hero HF Deluxe અને Passion Plus માંથી કઈ બાઇક સસ્તી?
Published by: Offbeat Team
| Last Updated: Jan 14, 2026, 05:30 AM IST

Know the price and features of Hero HF Deluxe and Hero Passion Plus: Hero HF Deluxe અને Hero Passion Plus ભારતમાં સૌથી લોકપ્રિય કોમ્યુટર બાઇક્સમાંની એક છે. બંને એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે જેઓ કામ, કોલેજ અથવા રોજિંદા મુસાફરી માટે સસ્તી, ટકાઉ અને હાઇ-માઇલેજવાળી બાઇક ઇચ્છે છે. તેમનું બજેટ, ઓછું મેન્ટેનન્સ અને શાનદાર એન્જિન જેવી મુખ્ય ખાસિયત આ બે બાઇકમાં છે. જાણો બંને બાઇકની કિંમત, ફીચર અને એન્જિન વિશેની માહિતી.

કિંમતમાં કેટલો તફાવત છે?

Hero HF Deluxe ની એક્સ-શોરૂમ કિંમત લગભગ ₹55,785 થી ₹67,563ની વચ્ચે આવે છે. અને Hero Passion Plus ની એક્સ-શોરૂમ કિંમત લગભગ ₹76,844 થી ₹78,227 ની વચ્ચે છે. કિંમતની દ્રષ્ટિએ Hero HF Deluxe વધુ સસ્તી છે.


એન્જિન અને પર્ફોમન્સ

બંને બાઇકમાં 97.2cc, એર-કૂલ્ડ એન્જિન દ્વારા સંચાલિત છે જે 8.02PS પાવર અને 8.05Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. બંને બાઇક 4-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલી છે. આ બાઇક શહેર અને ગ્રામીણ બંને રસ્તાઓ પર સ્મૂધ સવારી આપે છે.

માઇલેજ

માઇલેજની દ્રષ્ટિએ બંને બાઇક લગભગ સમાન છે. કંપનીના જણાવ્યા મુજબ, બંને બાઇક 60-65 કિમી પ્રતિ લિટરની માઇલેજ આપે છે. રિયલ લાઇફમાં ડ્રાઇવિંગમાં, Hero HF Deluxe શહેરમાં લગભગ 65 થી 70 કિમી પ્રતિ લિટર માઇલેજ આપે છે. Hero Passion Plus માં i3S ટેકનોલોજી છે, જે ટ્રાફિકમાં ફ્યુલ બચાવવામાં મદદ કરે છે. Hero Passion Plus માં મોટી ફ્યુલ ટાંકી છે, જે એક જ સંપૂર્ણ ટાંકી પર લાંબા અંતર સુધી મુસાફરી કરવાનું સરળ બનાવે છે. Hero Passion Plus શહેરમાં લગભગ 60 થી 70 કિમી પ્રતિ લિટરની માઇલેજ આપે છે.

તે કઈ બાઇક્સ સાથે સ્પર્ધા કરે છે?

Hero HF Deluxe અને Hero Passion Plus આ બંને બાઇક 100cc ના સેગમેન્ટમાં આવે છે, જે એન્ટ્રી-લેવલ બાઇક્સ સાથે સીધું કોમ્પિટિશન કરે છે, જેમાં Honda Shine 100, Bajaj Platina 100, TVS Sport અને TVS Radeon જેવી બાઇકસ સાથે કોમ્પિટિશન કરે છે. આ બાઇકસ તેની માઇલેજ, ઓછું મેન્ટેનન્સ અને ઓછી કિંમતને કારણે આ બાઇકસ એકબીજાની કોમ્પિટિટર્સ છે.

ફીચર્સ અને લુક

Hero HF Deluxe માં સિમ્પલ ડિઝાઇન છે અને તે આવશ્યક ફીચર્સ આપે છે. જ્યારે Hero Passion Plus માં થોડો પ્રીમિયમ દેખાવ, વધુ સારા ગ્રાફિક્સ, એલોય વ્હીલ્સ અને વધુ કમ્ફર્ટ મળે છે. જો તમે લુક અને થોડું વધુ કમ્ફર્ટ શોધી રહ્યા છો, તો Hero Passion Plus વધુ સારી પસંદગી હોઈ શકે છે. અને જો તમે બજેટમાં છો અને હાઇ-માઇલેજ સાથે સસ્તું બાઇક ઇચ્છો છો, તો Hero HF Deluxe યોગ્ય પસંદગી છે. જોકે, જો તમે થોડી વધુ સ્ટાઇલ, વધુ કમ્ફર્ટ અને સ્મૂધ રાઇડ ઈચ્છો છો, તો Hero Passion Plus વધુ સારી પસંદગી છે. બંને બાઇક રોજિંદી મુસાફરી માટે યોગ્ય છે; કઈ બાઇક લેવાનો નિર્ણય તમારી જરૂરિયાતો પર આધાર રાખે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ગામડાના કાચા રસ્તાઓ માટે બેસ્ટ છે આ 5 બાઈક: ઓછી કિંમતમાં મળશે દમદાર મજબૂતી અને શાનદાર માઈલેજ

ગામડાના કાચા રસ્તાઓ માટે બેસ્ટ છે આ 5 બાઈક

Mahindra Thar Roxx 2026; નવા એન્જિન ઓપ્શન સાથે થશે લોન્ચ!: દમદાર પાવર અને અપડેટેડ વર્ઝન સાથે જાણો સંભવિત કિંમત

Mahindra Thar Roxx 2026; નવા એન્જિન ઓપ્શન સાથે થશે લોન્ચ!

