Home Entertainment Dhurandhar Creates History Highest Grossing Indian Film Of 2025 Film Enters 900 Crore Club Worldwide

‘ધુરંધર’એ રચ્યો ઇતિહાસ : 2025ની સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ, ‘કાંતારા ચેપ્ટર 1’ને પાછળ છોડી! , જાણો ટોટલ કેટલું કલેક્શન?

‘ધુરંધર’એ રચ્યો ઇતિહાસ
Published by: Offbeat Team
| Last Updated: Dec 24, 2025, 05:54 AM IST

Dhurandhar Box Office Collection Day 19: બોલિવૂડની સ્પાય એક્શન થ્રિલર ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર તોફાન મચાવી રહી છે. રણવીર સિંહ, અક્ષય ખન્ના, આર. માધવન, સંજય દત્ત અને અર્જુન રામપાલ સ્ટારર આ ફિલ્મે 19મા દિવસે પણ ધમાકેદાર કમાણી કરી છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે વર્લ્ડવાઇડ 900 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે અને 2025ની સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની ગઈ છે.

ધડાધડ તોડ્યા રેકોર્ડ્સ

  • થર્ડ વીકમાં બેસ્ટ પર્ફોર્મન્સ: માત્ર 5 દિવસમાં જ થર્ડ વીકમાં 129 કરોડ પાર કરી લીધા, જે પુષ્પા 2 (129 કરોડ) અને બાહુબલી 2 (127 કરોડ)ના રેકોર્ડને તોડી નાખ્યા. ક્રિસમસ હોલિડેને કારણે આ વીક 170 કરોડ સુધી પહોંચી શકે છે.

  • 2025ની ટોપ ફિલ્મ: ‘કાંતારા ચેપ્ટર 1’ (852 કરોડ)ને પાછળ છોડીને વર્ષની સૌથી મોટી હિટ બની.

  • ઓલ ટાઇમ ટોપ 10માં એન્ટ્રી: ‘સિક્રેટ સુપરસ્ટાર’, ‘એનિમલ’ અને ‘બજરંગી ભાઇજાન’ને પાછળ છોડીને ઓલ ટાઇમ હાઇએસ્ટ ગ્રોસર્સની યાદીમાં સ્થાન મેળવી લીધું.

ફિલ્મમાં રણવીર સિંહ ‘હમજા’ના રોલમાં છે

એક ભારતીય ઇન્ટેલિજન્સ ઓફિસર જે કરાચીમાં ઘૂસીને આતંકવાદી નેટવર્કને નિશાન બનાવે છે. આ હાઇ-ઓક્ટેન એક્શન અને ગ્રિપિંગ સ્ટોરીએ દર્શકોને થિયેટરમાં ખેંચી લાવ્યા છે.‘ધુરંધર’ની આ અજેય દોડ હજુ ચાલુ છે અને આગામી દિવસોમાં 1000 કરોડ ક્લબમાં એન્ટ્રીની આશા છે. રણવીર સિંહની કારકિર્દીની સૌથી મોટી હિટ બનેલી આ ફિલ્મ બોલિવૂડ માટે 2025નું સૌથી મોટું સરપ્રાઇઝ છે!

મહત્વનું છે કે,પુષ્પા 2 ધ રુલ એ પૂરા થર્ડ વીકમાં 129 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે બાહુબલી 2 મૂવીએ 127 કરોડની કમાણી કરી હતી, પરંતુ ધુરંધર મૂવીએ માત્ર 5 દિવસમાં જ 129 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ક્રિસમસ હોલિડેને કારણે થર્ડ વીકમાં 170 કરોડ સુધી પહોંચી શકે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

કંગના રનૌતે 'Dhurandhar 2' પર વરસાવ્યો પ્રેમ: આદિત્ય ધરના કર્યા ભરી ભરીને વખાણ, જાણો શું કહ્યું?

કંગના રનૌતે 'Dhurandhar 2' પર વરસાવ્યો પ્રેમ

સલમાન ખાનની 'માતૃભૂમિ' મુશ્કેલીમાં: વિલનના નિધન બાદ શૂટિંગ અટક્યું, પહેલાં નામ બદલાયું; હવે રિલીઝ ડેટ પાછી ઠેલાઈ

સલમાન ખાનની 'માતૃભૂમિ' મુશ્કેલીમાં

Ustad Bhagat Singh: શું 'Dhurandhar 2'ના તોફાન સામે ટકી શકશે 'Ustad Bhagat Singh' ? જાણો બીજા દિવસનું કલેક્શન

Ustad Bhagat Singh

Lakme Fashion Week 2026: લેક્મે ફેશન વીકમાં અનન્યા પાંડે અને રાધિકા મદાનનો જલવો, હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ માહિકાએ રેમ્પ પર મચાવી ધૂમ

Lakme Fashion Week 2026

‘મારો 6 પુરુષો સાથે સંબંધ હતો…’,: 62 વર્ષની આ અભિનેત્રીએ ખોલ્યા જિંદગીના પન્ના; કુમાર સાનુ સાથે પણ જોડાઈ ચૂક્યું છે નામ

