Home Entertainment Chhaava Box Office Collection Day 8 Vicky Kaushal Movie Can Surpass Uri The Surcial Strike Collection

છાવાથી છવાયો વિકી : તોડીના કરિયરના બધા રેકોર્ડ્સ

છાવાથી છવાયો વિકી
Published by: OBS Bureau
Last Updated: Feb 22, 2025, 04:00 AM IST
  1. એક ફિલ્મ જેણે વિકી કૌશલના ભાગ્યાના દરવાજા ખોલી નાખ્યા. છત્રપતિ સંભાજી મહારાજ પર આધારિત ફિલ્મ છાવા રિલીઝ થયાને એક સપ્તાહ થઈ ગયો. અને આઠમા દિવસે પણ જોશ હાઈ જ જોવા મળી રહ્યો છે.
    બોક્સ ઓફિસ કલેક્શન

    છાવાને બોક્સ ઓફિસ પર 7 દિવસમાં 225.28 કરોડ રૂપિયાની કમાણી કરી છે. સાત દિવસના હિસાબની વાત કરીએ તો

    દિવસ કમાણી (કરોડમાં)
    1.        33.1
    2        39.3
    3        49.03
    4        24.1
    5        25.75
    6        32.4
    7         21.6
    8         22.50
    કુલ      247.78

    જોકે આ આંકડા અંતિમ નથી. ગણતરી હજુ ચાલુ જ છે. છવાએ 'ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઈક "નો રેકોર્ડ તોડી દીધો છે.

  2. વિકી કૌશલની છાવાએ તેની કારકિર્દીના તમામ બોક્સ ઓફિસના રેકોર્ડ તોડી નાખ્યા છે. ફક્ત ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈકનું લાઇફટાઇમ કલેક્શન તેનાથી આગળ હતું. બોલિવૂડ હંગામા અનુસાર, ઉરીએ 2019માં 245.36 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.


  1. છાવાએ હવે આ કમાણીને વટાવીને વિકીના કરિયરની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ બનાવી છે.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now