Home Entertainment Border 2 Collection Day 8 Sunny Deol Celebrates By Dancing Bollywood News Crosses 300 Crores In 8 Days

બોક્સ ઓફિસ પર 'બોર્ડર 2'ની સુનામી : 8 દિવસમાં 300 કરોડ પાર, સની દેઓલે ડાન્સ કરીને મનાવ્યો જશ્ન

બોક્સ ઓફિસ પર 'બોર્ડર 2'ની સુનામી
Published by: Offbeat Team
| Last Updated: Jan 31, 2026, 06:24 AM IST

બોલિવૂડના એક્શન કિંગ સની દેઓલ ફરી એકવાર બોક્સ ઓફિસ પર 'ગદર' મચાવી રહ્યા છે. તેમની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બોર્ડર 2' રિલીઝ થતાની સાથે જ સિનેમાઘરોમાં છવાઈ ગઈ છે. માત્ર 8 દિવસના ટૂંકા ગાળામાં જ ફિલ્મે વર્લ્ડવાઈડ 300 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને નવો ઈતિહાસ રચી દીધો છે. સની દેઓલની દેશભક્તિ અને દમદાર ડાયલોગ્સે પ્રેક્ષકોને ફરી એકવાર થિયેટરો તરફ ખેંચી લાવ્યા છે. આ ભવ્ય સફળતાથી ગદગદ થયેલા સની દેઓલે તાજેતરમાં જ કેક કાપીને અને મન મૂકીને ડાન્સ કરીને ફિલ્મની સક્સેસનું સેલિબ્રેશન કર્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

8 દિવસમાં તોડ્યા અનેક રેકોર્ડ્સ

23 જાન્યુઆરીએ રિલીઝ થયેલી 'બોર્ડર 2' એ પહેલા દિવસથી જ બોક્સ ઓફિસ પર પકડ મજબૂત બનાવી હતી. ફિલ્મે ભારતમાં 250 કરોડનો આંકડો પાર કરી લીધો છે અને હવે તે ઝડપથી 350 કરોડના વર્લ્ડવાઈડ કલેક્શન તરફ આગળ વધી રહી છે. ટ્રેડ એનાલિસ્ટ્સના મતે, ફિલ્મની કમાણી જે ગતિએ વધી રહી છે તે જોતા આ વર્ષની સૌથી મોટી બ્લોકબસ્ટર સાબિત થઈ શકે છે.

દિવસવાર કમાણીનો ગ્રાફ (T-Series ના આંકડા મુજબ)

ફિલ્મની કમાણી પર નજર કરીએ તો તે કંઈક આવી રીતે રહી છે:

  • પહેલો દિવસ: 32.10 કરોડ

  • બીજો દિવસ: 40.59 કરોડ

  • ત્રીજો દિવસ: 57.20 કરોડ

  • ચોથો દિવસ: 63.59 કરોડ (સૌથી વધુ કમાણી)

  • પાંચમો દિવસ: 23.31 કરોડ

  • આઠમો દિવસ: 11.00 કરોડ (ભારતીય બજાર)

સની દેઓલનો 'બાહુબલી' અંદાજ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સની દેઓલ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. તેમણે પોતાની ટીમના સભ્યો સાથે કેક કાપી અને ડાન્સ પણ કર્યો હતો. આ સફળતા બાદ સનીએ ફેન્સનો આભાર માનતા જણાવ્યું કે, આ પ્રેમ જ તેમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. ફિલ્મના શાનદાર કલેક્શનને જોઈને ફેન્સ સોશિયલ મીડિયા પર તેમને 'બોક્સ ઓફિસનો અસલી બાહુબલી' કહીને વધાવી રહ્યા છે.

શું 'બોર્ડર 2' 500 કરોડનો આંકડો પાર કરશે?

ફિલ્મ સમીક્ષકોનું માનવું છે કે વીકેન્ડમાં ફિલ્મ ફરી એકવાર તેજી પકડશે. જે રીતે ફેમિલી ઓડિયન્સ ફિલ્મ જોવા માટે ઉમટી રહી છે, તે જોતા 'બોર્ડર 2' આગામી દિવસોમાં 500 કરોડની ક્લબમાં સામેલ થાય તો નવાઈ નહીં. દેશભક્તિના રંગમાં રંગાયેલી આ ફિલ્મ 1997ની ઓરિજિનલ 'બોર્ડર'ની યાદો તાજી કરી રહી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

'Mirzapur' ના ચાહકો માટે ખુશખબર!: પ્રાઇમ વિડિઓએ જાહેર કરી ફિલ્મની રિલીઝ ડેટ – પોસ્ટર જાહેર

'Mirzapur' ના ચાહકો માટે ખુશખબર!
Play Video

સૌમ્યા ટંડન બની ‘થપ્પડ ક્વીન’: રણવીર સિંહને પાર્ટીમાં ચોડી દીધી ઝાપટ? જુઓ સક્સેસ પાર્ટીની ધમાલ

સૌમ્યા ટંડન બની ‘થપ્પડ ક્વીન’

'Dhurandhar 2' એ બોક્સ ઓફિસ પર લગાવી આગ: પહેલા દિવસે જ રેકોર્ડબ્રેક કમાણી! તોડ્યા બોલિવૂડના તમામ રેકોર્ડ!

