Home Entertainment Crowd Uproar In Gwalior Forces Kailash Khers Concert To Be Halted Midway

"જાનવરો જેવું વર્તન ન કરો" : ગ્વાલિયરમાં ભીડના હોબાળાથી કૈલાશ ખેરને પોતાનો કોન્સર્ટ અધવચ્ચે જ છોડી દેવો પડ્યો

"જાનવરો જેવું વર્તન ન કરો"
Published by: Offbeat Team
| Last Updated: Dec 26, 2025, 08:24 AM IST

Kailash Kher music concert: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ નિમિત્તે માં આયોજિત કાર્યક્રમમાં પ્રખ્યાત ગાયક કૈલાશ ખેરનો સંગીત કોન્સર્ટ ભીડના અનિયંત્રિત વર્તનને કારણે અધવચ્ચે જ બંધ કરવો પડ્યો હતો. દિવસ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા હતી, પરંતુ સાંજે કૈલાશ ખેરના પ્રદર્શન દરમિયાન ભીડ બેકાબૂ બની ગઈ.

નિયંત્રણમાં ન આવતા તેમણે કોન્સર્ટ અટકાવી દીધો

પ્રેક્ષકોએ બેરિકેડ તોડીને સ્ટેજ તરફ દોટ મારી, જેના કારણે અરાજકતા ફેલાઈ ગઈ. ગુસ્સે ભરાયેલા કૈલાશ ખેરે સ્ટેજ પરથી ભીડને અપીલ કરી હતી: "કૃપા કરીને જાનવરો જેવું વર્તન ન કરો, જાનવરગીરી મત કરીએ." તેમણે કલાકારોની સુરક્ષા માટે પોલીસને પણ વિનંતી કરી, પરંતુ સ્થિતિ નિયંત્રણમાં ન આવતા તેમણે કોન્સર્ટ અટકાવી દીધો અને સ્ટેજ છોડી દીધો. આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઉઠાવ્યા છે, કારણ કે તે જ સ્થળે થોડા કલાકો પહેલા વીવીઆઈપી કાર્યક્રમમાં કોઈ અડચણ નહોતી આવી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

કંગના રનૌતે 'Dhurandhar 2' પર વરસાવ્યો પ્રેમ: આદિત્ય ધરના કર્યા ભરી ભરીને વખાણ, જાણો શું કહ્યું?

કંગના રનૌતે 'Dhurandhar 2' પર વરસાવ્યો પ્રેમ

સલમાન ખાનની 'માતૃભૂમિ' મુશ્કેલીમાં: વિલનના નિધન બાદ શૂટિંગ અટક્યું, પહેલાં નામ બદલાયું; હવે રિલીઝ ડેટ પાછી ઠેલાઈ

સલમાન ખાનની 'માતૃભૂમિ' મુશ્કેલીમાં

Ustad Bhagat Singh: શું 'Dhurandhar 2'ના તોફાન સામે ટકી શકશે 'Ustad Bhagat Singh' ? જાણો બીજા દિવસનું કલેક્શન

Ustad Bhagat Singh

Lakme Fashion Week 2026: લેક્મે ફેશન વીકમાં અનન્યા પાંડે અને રાધિકા મદાનનો જલવો, હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ માહિકાએ રેમ્પ પર મચાવી ધૂમ

Lakme Fashion Week 2026

‘મારો 6 પુરુષો સાથે સંબંધ હતો…’,: 62 વર્ષની આ અભિનેત્રીએ ખોલ્યા જિંદગીના પન્ના; કુમાર સાનુ સાથે પણ જોડાઈ ચૂક્યું છે નામ

‘મારો 6 પુરુષો સાથે સંબંધ હતો…’,

'Dhurandhar 2' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી!: તોડ્યા પુષ્પા 2 અને જવાનના રેકોર્ડ, જાણો કેટલી કરી કમાણી

'Dhurandhar 2' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી!
Play Video

'Mirzapur' ના ચાહકો માટે ખુશખબર!: પ્રાઇમ વિડિઓએ જાહેર કરી ફિલ્મની રિલીઝ ડેટ – પોસ્ટર જાહેર

'Mirzapur' ના ચાહકો માટે ખુશખબર!
Play Video

સૌમ્યા ટંડન બની ‘થપ્પડ ક્વીન’: રણવીર સિંહને પાર્ટીમાં ચોડી દીધી ઝાપટ? જુઓ સક્સેસ પાર્ટીની ધમાલ

સૌમ્યા ટંડન બની ‘થપ્પડ ક્વીન’

'Dhurandhar 2' એ બોક્સ ઓફિસ પર લગાવી આગ: પહેલા દિવસે જ રેકોર્ડબ્રેક કમાણી! તોડ્યા બોલિવૂડના તમામ રેકોર્ડ!

