Home Entertainment Big Boss 19 Update

Bigg Boss 19માં આ વક્તે : શું નવા ફેરફાર થવા જઈ રહ્યા છે?

Bigg Boss 19માં આ વક્તે
Published by: Offbeat Team
| Last Updated: May 28, 2025, 10:27 AM IST

ભારતના સૌથી લોકપ્રિય રિયાલિટી શો પૈકી એક, 'Bigg Boss' ફરી એકવાર નવા મોટા બદલાવ સાથે પરત ફરવા તૈયાર છે. Bigg Boss 19 વિશે ઘણા અહેવાલો વચ્ચે હવે કેટલીક પક્ત માહિતી સામે આવી છે. ચાલો જાણીએ કે આ વખતના સિઝનમાં શું નવા ફેરફાર થવા જઈ રહ્યા છે.

Influencers અને YouTubers પર લાગ્યો Ban
આ વખતના Bigg Boss 19 માટે સૌથી મોટો બદલાવ એ છે કે, આ વખતે કોઈ પણ પ્રકારના Influencers અથવા YouTubersને શોમાં પ્રવેશ આપવામાં નહીં આવે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નિર્ણય શોના સ્ટાન્ડર્ડ અને ઓડિયન્સને વધુ મજબૂત કનેક્શન આપવા માટે લેવાયો છે. હવે ફોકસ રાખવામાં આવશે ફક્ત ને ફક્ત ટેલિવિઝન અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓ પર.



લાંબું હશે શોનું સમયગાળું

આ વખતનો સિઝન લગભગ 5.5 મહિના એટલે કે લગભગ 6 મહિના સુધી ચાલશે. અગાઉ એવી વાતો હતી કે આ વર્ષે Bigg Boss OTT 4 રદ્દ કરવામાં આવશે અને તેના બદલે Bigg Boss 19ને લંબાવવામાં આવશે. જોકે હવે નવી માહિતી મુજબ, Bigg Boss OTT 4 પણ ઓગસ્ટ મહિનામાં રિલીઝ થશે અને તેમાં પણ સેલિબ્રિટીઝ સાથે નવા 'twist' જોવા મળશે.

પ્રોમો શૂટિંગ અને પ્રીમિયરની તારીખ
સૂત્રોના જણાવ્યા અનુસાર, સલમાન ખાન જૂન મહિનામાં શોના પ્રોમોનું શૂટિંગ શરૂ કરશે. અને જો બધું પ્લાન મુજબ ચાલે, તો Bigg Boss 19નું પ્રીમિયર 30 જુલાઈના રોજ થવાની શક્યતા છે.

Bigg Boss OTT 4 પણ હવે થશે Augustમાં
તેલિ ચક્કરના રિપોર્ટ મુજબ, પહેલા Bigg Boss OTT 4 રીલીઝ નહિ થાય એવી વાતોની વચ્ચે હવે આ સ્પષ્ટ થયું છે કે Bigg Boss OTT 4 હવે ઓગસ્ટમાં રિલીઝ થશે, અને તેમાં પણ સલમાન ખાનના હોસ્ટિંગમાં ઘણા નવા 'twist' જોવા મળશે.



અગાઉના OTT સિઝનના વિજેતાઓ 

Season 1: હોસ્ટ કરન જોહર અને વિજેતા દિવ્યા અગ્રવાલ
Season 2: હોસ્ટ સલમાન ખાન, વિજેતા એલ્વિશ યાદવ
Season 3: હોસ્ટ અનિલ કપૂર, વિજેતા સના મકબુલ

Bigg Boss 19 હશે વધુ ડ્રામા, મનોરંજન અને સ્ટાર પાવરથી ભરપૂર. હવે જોવું રસપ્રદ રહેશે કે આ નવા ફોર્મેટ સાથે ઓડિયન્સ કેટલું જોડાય છે અને કયા સેલિબ્રિટીઝ શોમાં ભાગ લે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

કંગના રનૌતે 'Dhurandhar 2' પર વરસાવ્યો પ્રેમ: આદિત્ય ધરના કર્યા ભરી ભરીને વખાણ, જાણો શું કહ્યું?

કંગના રનૌતે 'Dhurandhar 2' પર વરસાવ્યો પ્રેમ

સલમાન ખાનની 'માતૃભૂમિ' મુશ્કેલીમાં: વિલનના નિધન બાદ શૂટિંગ અટક્યું, પહેલાં નામ બદલાયું; હવે રિલીઝ ડેટ પાછી ઠેલાઈ

સલમાન ખાનની 'માતૃભૂમિ' મુશ્કેલીમાં

Ustad Bhagat Singh: શું 'Dhurandhar 2'ના તોફાન સામે ટકી શકશે 'Ustad Bhagat Singh' ? જાણો બીજા દિવસનું કલેક્શન

Ustad Bhagat Singh

Lakme Fashion Week 2026: લેક્મે ફેશન વીકમાં અનન્યા પાંડે અને રાધિકા મદાનનો જલવો, હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ માહિકાએ રેમ્પ પર મચાવી ધૂમ

