Home Automobile Discounts On Tata Motors Electric Cars In March Know Information About The Deals

Tata Motors ની ઇલેક્ટ્રિક કાર ખરીદવા પર થશે ₹3.80 લાખ સુધીનો ફાયદો! : માર્ચ મહિનામાં ટાટા EV પર ડિસ્કાઉન્ટનો વરસાદ, જુઓ ડીલ્સ

Tata Motors ની ઇલેક્ટ્રિક કાર ખરીદવા પર થશે ₹3.80 લાખ સુધીનો ફાયદો!
Published by: OBS Bureau
| Last Updated: Mar 16, 2026, 06:40 AM IST

Tata Motors : શું તમે પણ આ વર્ષે Tata ની નવી ઇલેક્ટ્રિક કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? તો Tata Motors તમારા માટે શાનદાર તક લઈને આવ્યું છે. Tata Motors એ માર્ચ 2026 માટે તેની બધી ઇલેક્ટ્રિક કાર પર બમ્પર ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. ફેબ્રુઆરીની જેમ જ આ મહિને પણ ગ્રાહકોને ફાયદો કરાવવા માટે ટાટા મોટર્સ જૂની ઇન્વેન્ટરી (2024 અને 2025 મોડલ્સ) પર મોટું ડિસ્કાઉન્ટ આપી રહી છે.

Tiago EV પર ડિસ્કાઉન્ટ

ટાટાની સૌથી લોકપ્રિય અને સસ્તી ઇલેક્ટ્રિક કારોમાંથી એક Tiago EV પર આ મહિને જબરદસ્ત ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. નવા MY26 (Model Year 2026) ના XT વેરિઅન્ટ પર ₹90,000 સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ, જ્યારે ટોપ મોડલ XZ+ પર ₹1.20 લાખ સુધીની બચત કરી શકાય છે. જો તમે જૂના સ્ટોક (MY24 અને MY25) માંથી કાર ખરીદો, તો XT વેરિઅન્ટ પર ₹1.80 લાખ અને XZ+ વેરિઅન્ટ પર ₹2.10 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.

Tata Punch EV પર ઓફર

ટાટા મોટર્સની સૌથી વધુ ડિમાન્ડ હોય તેવી ઇલેક્ટ્રિક કાર ટાટા પંચ EV ના એન્ટ્રી-લેવલ 'સ્માર્ટ' વેરિઅન્ટ પર ₹90,000 અને અન્ય વેરિઅન્ટ્સ પર ₹1.20 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ છે. જો તમે 'લોન્ગ રેન્જ' વર્ઝન પસંદ કરો છો, તો આ વર્ઝન પર કુલ બચત ₹1.40 લાખ સુધી પહોંચી શકે છે.

Tata Nexon EV પર ડીલ્સ

ભારતમાં સૌથી લોકપ્રિય ઇલેક્ટ્રિક SUV માંથી એક Nexon EV પર પણ માર્ચ મહિનામાં ઑફર્સ આપવામાં આવી રહી છે. MY24 અને MY25 મોડલ્સ પર ₹1.20 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જ્યારે MY26 વર્ઝન પર લગભગ ₹50,000 સુધીની છૂટ આપવામાં આવી રહી છે. આમાં ટાટાની જૂની પેટ્રોલ/ડીઝલ કાર એક્સચેન્જ કરવા પર સ્પેશિયલ લોયલ્ટી બોનસ પણ સામેલ છે.

Tata Curvv EV પર ભારે છૂટ

હાલમાં લોન્ચ થયેલી Curvv EV પર સૌથી મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. MY26 Creative 45 વેરિઅન્ટ પર ₹2.80 લાખ અને અન્ય વેરિઅન્ટ્સ પર ₹3.30 લાખ સુધીની બચત થશે. જૂના MY24 અને MY25 સ્ટોક પર આ બચત અનુક્રમે ₹3.30 લાખ અને ₹3.80 લાખ સુધી પહોંચી જાય છે, જે આ ડીલને ખૂબ જ ખાસ બનાવે છે.

Tata Harrier EV પર ઓફર

ટાટા મોટર્સની મોટી, પ્રીમિયમ અને લક્ઝરી ઇલેક્ટ્રિક SUV શોધતા હોવ તો Harrier EV બેસ્ટ છે. આ કારના બધા વેરિઅન્ટ્સમાં સીધું ₹1.50 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

નોંધ : ઓફર વિશેની વધુ અને વિગતવાર માહિતી મેળવવા માટે તમારા નજીકના Tata Motors ના શોરૂમમાં જઈને ડિસ્કાઉન્ટની ખાતરી કરી લેવી, કારણ કે ડિસ્કાઉન્ટ શહેર અને સ્ટોકની ઉપલબ્ધતા પર આધારિત હોઈ શકે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

બજેટમાં પણ મળશે જબરદસ્ત સ્પેસ: જાણો કઈ SUVs છે સામાન રાખવા માટે બેસ્ટ, શું છે કિંમત?

બજેટમાં પણ મળશે જબરદસ્ત સ્પેસ

સેફ્ટી સાથે કોઈ બાંધછોડ નહીં: ADAS ફીચર ધરાવતી દેશની સૌથી સસ્તી કાર કઈ? આ ટેક્નોલોજીવાળી ગાડી ખરીદવા કેટલી સેલેરી હોવી જરૂરી?

સેફ્ટી સાથે કોઈ બાંધછોડ નહીં

કેબ વ્યવસાય માટે શોધી રહ્યા છો સસ્તી કાર?: આ લિસ્ટ જોયા પછી તરત જ ખરીદીનું બનાવી લેશો મન

કેબ વ્યવસાય માટે શોધી રહ્યા છો સસ્તી કાર?

