Home Gujarat Couple Attempts S In Ahmedabad Hotel

અમદાવાદની હોટલમાં યુગલનો આપઘાતનો પ્રયાસ : યુવકનું રૂમમાં જ મોત, યુવતી બેભાન અવસ્થામાં મળી, પોલીસે હાથધરી તપાસ

અમદાવાદની હોટલમાં યુગલનો આપઘાતનો પ્રયાસ
Published by: Offbeat Team
| Last Updated: Dec 17, 2025, 05:09 PM IST

Ahmedabad Daily Stay in Hotel Case : અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં આવેલી એક હોટલમાં યુવક અને યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ચકચારજનક ઘટના સામે આવી છે. એરપોર્ટ વિસ્તારમાં આવેલી “ડેઇલી સ્ટે ઇન” નામની હોટલમાં ગઈકાલે રાત્રે એક યુવક અને યુવતી રોકાવા આવ્યા હતા. બંનેએ રાત્રે અંદાજે 9 વાગ્યે હોટલમાં ચેક-ઇન કર્યું હતું.

યુવકનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળ્યો

આજે બપોરે લગભગ દોઢ વાગ્યે હોટલ સ્ટાફ રૂમમાં પહોંચ્યો ત્યારે યુવક લોહી લુહાણ મૃત હાલતમાં મળ્યો હતો, જ્યારે યુવતી બેભાન હાલતમાં હતી. આ ઘટનાથી હોટલમાં અફરાતફરી મચી ગઈ હતી. હોટલ સ્ટાફ દ્વારા તરત જ 112 પર કોલ કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

યુવકનું નામ રામ ભરવાડ

મૃતક યુવકનું નામ રામ ભરવાડ હોવાનું જાણવા મળ્યું છે. તે અમદાવાદના કડવાસણ વિસ્તારમાં આવેલા ભારવડવાસનો રહેવાસી હતો. યુવક સાથે આવેલી યુવતી કૃષ્ણધામ બુટભવાની, વેજલપુર વિસ્તારમાં રહેતી હોવાનું સામે આવ્યું છે. બંનેએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, જેમાં ગંભીર ઈજાઓના કારણે યુવકનું મોત થયું છે.

પોલીસે તપાસ હાથધરી

ઘટનાની જાણ થતાં એરપોર્ટ પોલીસ તાત્કાલિક “ડેઇલી સ્ટે ઇન” હોટલમાં પહોંચી હતી અને ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી. પોલીસે હોટલ સ્ટાફ અને અન્ય વિગતોના આધારે વધુ તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનાને લઈને એરપોર્ટ વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે: વડોદરામાં 'આદિવાસી અધિકાર સંવાદ' દ્વારા કરાશે ચૂંટણીના શ્રીગણેશ, જાણો શું છે સમગ્ર કાર્યક્રમ

રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે

ગુજરાતમાં આગામી દિવસોમાં વધશે ગરમીનો પારો: કમોસમી વરસાદની ઘાત ટળી

ગુજરાતમાં આગામી દિવસોમાં વધશે ગરમીનો પારો

જંબુસર હાઈવે પર ત્રાટક્યો કાળમુખો ટ્રક: બસ સ્ટેન્ડ પાસે ઊભેલા શ્રમિક પરિવારને કચડ્યો, 11 વર્ષની બાળકીનું મોત

જંબુસર હાઈવે પર ત્રાટક્યો કાળમુખો ટ્રક

અમરેલીમાં વિકાસનો મહાકુંભ: CM ભૂપેન્દ્ર પટેલે રૂ. 700 કરોડના 24 પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત!

અમરેલીમાં વિકાસનો મહાકુંભ

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળામાં ગુજરાતનો એક્સપોર્ટ ઉદ્યોગ: 5,500 કન્ટેનરો વિદેશી પોર્ટ પર અટવાયા, કરોડોનું નુકસાન!

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળામાં ગુજરાતનો એક્સપોર્ટ ઉદ્યોગ

આવતા આઠવાડિયે ગુજરાત પ્રવાસે આવશે કેજરીવાલ અને ભગવંત માન: શું સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનું પ્લાન? AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આપી જાણકારી

આવતા આઠવાડિયે ગુજરાત પ્રવાસે આવશે કેજરીવાલ અને ભગવંત માન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિધન: અચાનાક પૂર્વ કાયદા મંત્રી ઉદેસિંહ બારીયાના નિધનથી સ્થાનિક રાજકારણમાં શોકનું મોજું!