Lakme Fashion Week 2026

‘મારો 6 પુરુષો સાથે સંબંધ હતો…’,: 62 વર્ષની આ અભિનેત્રીએ ખોલ્યા જિંદગીના પન્ના; કુમાર સાનુ સાથે પણ જોડાઈ ચૂક્યું છે નામ

‘મારો 6 પુરુષો સાથે સંબંધ હતો…’,

'Dhurandhar 2' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી!: તોડ્યા પુષ્પા 2 અને જવાનના રેકોર્ડ, જાણો કેટલી કરી કમાણી

'Dhurandhar 2' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી!
Play Video

'Mirzapur' ના ચાહકો માટે ખુશખબર!: પ્રાઇમ વિડિઓએ જાહેર કરી ફિલ્મની રિલીઝ ડેટ – પોસ્ટર જાહેર

'Mirzapur' ના ચાહકો માટે ખુશખબર!
Play Video

સૌમ્યા ટંડન બની ‘થપ્પડ ક્વીન’: રણવીર સિંહને પાર્ટીમાં ચોડી દીધી ઝાપટ? જુઓ સક્સેસ પાર્ટીની ધમાલ

સૌમ્યા ટંડન બની ‘થપ્પડ ક્વીન’

'Dhurandhar 2' એ બોક્સ ઓફિસ પર લગાવી આગ: પહેલા દિવસે જ રેકોર્ડબ્રેક કમાણી! તોડ્યા બોલિવૂડના તમામ રેકોર્ડ!

'Dhurandhar 2' એ બોક્સ ઓફિસ પર લગાવી આગ
Play Video

Bharti Singh અને Haarsh એ બીજા પુત્ર Yashveer નો ફેસ રિવિલ કર્યો: વ્લોગ દ્વારા પુત્રની પ્રથમ સુંદર ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી

Bharti Singh અને Haarsh એ બીજા પુત્ર Yashveer નો ફેસ રિવિલ કર્યો

First Look: તીન કૌવે, ટેક્સ ડિપાર્ટમેન્ટ સ્ટોરી, અને 'કારનામે', OTT પ્લેટફોર્મ પર 3 પાવરફુલ સ્ટોરીઝ

First Look

'સરકે ચુનર' ગીત મામલે નોરા ફતેહી અને સંજય દત્ત મુશ્કેલીમાં: મહિલા આયોગે ફટકારી નોટિસ, જુઓ એવું તો શું છે આ ગીતમાં કે સંસદમાં પણ ગાજ્યો મુદ્દો?

'સરકે ચુનર' ગીત મામલે નોરા ફતેહી અને સંજય દત્ત મુશ્કેલીમાં

લગ્નના 10 વર્ષ બાદ Divyanka Tripathi અને Vivek Dahiya બનશે માતા-પિતા: શેર કરી ગુડ ન્યૂઝ

લગ્નના 10 વર્ષ બાદ Divyanka Tripathi અને Vivek Dahiya બનશે માતા-પિતા

એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત: સાપના ઝેરના કેસમાં FIR રદ કરવાનો આદેશ, જાણો સુપ્રીમ કોર્ટે ચુકાદામાં શું કહ્યું

એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત

Nora Fatehi નો અશ્લીલ સોંગ અંગે મોટો ધડાકો: "મને કન્નડ નહોંતી આવડતી તેનો લાભ લઈ મેકરે મારી પરવાનગી વગર..!"

Nora Fatehi નો અશ્લીલ સોંગ અંગે મોટો ધડાકો
Play Video

અતીક અહેમદ અને નોટબંધી સાથે ‘Dhurandhar 2’નું શું છે કનેકશન?: ફિલ્મમાં આ પાત્ર જોઈને પગ નીચેથી ખસી જશે જમીન!

અતીક અહેમદ અને નોટબંધી સાથે  ‘Dhurandhar 2’નું  શું છે કનેકશન?

Dhurandhar 2: કોણ છે બડે સાહેબ? 'Dhurandhar 2' ના પ્રી-રિલીઝ શોમાં રહસ્યમય ખુલાસો, ફિલ્મ જોઈને ઉડી જશે હોશ!

Dhurandhar 2

આજે ખુલશે 'Dhurandhar 2' બધા રહસ્યો!: પ્રીમિયર શો માટે રેકોર્ડ તોડ એડવાન્સ બુકિંગ! જાણો શું છે તૈયારી!

આજે ખુલશે 'Dhurandhar 2' બધા રહસ્યો!

Rashmika અને Vijay નો 'હલ્દી + હોળી' સેલિબ્રેશન લુક વાયરલ: આઉટફિટ અને જ્વેલરીએ ખેંચ્યું ધ્યાન

Rashmika અને Vijay નો 'હલ્દી + હોળી' સેલિબ્રેશન લુક વાયરલ

Nora Fatehi Dance; શું આ ગીતમાં દર્શાવાઈ છે સૌથી વધુ અશ્લીલતા?: નોરા અને સંજુબાબાના આઈટમ સોંગે વટાવી તમામ હદ, કરોડો લોકોએ જોયું સોંગ

Nora Fatehi Dance; શું આ ગીતમાં દર્શાવાઈ છે સૌથી વધુ અશ્લીલતા?