'Dhurandhar 2' એ બોક્સ ઓફિસ પર લગાવી આગ
Play Video

Bharti Singh અને Haarsh એ બીજા પુત્ર Yashveer નો ફેસ રિવિલ કર્યો: વ્લોગ દ્વારા પુત્રની પ્રથમ સુંદર ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી

Bharti Singh અને Haarsh એ બીજા પુત્ર Yashveer નો ફેસ રિવિલ કર્યો

First Look: તીન કૌવે, ટેક્સ ડિપાર્ટમેન્ટ સ્ટોરી, અને 'કારનામે', OTT પ્લેટફોર્મ પર 3 પાવરફુલ સ્ટોરીઝ

First Look

'સરકે ચુનર' ગીત મામલે નોરા ફતેહી અને સંજય દત્ત મુશ્કેલીમાં: મહિલા આયોગે ફટકારી નોટિસ, જુઓ એવું તો શું છે આ ગીતમાં કે સંસદમાં પણ ગાજ્યો મુદ્દો?

'સરકે ચુનર' ગીત મામલે નોરા ફતેહી અને સંજય દત્ત મુશ્કેલીમાં

લગ્નના 10 વર્ષ બાદ Divyanka Tripathi અને Vivek Dahiya બનશે માતા-પિતા: શેર કરી ગુડ ન્યૂઝ

લગ્નના 10 વર્ષ બાદ Divyanka Tripathi અને Vivek Dahiya બનશે માતા-પિતા

એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત: સાપના ઝેરના કેસમાં FIR રદ કરવાનો આદેશ, જાણો સુપ્રીમ કોર્ટે ચુકાદામાં શું કહ્યું

એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત

Nora Fatehi નો અશ્લીલ સોંગ અંગે મોટો ધડાકો: "મને કન્નડ નહોંતી આવડતી તેનો લાભ લઈ મેકરે મારી પરવાનગી વગર..!"

Nora Fatehi નો અશ્લીલ સોંગ અંગે મોટો ધડાકો
Play Video

અતીક અહેમદ અને નોટબંધી સાથે ‘Dhurandhar 2’નું શું છે કનેકશન?: ફિલ્મમાં આ પાત્ર જોઈને પગ નીચેથી ખસી જશે જમીન!

અતીક અહેમદ અને નોટબંધી સાથે  ‘Dhurandhar 2’નું  શું છે કનેકશન?

Dhurandhar 2: કોણ છે બડે સાહેબ? 'Dhurandhar 2' ના પ્રી-રિલીઝ શોમાં રહસ્યમય ખુલાસો, ફિલ્મ જોઈને ઉડી જશે હોશ!

Dhurandhar 2

આજે ખુલશે 'Dhurandhar 2' બધા રહસ્યો!: પ્રીમિયર શો માટે રેકોર્ડ તોડ એડવાન્સ બુકિંગ! જાણો શું છે તૈયારી!

આજે ખુલશે 'Dhurandhar 2' બધા રહસ્યો!

Rashmika અને Vijay નો 'હલ્દી + હોળી' સેલિબ્રેશન લુક વાયરલ: આઉટફિટ અને જ્વેલરીએ ખેંચ્યું ધ્યાન

Rashmika અને Vijay નો 'હલ્દી + હોળી' સેલિબ્રેશન લુક વાયરલ

Nora Fatehi Dance; શું આ ગીતમાં દર્શાવાઈ છે સૌથી વધુ અશ્લીલતા?: નોરા અને સંજુબાબાના આઈટમ સોંગે વટાવી તમામ હદ, કરોડો લોકોએ જોયું સોંગ

Nora Fatehi Dance; શું આ ગીતમાં દર્શાવાઈ છે સૌથી વધુ અશ્લીલતા?

કેવી રીતે મળે છે સિનેમાનું સૌથી મોટું સન્માન Oscars?: કોણ છે તે ચહેરો જે પસંદ કરે છે વિજેતાનું નામ?

કેવી રીતે મળે છે સિનેમાનું સૌથી મોટું સન્માન Oscars?

સલમાન ખાનની 'બેટલ ઓફ ગલવાન'નું નામ બદલાયું: સલમાન ખાને શક્તિશાળી પોસ્ટર સાથે જાહેર કર્યું નવું શીર્ષક, જાણો કેટલો ફેરફાર

સલમાન ખાનની 'બેટલ ઓફ ગલવાન'નું નામ બદલાયું

Oscars winners: 'One Battle After Another'એ 6 એવોર્ડ્સ જીતી રચ્યો ઇતિહાસ! માઈકલ B. જોર્ડન બન્યા બેસ્ટ એક્ટર – જાણો કોણે કઈ ટ્રોફી જીતી

Oscars winners

Oscars 2026: આ વખતે શું હશે ખાસ? જાણો હોસ્ટ અને નવી કેટેગરી વિશે

Oscars 2026

Cocktail 2: Shahid Kapoor, Kriti Sanon અને Rashmika Mandanna ની ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ, જાણો ક્યારે થશે રિલીઝ

Cocktail 2

'આગામી વખતે ગોળી કપાળમાં મારીશું': સિંગર બાદશાહને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી

'આગામી વખતે ગોળી કપાળમાં મારીશું'