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિધન

ચૂંટણી પહેલા પાટીદારોનું મહાસંમેલન: "જંગ માટે તૈયાર રહેજો", પરસોત્તમ રૂપાલાનું ઈશ્વરિયાથી સમાજને આહવાન

ચૂંટણી પહેલા પાટીદારોનું મહાસંમેલન
Play Video

81 બોલમાં 14 છગ્ગા, 21 ચોગ્ગા, 193 રન ફટકાર્યા! ક્રિકેટનો નવો 'ધુરંધર': તોડી શકે છે ક્રિસ ગેલનો રેકોર્ડ, આ ટૂંક સમયમાં ટીમ ઇન્ડિયામાં રમતો દેખાશે આ ગુજરાતી છોકરો

81 બોલમાં 14 છગ્ગા, 21 ચોગ્ગા, 193 રન ફટકાર્યા! ક્રિકેટનો નવો 'ધુરંધર'

સાણંદ-વિરમગામ હાઇવે પર કાળમુખું પાણી: ખાડાનું પાણી પીતા જ 33 ઘેટાં-બકરાના ટપોટપ મોત, માલધારીઓમાં ભારે રોષ!

સાણંદ-વિરમગામ હાઇવે પર કાળમુખું પાણી
Play Video

ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર; ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને મોટો ઝટકો: ગેનીબેન ઠાકોરના ગઢમાં ગાબડું, ભાજપમાં જોડાયા વાવ-થરાદના કોંગ્રેસના મોટા નેતાઓ

ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર; ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને મોટો ઝટકો

"મારી કે મુહિસની ઉપર કંઈ પણ થયું તો જવાબદાર મારો પરિવાર": રાજુલાની નેહાનો ચોંકાવનારો વીડિયો વાયરલ

"મારી કે મુહિસની ઉપર કંઈ પણ થયું તો જવાબદાર મારો પરિવાર"
Play Video

સુરેન્દ્રનગર હાઇવે પર વહેલી સવારે કાળમુખો અકસ્માત: 2 ના કરુણ મોત, 4 ઇજાગ્રસ્ત!

સુરેન્દ્રનગર હાઇવે પર વહેલી સવારે કાળમુખો અકસ્માત

Earthquake; શું જાપાન જેવી થશે ગુજરાતની હાલત?: કેમ વારંવાર ધ્રૂજી રહી છે ધરા? જાણો ગુજરાતના કયા જિલ્લાઓમાં છે ભૂંકપનું સૌથી વધુ જોખમ

Earthquake; શું જાપાન જેવી થશે ગુજરાતની હાલત?

છોટાઉદેપુર કેન્સર હોસ્પિટલના દરવાજે તાંત્રિક વિધિ: મૃતકનો 'જીવ લેવા' મંત્રોચ્ચાર અને અગ્નિ પ્રગટાવાતા ભારે ફાળ!

છોટાઉદેપુર કેન્સર હોસ્પિટલના દરવાજે તાંત્રિક વિધિ

યોગ ગુરુ પ્રદીપ ક્યાંથી નકલી નોટ છાપતાં શીખ્યો?: સુરત નકલી નોટ કૌભાંડ કેસમાં મોટો વળાંક

યોગ ગુરુ પ્રદીપ ક્યાંથી નકલી નોટ છાપતાં શીખ્યો?

એક સાથે ત્રણ મુસીબતો આવશે, આ વખતે આવી બન્યું સમજો!: વરસાદ, વાવાઝોડા અને તોફાની પવનની અંબાલાલ પટેલની ખતરનાક આગાહી

એક સાથે ત્રણ મુસીબતો આવશે, આ વખતે આવી બન્યું સમજો!
Play Video

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે": વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના, 725 કરોડના વિકાસકાર્યોની ભેટ

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે"
Play Video

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: વર્ષ 2023-24 ની વર્ગ 1 અને 2 ની ભરતીના ઇન્ટરવ્યૂની તારીખો જાહેર, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર
Play Video

ગુજરાતના માછીમારોની જીત: ડીઝલમાં ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત
Play Video