Home Gujarat Cm Patel And Bjp State Presidents Sudden Visit To Delhi

CM પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખની અચાનક દિલ્હી મુલાકાત : ગુજરાતના રાજકારણમાં ગરમાવો!

CM પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખની અચાનક દિલ્હી મુલાકાત
Published by: OBS Bureau
Last Updated: Jan 02, 2026, 01:25 PM IST

CM Patel Delhi Visit: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આજે અચાનક દિલ્લીની મુલાકાત લીધી હતી. જેના કારણે રાજ્યનું રાજકારણ ગરમાયું છે. CM પટેલે અને જગદીશ વિશ્વકર્માએ હાઈકમાન્ડ સાથે મહત્વની મુલાકાત કરી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now