'Dhurandhar 2' એ બોક્સ ઓફિસ પર લગાવી આગ
Play Video

Bharti Singh અને Haarsh એ બીજા પુત્ર Yashveer નો ફેસ રિવિલ કર્યો: વ્લોગ દ્વારા પુત્રની પ્રથમ સુંદર ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી

Bharti Singh અને Haarsh એ બીજા પુત્ર Yashveer નો ફેસ રિવિલ કર્યો

First Look: તીન કૌવે, ટેક્સ ડિપાર્ટમેન્ટ સ્ટોરી, અને 'કારનામે', OTT પ્લેટફોર્મ પર 3 પાવરફુલ સ્ટોરીઝ

First Look

'સરકે ચુનર' ગીત મામલે નોરા ફતેહી અને સંજય દત્ત મુશ્કેલીમાં: મહિલા આયોગે ફટકારી નોટિસ, જુઓ એવું તો શું છે આ ગીતમાં કે સંસદમાં પણ ગાજ્યો મુદ્દો?

'સરકે ચુનર' ગીત મામલે નોરા ફતેહી અને સંજય દત્ત મુશ્કેલીમાં

લગ્નના 10 વર્ષ બાદ Divyanka Tripathi અને Vivek Dahiya બનશે માતા-પિતા: શેર કરી ગુડ ન્યૂઝ

લગ્નના 10 વર્ષ બાદ Divyanka Tripathi અને Vivek Dahiya બનશે માતા-પિતા

એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત: સાપના ઝેરના કેસમાં FIR રદ કરવાનો આદેશ, જાણો સુપ્રીમ કોર્ટે ચુકાદામાં શું કહ્યું

એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત

Nora Fatehi નો અશ્લીલ સોંગ અંગે મોટો ધડાકો: "મને કન્નડ નહોંતી આવડતી તેનો લાભ લઈ મેકરે મારી પરવાનગી વગર..!"

Nora Fatehi નો અશ્લીલ સોંગ અંગે મોટો ધડાકો
Play Video

અતીક અહેમદ અને નોટબંધી સાથે ‘Dhurandhar 2’નું શું છે કનેકશન?: ફિલ્મમાં આ પાત્ર જોઈને પગ નીચેથી ખસી જશે જમીન!

અતીક અહેમદ અને નોટબંધી સાથે  ‘Dhurandhar 2’નું  શું છે કનેકશન?

Dhurandhar 2: કોણ છે બડે સાહેબ? 'Dhurandhar 2' ના પ્રી-રિલીઝ શોમાં રહસ્યમય ખુલાસો, ફિલ્મ જોઈને ઉડી જશે હોશ!

Dhurandhar 2

આજે ખુલશે 'Dhurandhar 2' બધા રહસ્યો!: પ્રીમિયર શો માટે રેકોર્ડ તોડ એડવાન્સ બુકિંગ! જાણો શું છે તૈયારી!

આજે ખુલશે 'Dhurandhar 2' બધા રહસ્યો!

Rashmika અને Vijay નો 'હલ્દી + હોળી' સેલિબ્રેશન લુક વાયરલ: આઉટફિટ અને જ્વેલરીએ ખેંચ્યું ધ્યાન

Rashmika અને Vijay નો 'હલ્દી + હોળી' સેલિબ્રેશન લુક વાયરલ

Nora Fatehi Dance; શું આ ગીતમાં દર્શાવાઈ છે સૌથી વધુ અશ્લીલતા?: નોરા અને સંજુબાબાના આઈટમ સોંગે વટાવી તમામ હદ, કરોડો લોકોએ જોયું સોંગ

Nora Fatehi Dance; શું આ ગીતમાં દર્શાવાઈ છે સૌથી વધુ અશ્લીલતા?