ગાડીમાં ઈંધણ ભરાવતી વખતે રાખો આ સાવધાની, નહીં તો ખરાબ થશે એન્જિન!: માત્ર શૂન્ય જોવું પૂરતું નથી, આ બાબત 99% લોકો અવગણે છે

ગાડીમાં ઈંધણ ભરાવતી વખતે રાખો આ સાવધાની, નહીં તો ખરાબ થશે એન્જિન!

ફીચર્સ અને એન્જિન સેમ છતાં શહેરોના આધારે કેમ કિંમત અલગ હોય છે?: જાણો કેમ અમદાવાદ અને મુંબઈમાં એક જ કારની કિંમતમાં આટલો તફાવત!

ફીચર્સ અને એન્જિન સેમ છતાં શહેરોના આધારે કેમ કિંમત અલગ હોય છે?

2026 BMW M 1000 R આ દિવસે ભારતમાં કરશે ધમાકેદાર એન્ટ્રી!: 205hp પાવર અને હાઇ-ટેક ફીચર્સ સાથે, જાણો બાઇક વિશે

2026 BMW M 1000 R આ દિવસે ભારતમાં કરશે ધમાકેદાર એન્ટ્રી!

કારને સર્વિસ સેન્ટર લઈ જતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન!: સર્વિસ પહેલા આટલું જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીં તો પાછળથી થશે પસ્તાવો

કારને સર્વિસ સેન્ટર લઈ જતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન!

HONDAએ ગ્લોબલ EV પ્રોજેક્ટ્સ પર લગાવી બ્રેક: ભારત માટે હાઇબ્રિડ ટેકનોલોજી પર વધારશે ફોકસ

HONDAએ ગ્લોબલ EV પ્રોજેક્ટ્સ પર લગાવી બ્રેક

ધુંઆધાર બેટિંગ કરનાર ઈશાન કિશન રિયલ લાઈફમાં છે લક્ઝરી કાર્સના શોખીન: જુઓ તેનું શાનદાર કલેક્શન

ધુંઆધાર બેટિંગ કરનાર ઈશાન કિશન રિયલ લાઈફમાં છે લક્ઝરી કાર્સના શોખીન

2026 Kia Sonet; 10 લાખથી ઓછી કિંમતમાં ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ!: જાણો પ્રીમિયમ ફીચર્સ અને નવા એન્જિન ઓપ્શન વિશેની માહિતી

2026 Kia Sonet; 10 લાખથી ઓછી કિંમતમાં ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ!

Suzuki Burgman Street 125EX નવા કલર સાથે થઈ લોન્ચ!: મોડર્ન ટેકનોલોજી અને દમદાર પરફોર્મન્સ, જાણો કિંમત અને ફીચર્સ

Suzuki Burgman Street 125EX નવા કલર સાથે થઈ લોન્ચ!

Hatchback or Sedan; ભારતના રસ્તાઓ માટે કઈ કાર વધુ યોગ્ય?: શું તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો?

Hatchback or Sedan; ભારતના રસ્તાઓ માટે કઈ કાર વધુ યોગ્ય?

મારુતિ ડિઝાયર અને હોન્ડા અમેઝ માંથી કઈ સેડાન છે સૌથી બેસ્ટ?: જાણો ઓછી EMI કઈ કારમાં આવશે

મારુતિ ડિઝાયર અને હોન્ડા અમેઝ માંથી કઈ સેડાન છે સૌથી બેસ્ટ?

ગામડાના કાચા રસ્તાઓ માટે બેસ્ટ છે આ 5 બાઈક: ઓછી કિંમતમાં મળશે દમદાર મજબૂતી અને શાનદાર માઈલેજ

ગામડાના કાચા રસ્તાઓ માટે બેસ્ટ છે આ 5 બાઈક

Mahindra Thar Roxx 2026; નવા એન્જિન ઓપ્શન સાથે થશે લોન્ચ!: દમદાર પાવર અને અપડેટેડ વર્ઝન સાથે જાણો સંભવિત કિંમત

Mahindra Thar Roxx 2026; નવા એન્જિન ઓપ્શન સાથે થશે લોન્ચ!

2 લાખના ડાઉન પેમેન્ટ પર લાવો Tata Safari Petrol!: 7-સીટર સફારી માટે બેસ્ટ ફાઇનાન્સ પ્લાન અહીં જુઓ

2 લાખના ડાઉન પેમેન્ટ પર લાવો Tata Safari Petrol!

પેટ્રોલના ભાવથી મુક્તિ, આ સસ્તી ઇલેક્ટ્રિક કાર આપે છે લાંબી રેન્જ!: પ્રીમિયમ ફીચર્સ અને ઓછા મેન્ટેનન્સ સાથે આવતી આ 5 ઇલેક્ટ્રિક કાર વિશે જાણો

પેટ્રોલના ભાવથી મુક્તિ, આ સસ્તી ઇલેક્ટ્રિક કાર આપે છે લાંબી રેન્જ!

Mahindra Thar ખરીદવા માટે કેટલો પગાર હોવો જોઈએ?: જાણો EMI, ડાઉન પેમેન્ટ અને ફીચર્સની સંપૂર્ણ માહિતી

Mahindra Thar ખરીદવા માટે કેટલો પગાર હોવો જોઈએ?

કબાડનો કમાલ: 500 જૂની બેટરીઓની મદદથી વ્યક્તિએ દોડાવી ઇલેક્ટ્રિક કાર, જાણો કેવી રીતે થયો આ ચમત્કાર

કબાડનો કમાલ