2 લાખના ડાઉન પેમેન્ટ પર લાવો Tata Safari Petrol!: 7-સીટર સફારી માટે બેસ્ટ ફાઇનાન્સ પ્લાન અહીં જુઓ

2 લાખના ડાઉન પેમેન્ટ પર લાવો Tata Safari Petrol!

પેટ્રોલના ભાવથી મુક્તિ, આ સસ્તી ઇલેક્ટ્રિક કાર આપે છે લાંબી રેન્જ!: પ્રીમિયમ ફીચર્સ અને ઓછા મેન્ટેનન્સ સાથે આવતી આ 5 ઇલેક્ટ્રિક કાર વિશે જાણો

પેટ્રોલના ભાવથી મુક્તિ, આ સસ્તી ઇલેક્ટ્રિક કાર આપે છે લાંબી રેન્જ!

Mahindra Thar ખરીદવા માટે કેટલો પગાર હોવો જોઈએ?: જાણો EMI, ડાઉન પેમેન્ટ અને ફીચર્સની સંપૂર્ણ માહિતી

Mahindra Thar ખરીદવા માટે કેટલો પગાર હોવો જોઈએ?

કબાડનો કમાલ: 500 જૂની બેટરીઓની મદદથી વ્યક્તિએ દોડાવી ઇલેક્ટ્રિક કાર, જાણો કેવી રીતે થયો આ ચમત્કાર

કબાડનો કમાલ

એકવાર ફુલ ટેન્ક કરાવો અને 1200 KM સુધી ચલાવો: Toyotaની આ SUV પર મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ

એકવાર ફુલ ટેન્ક કરાવો અને 1200 KM સુધી ચલાવો

Toyota Fortuner ખરીદવાનું સપનું થશે સાકાર: માત્ર 2 લાખની ડાઉન પેમેન્ટ પર ઘરે લાવો સૌથી વધુ વેચાતું મોડલ

Toyota Fortuner ખરીદવાનું સપનું થશે સાકાર

તમારી કારમાં જરૂર ઇન્સ્ટોલ કરો આ નાનું ડિવાઇસ!: અકસ્માતો અને વિવાદોમાં આપશે સાથ, જાણો કેવી રીતે

તમારી કારમાં જરૂર ઇન્સ્ટોલ કરો આ નાનું ડિવાઇસ!

ટેસ્ટ ડ્રાઈવમાં 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી Tata Sierra!: રિક્ષા-બાઇકને ફંગોળી ખાડામાં પડવા છતાં મુસાફરો સુરક્ષિત

ટેસ્ટ ડ્રાઈવમાં 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી Tata Sierra!

20 લાખથી ઓછી કિંમતની આ 3 પાવરફૂલ ઓફ-રોડિંગ SUVs: ઓફ-રોડિંગના શોખીનો માટે આ કારમાં મળશે 4x4 પાવર!

20 લાખથી ઓછી કિંમતની આ 3 પાવરફૂલ ઓફ-રોડિંગ SUVs

હેચબેક, સેડાન, SUV અને કૂપ કાર વચ્ચે શું તફાવત છે?: નવી કાર ખરીદતા પહેલા જાણો કારના પ્રકાર અને તેની ખાસિયતો વિશેની માહિતી

હેચબેક, સેડાન, SUV અને કૂપ કાર વચ્ચે શું તફાવત છે?

મેદાનમાં સિક્સરની રમઝટ અને રસ્તા પર લક્ઝરી સવારી: જુઓ હિટમેન રોહિત શર્માનું કરોડોનું કાર કલેક્શન

મેદાનમાં સિક્સરની રમઝટ અને રસ્તા પર લક્ઝરી સવારી

મોંઘા પેટ્રોલથી મેળવવી છે મુક્તિ?: બાઈકની માઈલેજ વધારવા માટે અપનાવો આ સરળ ટિપ્સ

મોંઘા પેટ્રોલથી મેળવવી છે મુક્તિ?

શું ₹1 લાખમાં મળશે Tata Nexon CNG?: જાણો EMI, માઇલેજ એન દમદાર ફીચર્સ વિશેની માહિતી

શું ₹1 લાખમાં મળશે Tata Nexon CNG?

ઓફિસ જવા માટે બેસ્ટ છે Royal Enfield Classic 350!: માત્ર ₹5,100 ના હપ્તા પર મળી શકે છે, ક્લાસિક 350, જાણો બાઇકની કિંમત અને લોન વિષેની માહિતી

ઓફિસ જવા માટે બેસ્ટ છે Royal Enfield Classic 350!

1 લાખથી ઓછાના ડાઉન પેમેન્ટમાં ઘરે લાવો Maruti Ertiga!: જાણો આ કારની માસિક EMI કેટલી આવશે

1 લાખથી ઓછાના ડાઉન પેમેન્ટમાં ઘરે લાવો Maruti Ertiga!

શું તમે તમારી પહેલી નોકરીમાં જ કાર ખરીદવા ઈચ્છો છો?: આ બજેટ ફ્રેન્ડલી ગાડીઓ તમારા માટે છે બેસ્ટ!

શું તમે તમારી પહેલી નોકરીમાં જ કાર ખરીદવા ઈચ્છો છો?

Hero Glamour 125 અને Honda Shine 125 માંથી કઈ બાઇક શ્રેષ્ઠ?: રોજિંદા વપરાશ માટે કઈ બાઇક આપશે વધુ ફાયદો?

Hero Glamour 125 અને Honda Shine 125 માંથી કઈ બાઇક શ્રેષ્ઠ?

28km થી વધુની માઇલેજ આપતી Fronx CNG હવે તમારા બજેટમાં!: તમારી મનપસંદ SUV સ્ટાઇલ કાર માટે કેટલું ડાઉન પેમેન્ટ આપવું પડશે?

28km થી વધુની માઇલેજ આપતી Fronx CNG હવે તમારા બજેટમાં!