‘મારો 6 પુરુષો સાથે સંબંધ હતો…’,

'Dhurandhar 2' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી!: તોડ્યા પુષ્પા 2 અને જવાનના રેકોર્ડ, જાણો કેટલી કરી કમાણી

'Dhurandhar 2' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી!
Play Video

'Mirzapur' ના ચાહકો માટે ખુશખબર!: પ્રાઇમ વિડિઓએ જાહેર કરી ફિલ્મની રિલીઝ ડેટ – પોસ્ટર જાહેર

'Mirzapur' ના ચાહકો માટે ખુશખબર!
Play Video

સૌમ્યા ટંડન બની ‘થપ્પડ ક્વીન’: રણવીર સિંહને પાર્ટીમાં ચોડી દીધી ઝાપટ? જુઓ સક્સેસ પાર્ટીની ધમાલ

સૌમ્યા ટંડન બની ‘થપ્પડ ક્વીન’

'Dhurandhar 2' એ બોક્સ ઓફિસ પર લગાવી આગ: પહેલા દિવસે જ રેકોર્ડબ્રેક કમાણી! તોડ્યા બોલિવૂડના તમામ રેકોર્ડ!

'Dhurandhar 2' એ બોક્સ ઓફિસ પર લગાવી આગ
Play Video

Bharti Singh અને Haarsh એ બીજા પુત્ર Yashveer નો ફેસ રિવિલ કર્યો: વ્લોગ દ્વારા પુત્રની પ્રથમ સુંદર ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી

Bharti Singh અને Haarsh એ બીજા પુત્ર Yashveer નો ફેસ રિવિલ કર્યો

First Look: તીન કૌવે, ટેક્સ ડિપાર્ટમેન્ટ સ્ટોરી, અને 'કારનામે', OTT પ્લેટફોર્મ પર 3 પાવરફુલ સ્ટોરીઝ

First Look

'સરકે ચુનર' ગીત મામલે નોરા ફતેહી અને સંજય દત્ત મુશ્કેલીમાં: મહિલા આયોગે ફટકારી નોટિસ, જુઓ એવું તો શું છે આ ગીતમાં કે સંસદમાં પણ ગાજ્યો મુદ્દો?

'સરકે ચુનર' ગીત મામલે નોરા ફતેહી અને સંજય દત્ત મુશ્કેલીમાં

લગ્નના 10 વર્ષ બાદ Divyanka Tripathi અને Vivek Dahiya બનશે માતા-પિતા: શેર કરી ગુડ ન્યૂઝ

લગ્નના 10 વર્ષ બાદ Divyanka Tripathi અને Vivek Dahiya બનશે માતા-પિતા

એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત: સાપના ઝેરના કેસમાં FIR રદ કરવાનો આદેશ, જાણો સુપ્રીમ કોર્ટે ચુકાદામાં શું કહ્યું

એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત

Nora Fatehi નો અશ્લીલ સોંગ અંગે મોટો ધડાકો: "મને કન્નડ નહોંતી આવડતી તેનો લાભ લઈ મેકરે મારી પરવાનગી વગર..!"

Nora Fatehi નો અશ્લીલ સોંગ અંગે મોટો ધડાકો
Play Video

અતીક અહેમદ અને નોટબંધી સાથે ‘Dhurandhar 2’નું શું છે કનેકશન?: ફિલ્મમાં આ પાત્ર જોઈને પગ નીચેથી ખસી જશે જમીન!

અતીક અહેમદ અને નોટબંધી સાથે  ‘Dhurandhar 2’નું  શું છે કનેકશન?

Dhurandhar 2: કોણ છે બડે સાહેબ? 'Dhurandhar 2' ના પ્રી-રિલીઝ શોમાં રહસ્યમય ખુલાસો, ફિલ્મ જોઈને ઉડી જશે હોશ!

Dhurandhar 2

આજે ખુલશે 'Dhurandhar 2' બધા રહસ્યો!: પ્રીમિયર શો માટે રેકોર્ડ તોડ એડવાન્સ બુકિંગ! જાણો શું છે તૈયારી!

આજે ખુલશે 'Dhurandhar 2' બધા રહસ્યો!

Rashmika અને Vijay નો 'હલ્દી + હોળી' સેલિબ્રેશન લુક વાયરલ: આઉટફિટ અને જ્વેલરીએ ખેંચ્યું ધ્યાન

Rashmika અને Vijay નો 'હલ્દી + હોળી' સેલિબ્રેશન લુક વાયરલ

Nora Fatehi Dance; શું આ ગીતમાં દર્શાવાઈ છે સૌથી વધુ અશ્લીલતા?: નોરા અને સંજુબાબાના આઈટમ સોંગે વટાવી તમામ હદ, કરોડો લોકોએ જોયું સોંગ

Nora Fatehi Dance; શું આ ગીતમાં દર્શાવાઈ છે સૌથી વધુ અશ્લીલતા?